Porbandar News

14 December 2019 02:34 PM
રાણાવાવ સમસ્ત સંધી મુસ્લિમ સમાજના પ્રમુખે પોલીસ બંદોબસ્ત માટે રજૂઆત કરી

રાણાવાવ સમસ્ત સંધી મુસ્લિમ સમાજના પ્રમુખે પોલીસ બંદોબસ્ત માટે રજૂઆત કરી

(બી.બી. ઠકકર) રાણાવાવ તા.14 રાણાવાવ સમસ્ત સંધી મુસ્લિમ જમાતના પ્રમુખ તરીકે નિમણુક થયેલ હોય આ કામના સામાવાળા બળજબરીથી જમાતનો વહીવટ સોંપતા ન હોય, હિસાબો આપતા ન હોય અને તેઓએ કરેલ અપીલ ટ્રીબ્યુ. કોર્ટ ગાં...

11 December 2019 12:01 PM
જંગવડનાં પાટીયે ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં સ્ટેયરીંગ અચાનક પેટમાં લાગ્યું : મોત

જંગવડનાં પાટીયે ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં સ્ટેયરીંગ અચાનક પેટમાં લાગ્યું : મોત

રાજકોટ,તા. 11પોરબંદરનો લોહાણા પ્રૌઢ ટ્રક લઇને જતો હતો ત્યારે ભાવનગર હાઈ-વે પર જંગવડનાં પાટીયે અચાનક ટ્રકની બ્રેક મારતાં સ્ટેયરીંગ પેટમાં લાગ્યું હતું અને પ્રૌઢને અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતાં પ્રૌઢ...

10 December 2019 01:59 PM
રાણપુર તાલુકાના માણવી ગામના માલધારી સમાજનું ગૌરવ

રાણપુર તાલુકાના માણવી ગામના માલધારી સમાજનું ગૌરવ

રાણપુર તાલુકાના પાણવી ગામની માલધારી સમાજની દીકરી કાજલબેન બોળીયા એ ગોલ્ડ મેડલ મેળીવી સમગ્ર માલધારી સમાજની ગૌરવ વધાર્યુ છે.પાણવી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કાજલબેન હનુભાઈ બોળીયા ની એનસીસી કમ નેશ...

10 December 2019 01:29 PM
કુતિયાણાના મોડવર પસવારી રોડ તથા માંડવા એપ્રોચ રોડ માટે બે કરોડની રકમ મંજૂર કરાઇ

કુતિયાણાના મોડવર પસવારી રોડ તથા માંડવા એપ્રોચ રોડ માટે બે કરોડની રકમ મંજૂર કરાઇ

(બી.બી.ઠક્કર)કુતિયાણા તા.10કુતિયાણા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને કુતિયાણા મતવિસ્તારના મોડદર પસવારી રોડ તેમજ માંડવા એપ્રોચ રોડ ના પ્રશ્ને રજૂ...

07 December 2019 03:34 PM
૨ાણાવાવની ભુગર્ભ ગટ૨ યોજનામાં ગે૨૨ીતિ

૨ાણાવાવની ભુગર્ભ ગટ૨ યોજનામાં ગે૨૨ીતિ

૨ાણાવાવ તા.૭૨ાણાવાવ નગ૨પાલિકાના પ્રમુખે ૨ાજયનાં પા.પૂ. બોર્ડનાં ચે૨મેનને એક આવેદનપત્ર પાઠવી ડી.આ૨. અગ્રવાલ પ્રા.લી. દ્વા૨ા ભુગર્ભ ગટ૨ યોજનાની સોંપણી પ્રશ્ર્ને ૨જુઆત ક૨ી છે અને ગે૨૨ીતિ અંગે વિજીલન્સ તપ...

06 December 2019 01:14 PM
રાણાવાવની શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલ માઈક્રોસ્કોપની કૃતિની રાજયકક્ષાએ પસંદગી

રાણાવાવની શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલ માઈક્રોસ્કોપની કૃતિની રાજયકક્ષાએ પસંદગી

(બી.બી. ઠકકર દ્વારા) તાજેતરમાં પાલીતાણા ખાતે યોજાયેલા રાજયના 47માં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાણાવાવની શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલ માઈક્રોસ્કોપની કૃતિ રાજયકક્ષાએ પસંદગી પામી છે. પાલીતાણા ખાતે ગુજરાત રાજ...

05 December 2019 09:09 AM
પોરબંદરમાં પ્રભુભક્તિ કરવા માટે એક આધેડે સૂડીથી પોતાનું જ ગુપ્તાંગ કાપી નાખ્યું

પોરબંદરમાં પ્રભુભક્તિ કરવા માટે એક આધેડે સૂડીથી પોતાનું જ ગુપ્તાંગ કાપી નાખ્યું

પોરબંદર: જિલ્લાના કુતિયાણા તાલુકાના બાવળાવદર ગામ ખાતે રહેતા એક આધેડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખતા પરિવારના સભ્યો ચિંતામાં મૂકાયા છે. આ ઘટના બાદ આધેડને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં ...

04 December 2019 12:58 PM
બરડાડુંગર પર અનેક રોગમાં ઉપયોગી વનસ્પતિઓનો ભરપૂર ભંડાર !

બરડાડુંગર પર અનેક રોગમાં ઉપયોગી વનસ્પતિઓનો ભરપૂર ભંડાર !

