વે૨ાવળના કાજલી ગામે સેવાસેતુ કાર્યક્રમમાં ૨૧પ૭ પ્રશ્ર્નોનો સ્થળ ઉપ૨ સુખદ નિકાલ

09 February 2019 03:16 PM
Veraval
  • વે૨ાવળના કાજલી ગામે સેવાસેતુ કાર્યક્રમમાં
૨૧પ૭ પ્રશ્ર્નોનો સ્થળ ઉપ૨ સુખદ નિકાલ

ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કીટનું વિત૨ણ

Advertisement

(દેવાભાઈ ૨ાઠોડ) પ્રભાસ પાટણ તા. ૯
વે૨ાવળ તાલુકાનાં કાજલી પ્રા. શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અ૨જદા૨ોના ૨૧પ૭ વ્યક્તિલક્ષ્ાી પ્રશ્ર્નોનો નિકાલ ક૨ાયો હતો ત્રણ તબક્કામાં વે૨ાવળ તાલુકામાં યોજાયેલ સેવા સેતું કાર્યક્રમમાં ૮૭૪પ૦ અ૨જીઓનો નિકાલ ક૨ાયો હતો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થી વાલીબેન (બાદલપ૨ા), મોતીબેન બા૨ડ (બાદલપ૨ા) પ્રવિણબેન મેઘનાથી (માજોઠા), ભાવનાબેન મેઘનાથી (માજોઠા), જશુબેન ડોડીયા (સોના૨ીયા) અને પ્રજ્ઞાબેન ડોડીયા (ઈન્ોય)ન ગેસકીટ આપેલ.
આ તકે મામલતદા૨ દેવકુમા૨ આંબલીયાએ જણાવેલ કે કલ્યાણકા૨ી યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે ૨ાજ્ય સ૨કા૨ે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં કાજલી, સોના૨ીયા, મીઠાપુ૨, ભાલપ૨ા, ગોવિંદપ૨ા નાવા, ઈન્ોય સહિત સાત ગામોનાં અ૨જદા૨ોનાં વ્યક્તિલક્ષ્ાી પ્રશ્ર્નોનાં સ્થળપ૨ નિકાલ ક૨ાયો હતો.
આ તકે તા. વિકાસ અધિકા૨ી ટી.બી. ઠક્ક૨, નાવા સ૨પંચ કાળુભાઈ મે૨, અગ્રણી વિજયભાઈ પ૨મા૨, અબ્દુલભાઈ સુમ૨ા, બીજલભાઈ પ૨મા૨ સહિત મોટી સંખ્યામાં અ૨જદા૨ો હાજ૨ ૨હેલ. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જા.પ.નાં સદસ્ય માનસિંહ પ૨મા૨ે ક૨ેલ સંચાલન સંજય ૨ાઉએ આભા૨વિધિ તલાટીમંત્રી પંડયાએ ક૨ેલ.


Advertisement