સુરેન્દ્રનગરમાં લુખ્ખા બેલગામ ઓટો રીક્ષાના કાચ તોડયા

11 February 2019 03:50 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં લુખ્ખા બેલગામ ઓટો રીક્ષાના કાચ તોડયા
  • સુરેન્દ્રનગરમાં લુખ્ખા બેલગામ ઓટો રીક્ષાના કાચ તોડયા

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેનદ્રનગર જીલ્લા ની મધ્ય ભાગમાં આવેલા લક્ષ્મી પરા વિસ્તારમાં અને હરસિદ્ધિ પાર્ક પાસે લૂખા આવારા તત્વો બેફામ બન્યા છે ત્યારે અવાર નવાર આ વિસ્તાર ના લોકો દવારા બુમરડો ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના આ વિસ્તાર મા લૂખા આવારા તત્વો દ્વારા બાર પડેલા કેબિનો અને વાહનો નસાં હિત પ્રધાર્થ છું પાડવામાં આવે છે તેવું સ્થાનિક લોકો પાસે થી હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે ત્યાં ના સ્થાનિક લોકો દવારા આવા લૂખા આવારા તત્વો ને કહેવા મા આવતા ગઈ કાલે મોડી રાત્રે રિક્ષા ના કાચ અને અન્ય વસ્તુ ને નુકશાન પોહોચાડી ફરાર બન્યા હતા ત્યારે આ વિસ્તાર ના લોકો દવારા પોલીસ મા જાણવા જોગ ફરિયાદ નોંધાવા મા આવી છે. ત્યારે રાત્રિ દરમિયાન આવા લૂખા આવારા તત્વો દ્વારા કેફી પદાર્થ પી ને બાટલા પણ ત્યાં નકવા મા આવે છે અને ત્યાર બાદ વેપારીઓ ની દુકાનો બાર પેસાબ આવા લૂખા આવારા તત્વો દ્વારા કરવામાં આવે છે ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં માગ ઉઠી છે.


Advertisement