(ખેતસીભાઇ ઘેલાણી)ભાણવડ, તા. 4ભાણવડ નજીક બરડા ડુંગરની ગોદમાં ધુમલી ગામ પાસે પ્રખ્યાત ગાયત્રી આશ્રમ ખાતે ત્રિદિવસીય આયુર્વેદિક અભ્યાસ શિબિરનું સમાપન થયું છે. અભ્યાસુઓ બરડા ડુંગરમાં રહેલી વનસ્પતિઓ નિહાળી...

03 December 2019 01:59 PM
પોરબંદરમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો પકડાયો

પોરબંદરમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો પકડાયો

(બી.બી.ઠકક૨) ૨ાણાવાવ, તા. ૩૨ાજયમાં દારૂ/જુગા૨ની ગે૨કાયદેસ૨ પ્રવૃતિ અંકુશમાં લેવા માટે ડી.જી.પી. દ્વા૨ા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન ક૨ેલ હોય જેના અનુસંધાને જુનાગઢ ૨ેન્જના આઈજીપી મનીંદ૨ પ્રતાપસિંહ પવા૨ તથા...

03 December 2019 12:38 PM
૨ાણાવાવમાં ગટ૨ના ગંદા પાણીની જાહે૨ માર્ગો પ૨ ૨ેલમછેલ : પ્રજાને હાલાકી

૨ાણાવાવમાં ગટ૨ના ગંદા પાણીની જાહે૨ માર્ગો પ૨ ૨ેલમછેલ : પ્રજાને હાલાકી

(બી.બી.ઠકક૨ દ્વા૨ા) ૨ાણાવાવ, તા. ૩૨ાણાવાવ શહે૨ના જાહે૨ માર્ગ પ૨ ગટ૨ના ગંદા પાણી ફ૨ી વળ્યા હોવાના કા૨ણે વાહન ચાલકોને પણ પસા૨ થવામાં ભા૨ે હાડમા૨ીનો સામનો ક૨વો પડી ૨હ્યો છે. ત્યા૨ે સ્થાનિક વેપા૨ીઓ પ૨ દુર...

28 November 2019 03:07 PM
રાણાવાવના આદિત્યાણામાં જુગાર દરોડો : છ બાજીગરો ઝડપાયા

રાણાવાવના આદિત્યાણામાં જુગાર દરોડો : છ બાજીગરો ઝડપાયા

(બી.બી.ઠકકર) રાણાવાવ, તા.28રાણાવાવ નજીક આદિત્યાણા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડી રૂા. 10,610ની રોકડ સહિત 13610નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારન...

26 November 2019 02:13 PM
મોરબીમાં જુગારની ચાર રેડમાં 15 પતાપ્રેમી જુગાર રમતા પકડાયા

મોરબીમાં જુગારની ચાર રેડમાં 15 પતાપ્રેમી જુગાર રમતા પકડાયા

(જીગ્નેશ ભટ્ટ) મેારબી તા.26મોરબીમાં પોલીસે જુદી જુદી ચાર જગ્યાઓએ રેડ કરતાં તીનપની તેમજ નોટનંબરીનો જુગાર રમતા કુલ 15 ઇસમોને પોલીસે જુગાર રમતા પકડી પાડયા હતા અને તેઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કેસ નોંધી આગળ...

22 November 2019 06:08 PM
પો૨બંદ૨ની પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત

પો૨બંદ૨ની પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત

પો૨બંદ૨ના ખડી વિસ્તા૨માં ૨હેતી શીતલબેન હિ૨કુમા૨ ચાંણી (ઉ.વ.૪૭) નામના લોહાણા પ્રૌઢા કેન્સ૨ની બીમા૨ી સબબ સા૨વા૨ અર્થે ૨ાજકોટ તેના ભાઈ પ્રદીપકુમા૨ દતાણીના ઘ૨ે આવ્યા હતા. જયાં સા૨વા૨ મળે તે પૂર્વે જ ઘ૨ે છ...

22 November 2019 01:42 PM
૨ાણાવાવના બો૨ડી ગામે પ્રાંત અધિકા૨ીના અધ્યક્ષ સ્થાને ૨ાત્રિ સભા યોજાઈ: ગામ લોકો ઉમંગભે૨ જોડાયા

૨ાણાવાવના બો૨ડી ગામે પ્રાંત અધિકા૨ીના અધ્યક્ષ સ્થાને ૨ાત્રિ સભા યોજાઈ: ગામ લોકો ઉમંગભે૨ જોડાયા

(બી.બી. ઠકક૨) ૨ાણાવાવ તા.૨૨ગત તા.૨૦ બુધવા૨ે ૨ાણાવાવ તાલુકાના બો૨ડી ગામે ૨ાત્રિ સભાનુ આયોજન ક૨વામાં આવ્યુ હતુ. જના અધ્યક્ષ સ્થાને પ્રાંત અધિકા૨ી વિવેક ટાંક ખાસ ઉપસ્થિત ૨હયા હતા. તેમજ સ૨કા૨ની યોજનાઓ અંગ...

18 November 2019 03:33 PM
મોરબી પાલિકાના ચેરમેનના ભાઈની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી પાલિકાના ચેરમેનના ભાઈની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18મોરબીના રફાળેશ્વર પાસે થોડા સમય પહેલા મોરબી પાલિકાના પાવડી વિભાગના ચેરમેનના ભાઈની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા જામનગરમાંથી હત્યા કેસના આરોપીની ધરપકડ...

Advertisement
<
Advertisement