વણિકર ભવનના કબજા મુદ્દે AHP-VHPના કાર્યકરો સામ સામે ...પોલીસ દોડી આવી

09 February 2019 06:09 PM
Video

Advertisement

પાલડીની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવન પર AHP અને VHPના કાર્યકરો સામ સામે આવી ગયા છે. વીએચપી અને આરએસએસના કાર્યકરોએ વણિકર ભવનમાં પ્રવેશી ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કરતા પોલીસ બોલાવવી પડી હતી.


Advertisement