ગોંડલમાં ગાયોવાળા રામગર બાપુની તિથિની ઉજવણી

11 February 2019 03:19 PM
Gondal
  • ગોંડલમાં ગાયોવાળા રામગર બાપુની તિથિની ઉજવણી

ભોજન અને ભજનના કાર્યક્રમોનું આયોજન

Advertisement

ગોંડલ તા.11
ગોંડલમાં ગાયો વાળા રામગર બાપુની આજુે તીથી હોવાથી ભોજન અને ભજન આયોજન કરાયેલ છે.
આજે સાધુ સંતો તથા બાળકોને ભોજન તથા સાંજે માંડલી ચોકમાં ભવ્ય ભજનનું આયોજન કરાયેલ છે. ભજનમાં નામાંકીત કલાકાર ખીમજીભાઇ ભરવાડ તથા અન્ય નામાંકીત કલાકાર ભજનની રમઝટ બોલાવશે. ભજનનો લાભ લેવા જણાવાયું છે.


Advertisement