બોટાદ શહેર અને જીલ્લાના માગાૅે ખખડધજ થતાં શિવસેના દ્વારા ઉચ્ચકક્ષાઅે ઉગ્ર રજુઅાત કરાઈ

06 February 2019 02:26 PM
Botad
Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા.૬ બોટાદ શહેરમાં તથા જિલ્લાના રસ્તાઅો દિનરુપ્રતિદિન ભંગાર જાય છે ખાડાઅો પડેલ છે. અા રસ્તાઅો ઉપર જીલ્લાના તથા તાલુકાના તમામ ટોપ લેવલના અધિકારીઅો સવારથી સાંજ સુધીમાં અનેકવાર પસાર થાય છે છતાં તેઅોનંુ ઘ્યાન કેમ જતુ નથી ? તેઅો કેમ મૌન સેવી રહયા છે ? તેઅોની કડક હોવાની છાપ માત્ર કાગળ ઉપર જ છે અન્ય અધિકારી પદાધિકારી સાથે તેમનો સંકલનનો અભાવ છે તે ઉડીને અાંખે વળગે છે. બોટાદ શહેરના રસ્તાઅોના સુધારા અંગે તેમજ ટ્રાફીકના નીરાકરણ અંગે રીંગ રોડ બનાવવાની તાતી જરૂરીયાત અંગે શિવસેનાના ગુજરાત પ્રદેશ અગ્રણી મયુરકુમાર શાહે શહેરી વિકાસ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને તા.૧૬/૧ ના અેક પત્ર દ્વારા લેખીત રજુઅાત કરેલ હતી તેમ શાહે જણાવ્યુ હતુ કે, બોટાદ શહેરના રાજમાગૅ ટાવર થી રેલ્વે સ્ટેશન સુધી અત્યંત ભંયકર હાલતમાં દર વષૅે બે થી ત્રણ વાર માત્ર ગાબડા ઉપર કાચી માટી નાખીને પુરવામાં અાવે છે અા માટી ઉપર પાણી ભળે તો રબડી થઈ જાય લોકોને સુવીધાને બદલે અનેક તકલીફનો સામનો કરવો પડે છે. અા રસ્તાને પુવૅ સી.અેમ. અને હાલ અાપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઅે ગૌરવ પથનંુ નામ અાપેલ હતંુ પરંતુ અત્યારે તો અા ગૌરવ પથના સ્વપ્ન દ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીનંુ સ્વપ્ન ચકનાચુર થઈ ગયેલ છે અેવી અા રસ્તાની ભયંકર પોજીસન છે. અા ગૌરવ પથ સંપુણૅ બીસ્માર હાલતમાં છે. શાહે અા રસ્તાને સંપુણૅટાવરથી સ્ટેશન સુધી અડધો ફુટ ખોદીને કોક્રીંટ કરીને અાર.સી.સી. કરવાની રજુઅાત કરેલ છે. જેથી અાવતા ૧૦૦ વષૅ સુધી કોઈ તકલીફ ઉભી થાય નહી તેમજ શિવસેનાની અગાઉની વારંવારની લેખીત રજુઅાતથી ગઢડાનો અોવરબ્રીજ તથા ઢસા થી બાબરા જતો અોવરબ્રીજ તેમજ પાળીયાદ જગ્યામાં અેન્ટ્રી થતા જે પુલ અાવે છે તેને અેક્ષટેન્ડ કરવાની રજુઅાત શ્રીમતી અાનંદીબેનની સરકારમાં કરેલ હતી. અને શ્રીમતી અાનંદીબેનની સરકારે તેને મંજુરી અાપેલ હતી. તે કામ વતૅમાન સી.અેમ. શ્રી રૂપાણી સરકારમાં પુણૅ થયેલ છે. તેથી શ્રીમતી અાનંદીબેનને તેમજ વતૅમાન સી.અેમ. રૂપાણીની સરકારને ખુબ ખુબ અભિનંદન સાથે સાથે શહેર જિલ્લાના અન્ય રસ્તાઅોની રજુઅાત કરેલ છે. તેમા બોટાદ થી ગઢડા (સ્વામી)ના સુધીનો સંપુણૅ રસ્તો ભયંકર સ્થિતીમાં છે તેને ડામરથી પેવર કરવો, બોટાદથી રાણપુર વાયા અલાઉરુપાણવીરુકુંડલી થઈને પાળીયાદરુ રાણપુર હાઈરુવેને ટચ થતો રસ્તો ભયંકર સ્થિતીમાં છે તેને ડામર પેવર કરવો. તેમજ બોટાદ શહેરના હવેલી ચોક થઈને પાળયાદ રોડ ઉપર અાશરે ૭ (સાત) કી.મી. સુધીનો રસ્તો ભયંકર સ્થિતીમાં છે તેને ડામર પેવર કરવો. તેમજ ઉપર દશાૅવાય પ્રમાણે પાળીયાદમાં દાખલ થતા પુલ અેક્ષટેન્ડ કરેલ છે. પરંતુ તેમાં અેક્ષટેન્ડ કયાૅ પછી ઉપર બન્ને જગ્યાઅે અાર.સી.સી. કામ બાકી છે તે તાત્કાલીક પુણૅ કરવુ તેમજ બન્ને બાજુ ફુટ પ્રાયરી કરીને ગ્રીલ નાખવી તેમજ, બોટાદ શહેરમાંથી પંજવાણી વેરુબ્રીજ સામે અાવેલ રચીત નગર પાસેના ઉમાપાકૅરુ૪ની સોસાયટીના ઈન્ટરનલ રસ્તા અંગે રજુઅાત કરેલ હતી તેમાથી તમામ રસ્તાઅો થઈ ગયેલ છે અેક રસ્તો બાકી રાખેલ છે તે પણ તત્કાલ પુણૅ કરવાની શાહે તેમના પત્રમાં શહેર વિકાસ મંત્રી નીતીનભાઈ પટેલને રજુઅાત કરેલ છે તેની નકલ સી.અેમ. શ્રી રૂપાણીને તથા પી.અેમ. શ્રી મોદીને મોકલી છે.


Advertisement