અમદાવાદના ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં 40 ઝૂંપડા બળીને ખાખ, આગ પર કાબૂ

11 February 2019 04:59 PM
Video

Advertisement

અમદાવાદ: ચંડોળા તળાવ ખાતેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર ફાયટરની ટીમે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. પરંતુ 40 ઝૂંપડા બળીને ખાખ થયા હતા. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર ફાયટરની 20 ગાડીઓ આગ કાબૂ મેળવવા માટે કામે લાગી હતી.


Advertisement