મહિલા પ્રધાન ફિલ્મો વધુ બનાવવામાં આવે એ જરૂરી છે : સોનમ કપૂર આહુજા

11 February 2019 01:32 PM
Entertainment
  • મહિલા પ્રધાન ફિલ્મો વધુ બનાવવામાં આવે એ જરૂરી છે : સોનમ કપૂર આહુજા

Advertisement

સોનમ કપૂર આહુજાનું કહેવું છે કે મહિલા પ્રધાન ફિલ્મો વધુ બનાવવામાં આવે એ જરૂરી છે. મહિલાઓને લીડ રોલમાં દેખાડવામાં આવે એવી ફિલ્મો બનાવવાની ખૂબ જરૂર છે. આ વિશે સોનમે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓને રેપ્રિઝન્ટ કરતી ફિલ્મો બનાવવી જોઇએ, પરંતુ મહિલાઓને જોઇએ એટલું મહત્વ મળતું નથી. ગયા વર્ષે વીરે દી વેડીંગ અને રાઝીએ ખૂબ સારો બિઝનેસ કર્યો હતો. લીડ રોલમાં હજી પણ મહિલાઓને દેખાડવામાં આવ., તેમના માટે વિચારવામાં આવે અને સારી ક્ધટેન્ટ પણ તેમના માટે બનાવવી જોઇએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેલન્ટેડ મહિલાઓ છે. તેમણે સ્ટારડમ મેળવ્યું છે, જેનો ખરી દિશામાં ઉપયોગ થવો જોઇએ.


Advertisement