હવે સીબીઅાઈના વચગાળાના ડિરેકટર રાવ પર પદના દુરુપયોગનો અારોપ

30 January 2019 04:34 PM
Hindi

સીબીઅાઈમાં હજુ પણ ઉકળતો ચરુ ! રાવે રાગદ્રેષથી મારી બદલી કરી : અેસ.પી.બાલાજી

Advertisement

નવી દિલ્હી, તા.૩૦ દેશના મુખ્ય તપાસ સંસ્થા સીબીઅાઈમાં ચાલી રહેલા વિવાદો શાંત થવાનું નામ નથી લેતા હવે તાજેતરમાં દિલ્હીથી ટ્રાન્સફર થયેલા સીબીઅાઈ અેસબીઅાઈના વચગાળાના ડિરેકટર અેમ.નાગેશ્ર્વર સામે પદના દુસપચાંગનો અને દ્રોષ અને પૂવૅગ્ર થી પ્રેરાઈને બદલી કરવાનો અારોપ લગાવ્યો છે. બાલાજીનું કહેવું છે કે અેમની બદલી અેટલા માટે કરવામાં અાવી છે કે તેમણે રાવની સામે માચૅ ર૦૧૭માં તત્કાલીન સીબીઅાઈ ડિરેકટર અાલોક વમાૅ સામે ફરિયાદ કરી હતી. અાટલું જ નહીં પણ બાલાજીઅે રાવ વચગાળાના ડિરેકટર હોવા છતા મોટા પ્રમાણમાં રાવ કરેલી બદલીઅો સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ૧૦ જાન્યુઅારીઅે વચગાળાના ડિરેકટર બન્યા બાદ રાવે લગભગ ૩ ડઝન અધિકારીઅોની બદલી કરી નાખી હતી. જોકે બાલાજીની બદલીની ફરિયાદના સીબીઅાઈના પ્રવકતા નીતિન વાકણકેર જણાવ્યું હતું કે બાલાજીની બદલી હજુ સધી કાંઈ અરજી નથી મળી જયારે કોઈ અરજી મળશે તો નિયમાનુસાર કાયૅવાહી થશે બદલીને રોકવા માટે બાલાજીઅે કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધિકારીને પણ પત્ર લખ્યા છે. બાલાજીઅે રાવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હું અાપને યાદ અપાવવા માંગું છું કે સીબીઅાઈના ડિરેકટરનુ પદ માત્ર સંસ્થાગત અને જન હિત માટે છે.


Advertisement