બાબરામાં વિજશોકથી દાઝી ગયેલો યુવાન સારવારમાં

11 February 2019 03:15 PM
Amreli
Advertisement

રાજકોટ તા. ૧૧ બાબરાનાં ગરણી ગામે રહેતા ભરતભાઈ જીવરાજભાઈ રાઠોડ(ઉ.વ. ૩૦) પોતાના ઘરે હતા ત્યારે તેમની પુત્રી સપના (ઉ.વ.૧ર)અે લાઈટ ચાલુ કરવા જતાં ઈલેકટ્રીક બોડૅ ભરતભાઈને માથે પડતાં શરીરે વિજશોક લાગતાં અાખા શરીરે દાઝી ગયા હતાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા છે. ભરત મજુરીકામ કરે છે. બે ભાઈ અેક બહેનમાં નાનો અને સંતાનમાં બે દીકરી હોવાનું માલુમ પડયું છે.


Advertisement