Amreli News

09 August 2019 02:36 PM
સાવરકુંડલામાં મહિલા સશકિતકરણ દિન ઉજવાયો

સાવરકુંડલામાં મહિલા સશકિતકરણ દિન ઉજવાયો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એફ.પટેલ ડો.જયેશ પટેલ,ડો.આર કે જાટ, ડો. શિવરામ મીના ડોે.મિહીર સિધપુરાના માર્ગદશેન હેઠળ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર જાગૃતભાઇ ચૌહાણ , પ્રકાશભાઇ હેલૈયા દ્વારા હેલ્થ એન્ડ ...

09 August 2019 02:13 PM
સાવ૨કુંડલાની હાથસણી પોસ્ટ ઓફિસમાં  આઈપીપીબી યોજના અંતે કેમ્પ યોજાયો

સાવ૨કુંડલાની હાથસણી પોસ્ટ ઓફિસમાં આઈપીપીબી યોજના અંતે કેમ્પ યોજાયો

સાવ૨કુંડલા, તા. ૯જે અંતર્ગત સાવ૨કુંડલા તાલુકાના હાથસણી ગામે બ્રાન્સપોષ્ટ ઓફિસ સ્થિત આ કેમ્પનું આયોજન ક૨વામાં આવેલું. છેવાડાના ગામડામાં પણ આ યોજના થકી નાણા ટ્રાન્સફ૨, મોબાઈલ ૨ીચાર્જ, લાઈટ બીલ પાણી બીલ,...

08 August 2019 05:49 PM
અમરેલીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા 1પ0 વેપારીઓને નોટીસ : પ0 સામે ફરીયાદ

અમરેલીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા 1પ0 વેપારીઓને નોટીસ : પ0 સામે ફરીયાદ

અમરેલીનાં સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટીક રૂલ્સ-ર016 અંતર્ગત અમરેલી શહેરને પ્રતિબંધિત પ્લાસ્ટીક મુકત શહેર બનાવવા અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા ઘ્વારા 1પ0 જેટલા વેપારીઓને નોટીસો ફટકારી કાનૂની રાહે પગલા...

08 August 2019 03:22 PM
સાવરકુંડલાનાં ધારાસભ્યએ આરોગ્ય મંદિર માટે 13.45 લાખની ગ્રાન્ટ ફાળવી

સાવરકુંડલાનાં ધારાસભ્યએ આરોગ્ય મંદિર માટે 13.45 લાખની ગ્રાન્ટ ફાળવી

સાવરકુંડલા તા.8સાવરકુંડલા મત વિસ્તારના ધારાસભ્યએ હમદર્દી દાખવીને લોકોને ઘર આંગણે આવી સુવિધાઓ મળી રહે તેવા શુભ આશયથી શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલીત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાદીકાર્યાલયને એન...

08 August 2019 03:14 PM
અમરેલીના ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં ગારા-કિચડની સમસ્યા : લોકોનો કચેરીને ઘેરાવ

અમરેલીના ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં ગારા-કિચડની સમસ્યા : લોકોનો કચેરીને ઘેરાવ

અમરેલી, તા. 8અમરેલીના ચકકરગઢ રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક તેમજ જીવનધારા સોસાયટીમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ આ વિસ્તારમાં 4-પ દિવસથી પાણી ભરાયા હતા અને વાહન તો દૂર ચાલીને જવામાં પણ મુશ્કેલી પડે એટલો ગાર...

08 August 2019 12:14 PM
અમરેલીનાં નાના માચીયાળા બસ સ્ટેન્ડ પાસે બાઇક સાયકલ અથડાતા બેના મોત : બેને ગંભીર ઇજા

અમરેલીનાં નાના માચીયાળા બસ સ્ટેન્ડ પાસે બાઇક સાયકલ અથડાતા બેના મોત : બેને ગંભીર ઇજા

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.8અમરેલી નજીક આવેલ નાના માચીયાળા ગામ બસ સ્ટેન્ડ પાસે ગત મોડી રાત્રીના એક ત્રિપલ સવારી મોટર સાયકલનાં ચાલકે એક સાયકલ સવારને હડફેટે લઇ અને સાયકલ સવાર તથા મોટર સાયકલ ચાલક બંનેનાં ...

07 August 2019 07:42 PM
ST બસનાં ડ્રાઈવરને ચાલુ બસે હ્રદયરોગનો હુમલો આવતાં અકસ્માત સર્જાયો, કોલેજીયન યુવકનું મોત

ST બસનાં ડ્રાઈવરને ચાલુ બસે હ્રદયરોગનો હુમલો આવતાં અકસ્માત સર્જાયો, કોલેજીયન યુવકનું મોત

બાબરા એસટી ડેપો નજીક એસટી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક કોલેજીયન યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ...

