માણાવદરનાં અેકસેરામાં સમાજ સુરક્ષા અધિકારીઅે બાળલગ્ન અટકાવ્યા

11 February 2019 03:35 PM
Junagadh

વરરાજાના ëમરના દાખલામાં છેડછાડ:તપાસનો ધમધમાટ

Advertisement

જુનાગઢ તા.૧૧ હાલ લગ્નની સીઝન પુરબહારમાં ચાલુ હોય ત્યારે કયાંયને કયાંયવર કન્યાની ëમર અોછી હોય જેની ફરીયાદ સમાજ સુરક્ષાને મળતી હોય છે તેમ માણાવદરના અેકલેરા ગામે યુવાનની ëમર અોછી નીકળતા લગ્ન અટકાવવામં અાવ્યા હતા.સમાજ સુરક્ષા અધિકારીને યુવાનના પરિવારજનોઅે ખોટો હોય તો રજુકયોૅ હતો. જુનાગઢ બાળલગ્ન અધિકારી હંસાબેન વાળા અાર.સી. મહિડાની ટીમે તપાસ હાથ ધરતાં મુરતયાની ëમર અોછી નિકળી હતી ઈન્દ્રાની ગ્રાન્ટેડ શાળાનો દાખલો રજુ કરતા અાચાયૅ પાસેથી દાખલો મંગાવતા દાખલો પરીવારજનોનો ખોટો સાબીત થયો હતો. લગ્ન અટકાવતા રાજકીય દબાણ ખુબ જ અાવ્યુ હતુ પરંતુ સમાજ સુરક્ષા અધિકારીને મચક ન અાપી કાયદો કાયદાનું કામ કરશે તેમ મક્કમ રહી કાયૅવાહી કરી હતી.


Advertisement