વિમા કંપનીની અાડોડાઈ સામે શાપરના ઉધોગકારો મેદાને: ધરણા ભુખ હડતાલ

11 February 2019 04:46 PM
Rajkot
  • વિમા કંપનીની અાડોડાઈ સામે શાપરના ઉધોગકારો મેદાને: ધરણા ભુખ હડતાલ
  • વિમા કંપનીની અાડોડાઈ સામે શાપરના ઉધોગકારો મેદાને: ધરણા ભુખ હડતાલ
  • વિમા કંપનીની અાડોડાઈ સામે શાપરના ઉધોગકારો મેદાને: ધરણા ભુખ હડતાલ

શાપરરુવેરાવળ ઈન્ડસ્ટ્રીયલ અેસો.ના પ્રમુખ રમેશ ટીંલાળા, પરેશ ગજેરા સહિત મોટી સંખ્યામાં અાગેવાનો સામેલ શાપરના ગોલ્ડ કોઈન ઈન્ડામાં ૧૧ મહિના પુવૅે લાગેલી અાગમાં ૯ કરોડની નુકશાનીના રીપોટૅ છતા વીમો નહીં ચુકવતા ઉધોગકારો અાકરા પાણીઅે ટાગોર રોડ પર ન્યુ ઈન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીની કચેરીઅે વિરોધ પ્રદશૅન: ૩૦૦ કારખાનેદારો ઉમટયા: નિવેડો ન અાવે ત્યાં સુધી લડતનુ અેલાન

