નિતીન પટેલને મળતા આશાબેન

08 February 2019 03:15 PM
Ahmedabad Gujarat
  • નિતીન પટેલને મળતા આશાબેન

Advertisement

ઉંઝાના પુર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આજે ભાજપમાં ભળે તેવા સંકેત ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને મળ્યા: ભાજપમાં ભળવા અંગે પ્રદેશ પ્રમુખને જણાવવા કે વિનંતી કરી: આજે પાટણમાં ભાજપની કલસ્ટર બેઠકમાં આશાબેન જોડાય તેવી ધારણા


Advertisement