ચાયવાલા વડાપ્રધાન બાદ હવે હળવદના ચાયવાલા ધૂમ માચાવશે

11 February 2019 04:03 PM
Morbi
  • ચાયવાલા વડાપ્રધાન બાદ હવે હળવદના ચાયવાલા ધૂમ માચાવશે

Advertisement

આજે દેશમાં ચાયવાલાની બોલબાલા છે ચાયવાલા વડાપ્રધાન બાદ હવે હળવદના ચાયવાલા ધૂમ મચવવા તૈયાર છે, હળવદના માર્કેટિંગ યાર્ડમાં ટી સ્ટોલ તૈયાર થઈ ગયો છે જેમાં પિતળના પરંપરાગત વાસણોમાં ચા તૈયાર થશે અને ગ્રાહકોને પિતળની અને માટીની પ્યાલીમાં ચાય પીરાષાશે. હાલ જીવનમાં ચાય કેટલી મહત્વ છે. ત્યારે ચાય ના સોખીનો માટે આવીજ એક હટકે ટી સ્ટોલ હળવદ માર્કેટીંગ યાર્ડ (એ.પી.એમ.સી) ખાતે તૈયાર થઈ છે આ દ્રારકાધીશ ટી સ્ટોલ નો થોડા દિવસો મા સુભારંભથઈ રહ્યો છે આ દ્વારકાધીશ ટી સ્ટોલની ખાસીયત એ છે કે અહી ચાય બનાવવા માટે ના તમામ વાસણ પીતળ ના છે ચાયની પાલી પણ પીતળ, પેપર, ની તથા માટી ની હશે. ગુજરાત સરકાર માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, હળવદ માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રંજનીભાઈ સંઘાણી,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ સહિત ના અગ્રણી ઓ તેમજ માર્કેટીંગ યાર્ડ ના ડીરેક્ટર શ્રી ઓ, વેપારી મીત્રો, તેમજ સહેરી જનોનો ની ઉપસ્થિતિમાં આ ટી સ્ટોલ નો પ્રારંભ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.


Advertisement