સૂકા ઘાસ પર એક સિગારેટ પડી અને પછી ..... એક સાથે 100 ગાડી સળગી ઉઠી ..

23 February 2019 04:51 PM
Video

Advertisement

એરો ઈન્ડિયા શોના કાર્યક્રમ સ્થળની પાસે પાર્કિગમાં આગ લાગવાથી લગભગ 80થી 100 કાર સળગી ગઈ છે. પહેલા ઘાસમાં આગ લાગી હતી. બાદમાં તે વધતી-વધતી કાર સુધી પહોંચી ગઈ હતી. હાલ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગ ઓલવવાના પ્રયત્નો ચાલુ છે.
ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુકાયેલા ઘાસમાં આગ લાગવાના કારણે ચારેય બાજુ વધારે ધુમાડો ફેલાયો છે. ધુમાડાના કારણે એરો ઈન્ડિયાને શોને હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.


Advertisement