છાપી ડાયમંડ કોમ્પ્લેક્સ આગળથી ચોરાઈ 108 વાન: વાન થરાદના જેતડાથી મળી આવી

11 February 2019 04:50 PM
Video

Advertisement

બનાસકાંઠના છાપી ડાયમંડ કોમ્પ્લેક્સ આગળથી 108 વાન ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે, 108 એમ્બ્યુલન્સની ચોરીની ઘટનાએ લોકોમાં ભારે રમુજ ઉભી કરી છે, લોકોનું કહેવું છે કે હવે તો ગુજરાતમાં એમ્બ્યુલન્સ પણ સુરક્ષિત નથી રહી. સરકારી વાહનની ચોરી થતાં જ અધિકારીઓ દોડતા થઇ ગયા છે.મળતી માહિતી મુજબ વાન બિનવારસી હાલતમાં મળી આવી છે. આ વાન થરાદના જેતડાથી મળી આવી છે. ચોરોએ GPS સીસ્ટમ બંધ કરી દીધી હતી.


Advertisement