બોટાદ માકૅેટીંગ યાડૅ દ્વારા તાલુકાની પ૦ સહકારી મંડળીઅોમાં લેપટોપનુ વિતરણ કરાયુ

05 February 2019 02:34 PM
Botad
  • બોટાદ માકૅેટીંગ યાડૅ દ્વારા તાલુકાની પ૦ સહકારી મંડળીઅોમાં લેપટોપનુ વિતરણ કરાયુ
  • બોટાદ માકૅેટીંગ યાડૅ દ્વારા તાલુકાની પ૦ સહકારી મંડળીઅોમાં લેપટોપનુ વિતરણ કરાયુ

Advertisement

બોટાદ તા.પ ગુજરાતમાં કપાસ ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે અાગવું સ્થાન ધરાવતી બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી જયારે બોટાદને ભારત સરકાર શ્રીના ઈ માકેૅટ પ્રોજેકટમાં પ્રથમ તબકકામાં જોડાવવામાં અાવેલ છે તે અંતગૅત હાલમાં અે માકૅેટ પ્લેટફોમૅ પર ખેત પેદાશોનંુ અોનલાઈન વેચાણ થઈ રહયુ છે ત્યારે બજાર સમિતિ બોટાદ દ્વારા બોટાદ તાલુકાની ખેતી વિષયક ધિરાણ અાપતી સહકારી મંડળીઅોને ખેડુતોના વિશાળ હિતોને ઘ્યાનમાં રાખી અને ખેડુતો સાથેના વ્યવહારોને કોમ્પ્યુટરાઈઝ કરવા અને વહીવટમાં પારદશીૅતા લાવવા માટે અાજરોજ બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી દ્વારા બોટાદ માકૅેટીંગ યાડૅ ખાતે સવારે ૧૦ કલાકે બોટાદ તાલુકાની ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઅોને મફતમાં લેપટોપ વિતરણ કરવામા અાવ્યા હતા. જેમા પ૦ જેટલી મંડળીઅોને અા લેપટોપ વિતરણ બોટાદ માકૅેટીંગ યાડૅના ચેરમેન ડી.અેમ. પટેલ તેમજ વાઈસ ચેરમેન જોરુભાઈ ધાધલ દ્વારા વિતરણ કરવામાં અાવેલ હતા. જેમા માકૅેટીંગ યાડૅના તમામ સભ્યોઅો પણ હાજર રહેલ હતા. સાથોસાથ મોટી સંખ્યામાં ખેડુતો પણ હાજર રહયા હતા. જેમા ભીખાભાઈ મેર ગણપતભાઈ વનાળીયા જીવરાજભાઈ પટેલ કનુભાઈ ધાધલ વગેરે હાજર રહયા હતા અને અાવી સરસ પેહલને ખેડુતો દ્વારા બિરદાવવામાં પણ અાવેલ હતી.


Advertisement