07 August 2019 07:27 PM
કાતર ગામે 2 સાવજે પશુનું મારણ કરી મિજબાની માણી, CCTVમાં કેદ

કાતર ગામે 2 સાવજે પશુનું મારણ કરી મિજબાની માણી, CCTVમાં કેદ

અમરેલીના રાજુલા પંથકનાં કાતર ગામે ગતરાત્રીના બે ડાલામથ્થા સાવજો છેક ગામ સુધી શિકારની શોધમા ચડી આવ્યા હતા અને એક પશુનુ મારણ કરી મિજબાની માણી હતી. રાજુલાના કાતર ગામના દરબારગઢના પ્રવેશ દ્વાર પાસે રાતે 3 ...

07 August 2019 03:28 PM

સાવરકુંડલા મહિલા કોલેજમાં વેલકમ ડે ઉજવાયો

સાવરકુંડલા તા.7નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલામાં 33મા વેલકમ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં એફવાયબીએમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની બહેનોને એસવાયબીએ તથા ટીવાય...

07 August 2019 03:19 PM
સાવરકુંડલામાં શનિવારે વિશ્વ સિંહ દિવસ ઉજવાશે

સાવરકુંડલામાં શનિવારે વિશ્વ સિંહ દિવસ ઉજવાશે

સાવરકુંડલા, તા. 7ગુજરાત સરકાર દ્વારા આયોજિત દસ મી ઓગષ્ટે સાવરકુંડલા નોર્મલ રેન્જ દ્વારા વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરાશે. સિંહ બચાવો અંગે માર્ગ દર્શન તેમજ પાંચ હજાર બાળકો દ્વારા સાવરકુંડલા ના રાજ ...

07 August 2019 03:01 PM
તુલસીશ્યામના કોઠારીયા રાઉન્ડનાં ફોરેસ્ટરની 36 કલાક બાદ હજુ ભાળ મળી નહી : તંત્રની શોધખોળ

તુલસીશ્યામના કોઠારીયા રાઉન્ડનાં ફોરેસ્ટરની 36 કલાક બાદ હજુ ભાળ મળી નહી : તંત્રની શોધખોળ

(મિલાપ રૂપારેલ)અમરેલી તા.7તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં ફરજ બજાવતા ફોરેસ્ટર કટારા ગઇ કાલે વહેલી સવારે એક 6 પેઈજની સુસાઇડ નોટ લખી સોશિયલ મીડિયામાં અપલોડ કરી ગુમ થયેલ છે ત્યારે આ સુસાઇડ નોટમાં ત...

07 August 2019 02:57 PM
બગસ૨ામાં મંત્રી કુંવ૨જીભાઈ બાવળીયાનું સન્માન

બગસ૨ામાં મંત્રી કુંવ૨જીભાઈ બાવળીયાનું સન્માન

બગસ૨ામાં તળપદા કોળી સમાજ મંત્રી ટ્રસ્ટ દ્વા૨ા વિદ્યાર્થી સન્માન સમા૨ંભ અને મંત્રી કુંવ૨જીભાઈ બાવળીયાનો સન્માન કાર્યક્રમ યોજાયેલ જેમાં આગેવાનો દિલીપભાઈ સંઘાણી, ૨શ્મિનભાઈ ડોડીયા, ૨ાજુભાઈ સોલંકી, શામજીભા...

07 August 2019 02:54 PM
છેલ્લા 25 વર્ષથી ગુજરાતભરમાં દારૂનું નેટવર્ક ઉભુ કરનાર અમરેલીનાં બૂટલેગર દારૂ સાથે ઝડપાયો

છેલ્લા 25 વર્ષથી ગુજરાતભરમાં દારૂનું નેટવર્ક ઉભુ કરનાર અમરેલીનાં બૂટલેગર દારૂ સાથે ઝડપાયો

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.7અમરેલીના વતની અને છેલ્લા અંદાજિત રપ વર્ષથી વિદેશી દારૂનું વેચાણ કરીને સમગ્ર રાજયમાં જબ્બરૂ નેટવર્ક ઉભુ કરનાર યોગેશ ખેરની વધુ એક વખત વિદેશી દારૂના જથ્થા સાથે અમરેલી ક્રાઈમ બ્...

07 August 2019 02:45 PM
બાબરાના વાંડળીયા ખાતે જિલ્લાકક્ષાનો 70મો વન મહોત્સવ સંપન્ન

બાબરાના વાંડળીયા ખાતે જિલ્લાકક્ષાનો 70મો વન મહોત્સવ સંપન્ન

ગુજરાત રાજયના કૃષિ ગ્રામવિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના અઘ્યક્ષસ્થાને તેમજ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ઉપાઘ્યક્ષ ભુપતભાઈ ડાભીની ઉપસ્થિતિમાં બાબરાના વાંડળીયાની જ્ઞાનજયોત હાઈસ્કૂલના પ...

07 August 2019 02:42 PM
અમરેલી, રાજુલા, વીજપડી પંથકમાં ભાજપ દ્વારા આતશબાજી

અમરેલી, રાજુલા, વીજપડી પંથકમાં ભાજપ દ્વારા આતશબાજી

કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી 370ની કલમ આજે દૂર કરતાં તેના ભાજપ પરિવાર દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. અમરેલીમાં ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણી સહિતના આગેવાનો દ્વારા આતશબાજી કરીને નરેન્દ્ર મોદી સરકારના...

Advertisement
<
Advertisement