પુલવામા શહીદ થયેલા જવાનના લગ્નનો વીડિયો વાયરલ... પત્ની સાથે કર્યો હતો રોમેન્ટિક ડાન્સ..

23 February 2019 05:06 PM
Video

Advertisement

પુલવામા એટેકમાં દેશના 40 સીઆરપીએફ જવાન શહીદ થયા જેમાં મેજર વિભૂતી ઢૌંઢિયાલ પણ હતા. દેહરાદૂનના રહેવાસી મેજર વિભૂતીના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને 19 એપ્રિલે તેમની પહેલી વર્ષગાંઠ હતી. તેમની અંતિમ યાત્રામાં પત્ની નિકિતાએ કહેલી વાતો સાંભળી હર કોઈની આંખો ભરાઈ આવી હતી. શહીદ થયા બાદ વિભૂતી અને નિકિતાના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે પત્ની સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો છે અને ગુલાબ આપી ઘૂંટણિયે પડી પત્નીને પ્રપોઝ કર્યું હતુ.


Advertisement