લીમડી રોડ પર કારની પલટી : ડ્રાઇવરનો બચાવ

11 February 2019 02:38 PM
Surendaranagar
  • લીમડી રોડ પર કારની પલટી : ડ્રાઇવરનો બચાવ

Advertisement

સુરેન્દ્રનગર લીમડી હાઇવે પર ઇકો કાર પસાર થઇ રહી હતી ત્યારે અચાનક કારના સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જો કે કાર ફંગોળાઇને ખેતરમાં ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની સર્જાઇ ન હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.


Advertisement