Amreli News

07 August 2019 02:34 PM
અમરેલીમાં વિ.હિ.પ. દ્વારા 370ની કલમ દૂર કરવાના નિર્ણયને આવકાર

અમરેલીમાં વિ.હિ.પ. દ્વારા 370ની કલમ દૂર કરવાના નિર્ણયને આવકાર

જમ્મુ કાશ્મીરમાંથી ધારા-370 તથા આર્ટિકલ 3પએ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા નિર્ણયને આવકારવામાં આવેલ. અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરં...

07 August 2019 01:08 PM
શ્રાવણે શિવદર્શન : ગ૨ણી-પાનસડાનું
પ્રાચીન શ્રી ગ૨ણેશ્વ૨ મહાદેવ : ઈતિહાસ

શ્રાવણે શિવદર્શન : ગ૨ણી-પાનસડાનું પ્રાચીન શ્રી ગ૨ણેશ્વ૨ મહાદેવ : ઈતિહાસ

બાબ૨ા તાલુકા કોટડાપીઠા પો૨ખાણ ૨ોડ પ૨ આવેલ ગ૨ણી-પાનસડા ગામે વચ્ચે બે નદીઓ વચ્ચે આવેલ સ્વયંભુ શ્રી ગ૨ણેશ્વ૨ મહાદેવનું મંદિ૨ આવેલ છે. અનેરૂ પ્રાકૃતિક સૌંદર્ય ધ૨ાવતુ આ મંદિ૨ ભક્તજનોનું મન હ૨ી લે છે. ગ૨ણી-...

07 August 2019 12:51 PM
સાવરકુંડલાના પીપાવા ગામેથી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

સાવરકુંડલાના પીપાવા ગામેથી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.7સાવરકુંડલા નજીક આવેલ પીયાવા ગામેથી એસઓજીએ દેશી દારૂનાં ભઠ્ઠા પર દરોડો કર્યો ર આરોપીની અટકાયત કરી હતી. એસ.ઓ.જી. ટીમે વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળે...

06 August 2019 08:15 PM
એસટી બસનો રૂટ કાયમી માટે રદ કરાતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

એસટી બસનો રૂટ કાયમી માટે રદ કરાતા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે એસટી વિભાગે કાયમી માટે રૂટ બંધ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આથી આજે રોડ પર ઉતરી આવી વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. ભમોદરાથી વંડા સુધી મોટી સંખ્યામાં વિદ્યાર્...

06 August 2019 05:23 PM

વેરો વસુલવા અતિરેક કરતી પાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ

અમરેલી શહેરમાં ભારે વરસાદ પડતાં મોટાભાગનાં માર્ગો બિસ્માર બની ગયા હોય પાલિકાનાં શાસકો કોન્ટ્રાકટરને બિલ ચુકવવામાં ઉતાવળ કરવાની સાથે બિસ્માર માર્ગો અને ચારે દિશાઓમાં ફેલાયેલ ગંદકી દુર કરવા માટે સક્રીયત...

06 August 2019 05:09 PM
બાબરાનાં જનસેવા કેન્દ્રનાં ઓપરેટરનું કરાયું સન્માન

બાબરાનાં જનસેવા કેન્દ્રનાં ઓપરેટરનું કરાયું સન્માન

બાબરામાં મામલતદાર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ બગડા તેમની ફરજ પૂર્ણ નિષ્ઠાપૂર્વક અને નિયમિત રીતે બજાવી રહયા છે. ત્યારે કિરીટભાઈ બગડાની સેવાની નોંધ ધારાસભ...

06 August 2019 05:08 PM
ચિખલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ

ચિખલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ

સાવરકુંડલાના ચીખલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી....

06 August 2019 05:07 PM
દરિયામાં વરસાદી વાતાવરણ વચ્ચે મહાકાય મોજા

દરિયામાં વરસાદી વાતાવરણ વચ્ચે મહાકાય મોજા

અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. શુક્રવારે જિલ્લાનાં તમામ વિસ્તારોમાં પડેલ વરસાદ પછી લોકોને થોડી રાહત થવા પામી છે. ત્યારે વરસાદ સાથે સાથે અમરેલી જિલ્લાનાં દરિયામાં વરસાદની સાથે કરંટ જોવા મળ...

