હવે પિકચર-ઇન-પિકચર ફીચર વોટસએપ વેબ પર પણ આવી ગયું

28 January 2019 04:45 PM
India Technology
  • હવે પિકચર-ઇન-પિકચર ફીચર
વોટસએપ વેબ પર પણ આવી ગયું

Advertisement

ગયા મહિને વોટસએપ એન્ડ્રોઇડ પર પિકચર-ઇન-પિકચર મોડ શરૂ કર્યુ હતું, હવે આ જ ફીચર કંપનીએ વેબ માટે પણ રોલઆઉટ કરી દીધુ છે. આ ફીચર દ્વારા વોટસએપ યુઝર્સ ચેટની વિન્ડોમાં જ વિડીયો પ્લે કરી શકશે. મતલબ કે તમે કોઇની સાથે ચેટીંગ કરતાં-કરતાં વિડીયો જોવા માંગતાહો તો એમ કરી શકશો. વિડીયો જોવા માટે તમારે ચેટ-વિન્ડોમાંથી બહાર આવવાની જરૂર નહીં રહે. પિકચર-ઇન-પિકચર (પીઆઇપી) મોડમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટયુબના વિડીયોને પણ સપોર્ટ કરે છે.


Advertisement