ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરાવતા વિસ્ફોટ: બેના ઘટના સ્થળે મોત

09 February 2019 05:52 PM
Video

Advertisement

સુરતના કડોદરા-ચલથાણ ગામ નજીકની ગોકુળધામ સોસાયટી પાસે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કર માંથી ખાલી કરતી વેળા એ ટેન્કરમાં જોરદાર બલાસ્ટ થતાં બેના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે એકને સારવાર માટે સ્મીમેર ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં યુવાનની હાલત ગંભીર હોવાનું તબીબો કહી રહ્યા છે. ઘટનાની જાણ થયા બાદ કડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement