રોજગાર વાંચ્છુ રોજગારી પુરી પાડવા રાજય સરકાર સતત પ્રયત્નાશીલ છે - પાણી પુરવઠો મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

09 February 2019 03:18 PM
Surendaranagar Gujarat
  • રોજગાર વાંચ્છુ રોજગારી પુરી પાડવા રાજય સરકાર સતત  પ્રયત્નાશીલ છે - પાણી પુરવઠો મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
  • રોજગાર વાંચ્છુ રોજગારી પુરી પાડવા રાજય સરકાર સતત  પ્રયત્નાશીલ છે - પાણી પુરવઠો મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

સુરેન્દ્રનગર ખાતે મેગા પ્લેસમેન્ટમ કેમ્પર યોજાયો

Advertisement

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.9
જિલ્લા રોજગાર કચેરી- રોજગારવાંચ્છુંઓને નાના- મોટા વ્ય વસાયમાં સહભાગી બનાવી રોજગારી પુરી પાડી શકાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નરશીલ છે, તેમ સુરેન્દ્રરનગર શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સટ કોલેજ ખાતે યોજાયેલા મેગા પ્લે્સમેન્ટ, કેમ્પેમાં પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુંલ હતું.
મંત્રી બાવળીયાએ દરેક યુવાનોને રોજગારી મળી રહે તે નેમ સાથે સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે ઓછો અભ્યોસ કરેલ યુવાનોને પણ નાની મોટી રોજગારી માટેની તક મળી રહે તે હેતુથી આવા પ્લેહસમેન્ટભ જેવા કાર્યક્રમો કરવામાં આવેલ છે. તેમણે રોજગારવાંચ્છુ ઓને જે જગ્યાાએ ભરતી થાય તે તે સ્થોને પુરા ખંત અને નિષ્ઠાાથી કામ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઇ ટોલીયા, ઉદ્યોગપતિશ્રી કિશોરસિંહ રાણા, કે.સી.જી.ના એડવાઇઝરશ્રી એ.યુ. પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યું હતું કે ગુજરાતનો યુવા વર્ગ એ કોઇપણ કાર્યમાં સફળતા પ્રાપ્તર કરવા સક્ષમ છે, માત્ર જરૂરીયાત છે યુવાવર્ગને યોગ્યત સુવિધા અને માર્ગદર્શનની. સમગ્ર રાજયના નોકરીદાતાઓનો સંપર્ક કરી રોજગાર કચેરી દ્વારા સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળા પ્રમાણમાં રોજગારવાચ્છુેઓ લાભ લઇ રોજગારી પ્રાપ્તે કરે તેવો અનુરોધ કર્યો હતો. યુવાનો પસંદગીના ક્ષેત્રમાં સફળતા મેળવે તેમ પણ વધુમાં જણાવ્યુાં હતું. રાજય સરકારે રોજગારીની મુશ્કેયલીના નિવારણ માટે પ્રયાસો હાથ ધરી ખાનગી ક્ષેત્રોના એકમોમાં પણ યુવાવર્ગ માટે અનેક રોજગારીની વિપુલ તકો ઉભી કરી હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
મંત્રીશ્રી બાવળીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેત આ મેગા પ્લેધસમેન્ટ કેમ્પહનું દિપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. મંત્રીશ્રીના હસ્તેક જિલ્લા માં સૌથી વધારે રોજગાર વાંચ્છુધઓની જગ્યાર ભરનાર કંપનીઓને પ્રમાણપત્ર આપી સન્મા નિત કરાયા હતાં. ઉપરાંત રોજગારવાંચ્છુવઓને વિવિધ કંપનીઓમાં નિમણુંક અંગેનો નિમણુંક ઓર્ડર આપવામાં આવેલ હતો.


Advertisement