ભાવનગરમાં સાત્વિક આહાર ઉત્સવનો પ્રારંભ

11 February 2019 03:12 PM
Bhavnagar
  • ભાવનગરમાં સાત્વિક આહાર ઉત્સવનો પ્રારંભ

Advertisement

ભાવનગર યુનિ. વિમેન્સ ડેવલપમેન્ટ, હોમ સાયન્સ ડીપાર્ટમેન્ટ શામળદાસ આર્ટસ કોલેજ અને વિમેન્સ ડેવલપમેન્ટ સેલ દ્વારા શામળદાસ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસનો સાત્વિક આહાર ઉત્સવનો પ્રારંભ થયો છે. પ્રિ.ડો. કેયુર દસાડીયાએ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. આ ઉત્સવમાં વિવિધ કોલેજના ખાણી-પીણીના સ્ટોલ રાખવામાં આવ્યા છે. (વિપુલ હિરાણી)


Advertisement