હોમ લોન લેનારા માટે ખુશખબરી, SBIએ ઘટાડ્યા વ્યાજ દર

09 February 2019 05:39 PM
Video

Advertisement

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા SBIએ 20 લાખ રુપિયા સુધી હોમ લોન્સ 0.05 ટકા વ્યાજ દર કરી દીધુ છે. આરબીઆઇ તરફથી ઓછા કરવામાં આવેલા રેપોરેટ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. એસબીઆઇના ગ્રાહકો હવે રૂપિયા 30 લાખની હોમ લોનની ઇએમઆઈ પર રૂ. 96ની બચત કરશે. બેંક જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક મોનેટરી પોલિસી જાહેરાત બાદ સૌથી પહેલી બેંક છે જેને હોમ લોન્સ પર વ્યાજ 30 લાખ રૂપિયા ઘટાડ્યું છે. "બેંક જણાવ્યું હતું કે તે ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઇએ છેલ્લા અઠવાડિયામાં નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 કરી દીધો હતો.


Advertisement