રણબીર કપૂરને જોઇને પોતાના ડાયલોગ ભૂલી જાય છે આલિયા

11 February 2019 12:25 PM
Entertainment
  • રણબીર કપૂરને જોઇને પોતાના
ડાયલોગ ભૂલી જાય છે આલિયા

Advertisement

આલિયા ભટ્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે તે રણબીર કપૂરને જોઇને પોતાના ડાયલોગ ભૂલી જાય છે. આ બંને હાલમાં અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. રણબીરની પ્રશંસા કરતાં આલિયાએ કહ્યું હતું કે રણબીર પોતાનું પાત્ર ખૂબ સચોટતાથી અને વાસ્તવિકતાથી ભજવે છે. ઘણી વાર હું પફોર્મ કરતી વખતે પોતાના ડાયલોગ ભૂલી જાઉ છું. રણબીર જેવો નેચરલ પફોર્મર મેં આજ સુધી નથી જોયો. રણબીર સેટ પર ખૂબ રિલેકસ્ડ રહે છે.

ફૂટબોલ રમતો રણબીર
રણબીર કપૂર હાલમાં જુહુમાં ફૂટબોલ રમતો જોવા મળ્યો હતો. રણબીર ફિલ્મના શૂટિંગમાંથી બે્રક લઇને ફૂટબોલ રમવામાં તલ્લીન બની ગયો હતો


Advertisement