સરકારી સેવાઓની માહિતી ગ્રામજનોને પૂરી પાડવામાં આવી

09 February 2019 05:10 PM
Video

Advertisement

પડધરી તાલુકાના મોવૈયા ગામ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્મિત wisdom on wheel બસ દ્વારા સરકારી સેવાઓની માહિતી ગ્રામજનોને પૂરી પાડવામાં આવી. wisdom wheel બસ સેવા અંતર્ગત ગામ લોકોની આરોગ્ય તપાસ માટે હેલ્થ કેમ્પ સ્થળ ઉપર જ બ્લડ પ્રેશર બ્લડ સુગર લોહીની તપાસ જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ લોકોને સ્વચ્છતા ની માહિતી પૂરી પાડવામાં આવી હતી


Advertisement