Advertisement

રાજકોટ તા.૧૧ રાજકોટના પ્રખ્યાત શાપરરુવેરાવળ ઈન્ડસ્ટ્રીઝ ઝોનના ઉધોગપતિઅો અાજે વિમા કંપની દ્વારા મંજુર થયેલા કરોડો રૂપિયાના કલેઈમમા નાણા ચુકવવામાં ડાંડાઈ કરતા અાજે સવારથી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કાુ. સામે ઉધોગપતિઅો ભુખ હડતાલ ઉપર બેસી જતા સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાધાતો પડયા છે. અૌધોગિક વિસ્તાર શાપરરુવેરાવળ ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૧ માસ પહેલા અશ્ર્િવનભાઈ પાનસુરીયાનાં ગોલ્ડ કોઈન અેકમમા અાગ લાગતા નવ કરોડ રૂપિયાનંુ નુકશાન થતા ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કાુ. માં ૯ કરોડનો કલેઈમ દાખલ કરતા વિમા કંપનીઅે જરૂરી સાધનીક તપાસ બાદ રૂા. ૭ કરોડનો કલેઈમ મંજુર કયાૅે હતો. વિમા કંપનીઅે કલેઈમ મંજુર કયાૅ બાદ કારખાનેદારને છ માસ બાદ કલેઈમની રકમ નહી ચુકવતા અને અવારનવાર કંપનીને જાણ કરવા છતા કોઈ કાયૅવાહી નહી થતા અાજે ર૦૦ જેટલા ઉધોગપતિઅો ટાગોર રોડ સમૃઘ્ધિ ભવન, રાજકોટ ખાતે અાવેલી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કાુ. સામે ભુખ હડતાલ શરૂ કરી હતી. શાપર વેરાવળ વિસ્તારના વિવિધ અેસો.ના સદસ્યો અને ઉધોગપતિઅોઅે વિમા કંપનીઅે મંજુર કરેલ કલેઈમ તાકીદે ચુકવી દેવાનો સુર વ્યકત કયાૅે હતો. સાથે વિમા કંપની કારખાનાઅોમાં વિમા કલેઈમ સમયે વિવિધ લાભાલાભ વાળી પોલીસી દશાૅવી વિમા કલેઈમનંુ પણ તુરત જ ચુકવણુ કરી અાપવાનુ જણાવી વિમો ઉતાયાૅ બાદ કલેઈમ મંજુર કરવામાં અખાડા કરતા ઉધોગપતિઅોમાં રોજની લાગણી ફેલાઈ છે. ૧૧ માસ પહેલા અાગ લાગવાના બનાવ બાદ અાથીૅક રીતે સંકડામણ અનુભવતા કારખાનેદારને ૭ કરોડ તો વિમો તાકીદે મળે તેવી અાશા રાખી હતી પરંતુ માતબર રકમનો વિમા કલેઈમ મંજુર થયા બાદ છરુછ માસ સુધી નહી ચુકવાતા અાખરે શાપરરુવેરાવળ અેસો.માં ઘા નાખતા અાજે અેસોસીઅેશનમાં જોડાયેલા ર૦૦ જેટલા ઉધોગપતિઅો વહેલી સવારથી જ વિમા કંપનીની અોફિસ સામે ભુખ હડતાલ પર ઉતરતા સમગ્ર સૌરાષ્ટ્રના ઉધોગ જગત અને વિમા કંપનીઅોમા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હોમ ટાઉનમાં ર૦૦ જેટલા ઉધોગપતિઅો ભુખ હડતાલ પર જતા નાનારુનાના અેકમોની વિમા કલેઈમમાં શું હાલત થતી હશે ? તેની પણ વેપાર જગતમાં ચચાૅ જામી છે. રાજય સરકાર અેક તરફ ઉધોગોને પ્રોત્સાહન પુરૂ પાડી મોટી મોટી અાંતરરાષ્ટ્રીય રુ રાષ્ટ્રીય કંપનીઅો સાથે અેમઅોયુ કરી રહી છે. વિમા કંપનીઅો પણ ઉધોગપતિઅોરુ કારખાનેદાર માલિકોને સુરક્ષા માટે વિવિધ સ્કીમની વિમા પોલીસી અાપી રહી છે. રાજકોટના અેક કારખાનેદાર ગોલ્ડ કોઈન અશ્ર્િવનભાઈ પાનસુરીયાના પ્લાસ્ટિક અેકમમા અાગ લાગવાના બનાવમાં વિમા કંપનીમાં કલેઈમ કરતા ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીઅે કરોડોનો વિમો કયાૅ બાદ છ માસ બાદ પણ કલેઈમનંુ વળતર નહી ચુકવતા અાજે ઉધોગપતિઅોઅે ભુખ હડતાલ પર ઉતયાૅ છે અને વિમા કંપનીના અધિકારીઅો જરૂરી કાયૅવાહી બાહેંધરી નહી અાપે ત્યાં સુધી ઉધોગપતિઅોની ભુખ હડતાલ શરૂ રહેવાના વંકેતો મળી રહયા છે. ઉધોગપતિઅોના અા અાંદોલનમાં ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજના અગ્રણી ઉધોગપતિ પરેશભાઈ ગજેરા પણ ઉપસ્થિત રહયા હતા. વિમા કંપનીની અાવી અાડોડાઈ સામે ઉધોગપતિઅો અને કારખાનેદારોમાં રોષની લાગણી ફેલાઈ છે. અાગ લાગવાના બનાવમાં કારખાનેદાર દ્વારા કંપનીના સવૅેયરને પુરતા અાધનિક કાગળો પણ રજુ કયાૅે હતા. સવૅેપરના રિપોટૅ બાદ કંપનીઅે ૭ કરોડનો કલેઈમ મંજુર કયાૅે હતો. જેના છ માસ બાદ પણ ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની તરફથી વળતર હજુ સુધી ચુકવવામાં નહી અાવતા કંપની સામે કારખાનેદારોરુ ઉધોગપતિઅો ભુખ હડતાલ શરૂ કરી છે. સામે અધિકારીઅો સામે અા અંગે વાટાઘાટ થતા હજુ ઉકેલ નહી અાવતા હડતાલ શરૂ રહી છે. રાજકોટ તા.