હળવદ ઈશ્વર નગર ગામે ગૌ શાળાના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન

11 February 2019 04:04 PM
Morbi
  • હળવદ ઈશ્વર નગર ગામે ગૌ શાળાના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન
  • હળવદ ઈશ્વર નગર ગામે ગૌ શાળાના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન

Advertisement

હળવદ ઈશ્વર નગર ગામે ગૌ શાળાના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું જેમાં 135 ટીમ થી વધારે ભાગ લઇ રહી છે આ ટુર્નામેન્ટમાં લીગ મેચમાં 12 ઓવર તેમજ સેમિફાઇનલ અને ફાઈનલમાં 16 ઓવર રાખવામાં આવેલ છે એક ટીમની એન્ટ્રી ફ્રી 5500 રૂપિયા રાખવામાં આવેલી છે આ નાઈટ ટુર્નામેન્ટ 45 દિવસ સુધી ચાલશે. પહેલો રાઉન્ડ (1)શ્યામ ઇલેવન રાણપરદત ઉમિયા ફર્ટિલાઇઝર ઇલેવન હળવદ(2) નીલકંઠ ઇલેવન મોરબીદત રોયલ ઇલેવન મોરબી(3) આલાપ ઇલેવન હળવદદત વિશ્વાસ ઇલેવન હળવદ છ ટીમ પોતપોતાનું શોર્ય દેખાડશે આ નાઈટ ટુર્નામેન્ટમાં સારુ પર્ફોમન્સ કરનાર ખેલાડીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવશે.


Advertisement