06 August 2019 05:06 PM
અમરેલીમાં વેરો વસુલવા અતિરેક કરતી પાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ

અમરેલીમાં વેરો વસુલવા અતિરેક કરતી પાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ

અમરેલી, તા. 6અમરેલી શહેરમાં ભારે વરસાદ પડતાં મોટાભાગનાં માર્ગો બિસ્માર બની ગયા હોય પાલિકાનાં શાસકો કોન્ટ્રાકટરને બિલ ચુકવવામાં ઉતાવળ કરવાની સાથે બિસ્માર માર્ગો અને ચારે દિશાઓમાં ફેલાયેલ ગંદકી દુર કરવા...

06 August 2019 05:05 PM

અમરેલીમાં ધૂમ સ્ટાઇલથી ચાલતા વાહનો : યુવાનોની રોમિયોગીરીથી રોષ

અમરેલી, તા. 6અમરેલી શહેરમાં શાળા- કોલેજો અને ધાર્મિક તહેવારો શરૂ થતાં જ રોમીયો આળશ મરડીને ઉભા થયા છે અને શહેરમાં પસાર થતી મહિલાઓની પજવણી કરવી કે સીનસપાટા કરવાની ઘટના રોજિંદી બની છે. પરંતુ મહિલાઓ ડરનાં...

06 August 2019 05:00 PM
અમરેલી જિલ્લામાં હદપારી શખ્સ ઝડપાયો

અમરેલી જિલ્લામાં હદપારી શખ્સ ઝડપાયો

અમરેલી એલ.સી.બી. ટીમ અમરેલી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, અમરેલીનાં હુકમ આધારે અમરેલી, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાંથી બે ...

06 August 2019 03:57 PM
અમરેલીની પ્રસિઘ્ધ લોકગાયિકા યોગીતા
પટેલને ફોનમાં પતાવી દેવાની ધમકી મળી

અમરેલીની પ્રસિઘ્ધ લોકગાયિકા યોગીતા પટેલને ફોનમાં પતાવી દેવાની ધમકી મળી

અમરેલી તા.6અમરેલીની પ્રસિઘ્ધ લોક ગાયિકા યોગીતાબેન પટેલને મોબાઈલ પરથી જાનથી મારી નાખવાની ધમકી મળતા તેણીએ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવીને માંગ કરી છે.પત્રમાં જણાવેલ છે કે, લોક ડાયરો, લગ્ન ગીત, દાંડીયારાસ, ...

06 August 2019 03:29 PM
રાજુલાના હાઇવે પર સિંહ પરિવારની ધીંગા મસ્તી

રાજુલાના હાઇવે પર સિંહ પરિવારની ધીંગા મસ્તી

ચારે તરફ વરસાદે કહેર સર્જ્યો છે ત્યારે ગાંડી ગીરના સિંહો વરસાદી વાતાવરણમાં વધુ ખીલી ઊઠ્યાં છે. અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવાવ પોર્ટના હાઇવે પર સમી સાંજના સુમારે એક સિંહ પરિવાર રોડ પર આવીને ધીંગામસ્ત...

06 August 2019 03:28 PM
સિંહ કદી ખડ ન ખાય: ખડ ખાતો વડીયો વાયરલ

સિંહ કદી ખડ ન ખાય: ખડ ખાતો વડીયો વાયરલ

ગુજરાતીમાં કહેવત છે કે સિંહ કોઈ દિવસ ખડ ન ખાય પણ કનેક્ટ ગુજરાતના કેમરામાં આ ગુજરાતી કહેવતને ખોટી પાડીને એક સિંહને ખડ ખાતો કેમેરામાં આબાદ કેદ કર્યો છે. અમરેલી જિલ્લાના મિતિયાલા અભ્યારણ નજીકના રેવેન્યુ ...

06 August 2019 03:28 PM
જાફરાબાદના લુણસાપુર પાસે રીક્ષા ઉંધી વળતા ચાલકનું મોત

જાફરાબાદના લુણસાપુર પાસે રીક્ષા ઉંધી વળતા ચાલકનું મોત

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.6જાફરાબાદના લુણસાપુર ગામે ભાર રીક્ષા પલટી ખાઈ જતાં ચાલકનું મોત થયું હતું. જાફરાબાદ તાલુકાનાં શિયાળબેટ ગામે રહેતાં અને ભાર રીક્ષા ચલાવતાં વિષ્ણુભાઈ શરમણભાઈ શિયાળ શનિવારે બપોરે...

Advertisement
<
Advertisement