૧૧ રાજકોટના પ્રખ્યાત શાપરરુવેરાવળ ઈન્ડસ્ટ્રીઝ ઝોનના ઉધોગપતિઅો અાજે વિમા કંપની દ્વારા મંજુર થયેલા કરોડો રૂપિયાના કલેઈમમા નાણા ચુકવવામાં ડાંડાઈ કરતા અાજે સવારથી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કાુ. સામે ઉધોગપતિઅો ભુખ હડતાલ ઉપર બેસી જતા સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાધાતો પડયા છે. અૌધોગિક વિસ્તાર શાપરરુવેરાવળ ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૧ માસ પહેલા અશ્ર્િવનભાઈ પાનસુરીયાનાં ગોલ્ડ કોઈન અેકમમા અાગ લાગતા નવ કરોડ રૂપિયાનંુ નુકશાન થતા ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કાુ. માં ૯ કરોડનો કલેઈમ દાખલ કરતા વિમા કંપનીઅે જરૂરી સાધનીક તપાસ બાદ રૂા. ૭ કરોડનો કલેઈમ મંજુર કયાૅે હતો. વિમા કંપનીઅે કલેઈમ મંજુર કયાૅ બાદ કારખાનેદારને છ માસ બાદ કલેઈમની રકમ નહી ચુકવતા અને અવારનવાર કંપનીને જાણ કરવા છતા કોઈ કાયૅવાહી નહી થતા અાજે ર૦૦ જેટલા ઉધોગપતિઅો ટાગોર રોડ સમૃઘ્ધિ ભવન, રાજકોટ ખાતે અાવેલી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કાુ. સામે ભુખ હડતાલ શરૂ કરી હતી. શાપર વેરાવળ વિસ્તારના વિવિધ અેસો.ના સદસ્યો અને ઉધોગપતિઅોઅે વિમા કંપનીઅે મંજુર કરેલ કલેઈમ તાકીદે ચુકવી દેવાનો સુર વ્યકત કયાૅે હતો. સાથે વિમા કંપની કારખાનાઅોમાં વિમા કલેઈમ સમયે વિવિધ લાભાલાભ વાળી પોલીસી દશાૅવી વિમા કલેઈમનંુ પણ તુરત જ ચુકવણુ કરી અાપવાનુ જણાવી વિમો ઉતાયાૅ બાદ કલેઈમ મંજુર કરવામાં અખાડા કરતા ઉધોગપતિઅોમાં રોજની લાગણી ફેલાઈ છે. ૧૧ માસ પહેલા અાગ લાગવાના બનાવ બાદ અાથીૅક રીતે સંકડામણ અનુભવતા કારખાનેદારને ૭ કરોડ તો વિમો તાકીદે મળે તેવી અાશા રાખી હતી પરંતુ માતબર રકમનો વિમા કલેઈમ મંજુર થયા બાદ છરુછ માસ સુધી નહી ચુકવાતા અાખરે શાપરરુવેરાવળ અેસો.માં ઘા નાખતા અાજે અેસોસીઅેશનમાં જોડાયેલા ર૦૦ જેટલા ઉધોગપતિઅો વહેલી સવારથી જ વિમા કંપનીની અોફિસ સામે ભુખ હડતાલ પર ઉતરતા સમગ્ર સૌરાષ્ટ્રના ઉધોગ જગત અને વિમા કંપનીઅોમા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હોમ ટાઉનમાં ર૦૦ જેટલા ઉધોગપતિઅો ભુખ હડતાલ પર જતા નાનારુનાના અેકમોની વિમા કલેઈમમાં શું હાલત થતી હશે ? તેની પણ વેપાર જગતમાં ચચાૅ જામી છે. રાજય સરકાર અેક તરફ ઉધોગોને પ્રોત્સાહન પુરૂ પાડી મોટી મોટી અાંતરરાષ્ટ્રીય રુ રાષ્ટ્રીય કંપનીઅો સાથે અેમઅોયુ કરી રહી છે. વિમા કંપનીઅો પણ ઉધોગપતિઅોરુ કારખાનેદાર માલિકોને સુરક્ષા માટે વિવિધ સ્કીમની વિમા પોલીસી અાપી રહી છે. રાજકોટના અેક કારખાનેદાર ગોલ્ડ કોઈન અશ્ર્િવનભાઈ પાનસુરીયાના પ્લાસ્ટિક અેકમમા અાગ લાગવાના બનાવમાં વિમા કંપનીમાં કલેઈમ કરતા ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીઅે કરોડોનો વિમો કયાૅ બાદ છ માસ બાદ પણ કલેઈમનંુ વળતર નહી ચુકવતા અાજે ઉધોગપતિઅોઅે ભુખ હડતાલ પર ઉતયાૅ છે અને વિમા કંપનીના અધિકારીઅો જરૂરી કાયૅવાહી બાહેંધરી નહી અાપે ત્યાં સુધી ઉધોગપતિઅોની ભુખ હડતાલ શરૂ રહેવાના વંકેતો મળી રહયા છે. ઉધોગપતિઅોના અા અાંદોલનમાં ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજના અગ્રણી ઉધોગપતિ પરેશભાઈ ગજેરા પણ ઉપસ્થિત રહયા હતા. વિમા કંપનીની અાવી અાડોડાઈ સામે ઉધોગપતિઅો અને કારખાનેદારોમાં રોષની લાગણી ફેલાઈ છે. અાગ લાગવાના બનાવમાં કારખાનેદાર દ્વારા કંપનીના સવૅેયરને પુરતા અાધનિક કાગળો પણ રજુ કયાૅે હતા. સવૅેપરના રિપોટૅ બાદ કંપનીઅે ૭ કરોડનો કલેઈમ મંજુર કયાૅે હતો. જેના છ માસ બાદ પણ ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની તરફથી વળતર હજુ સુધી ચુકવવામાં નહી અાવતા કંપની સામે કારખાનેદારોરુ ઉધોગપતિઅો ભુખ હડતાલ શરૂ કરી છે. સામે અધિકારીઅો સામે અા અંગે વાટાઘાટ થતા હજુ ઉકેલ નહી અાવતા હડતાલ શરૂ રહી છે.


Advertisement