Amreli News

13 August 2019 06:04 PM
લિલિયા પંથકમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા

લિલિયા પંથકમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા

લીલીયા- લાઠી- બાબરા પંથકમાં ગત રાત્રિનાં સમયે પડેલ ધોધમાર વરસાદનાં કારણે ગાગડીયો-જમકુટી નદીમાં ઘોડાપુર આવતાં લુવારીયા અંટાળીયા વચ્ચેનાં સીમ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ જ મોટી છે, તેવા પવનચક્કી ગેસ લ...

13 August 2019 05:58 PM
અમરેલીનાં ચિતલમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અમરેલીનાં ચિતલમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અમરેલી, તા. 13અમરેલી જીલ્લાગમાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ દરોડા કરવા સુચના હોય જે અન્વયે તા.10 ના રોજ અમરેલી એલ.સી.બી.ટીમને બાતમી મળેલ કે, અમરેલી તાલુકાના ચ...

13 August 2019 05:57 PM
કુંકાવાવમાં સોનલ ડેમ ઓવરફલો : ખેડૂતો ખુશ

કુંકાવાવમાં સોનલ ડેમ ઓવરફલો : ખેડૂતો ખુશ

મોટી કુંકાવાવ તેમજ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ કલાક દરમિયાન ધીમી ધારે સાત ઈચ જેટલો વરસાદ પડી ગયેલ છે આ વરસાદ થી કુંકાવાવની જીવાદોરી સમાન એકમાત્ર સોંનલડેમ ઓવરફ્લો થયેલ છે નદી નાળાઓ મા પૂર આવેલ છે કુ...

13 August 2019 05:56 PM
બાબરાના ઐતિહાસિક બ્રહ્મકુંડમાં પાણી ભરાયું

બાબરાના ઐતિહાસિક બ્રહ્મકુંડમાં પાણી ભરાયું

બાબરા ખાતે આવેલ ઐતિહાસિક બ્રહ્મકુંડ નીલકંઠ મહાદેવ મંદિર ના બ્રહ્મકુંડ ભરાઈ ગયા છે લોકવાયકા મુજબ જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે નીલકંઠ મહાદેવ ની સ્થાપના પાંડવોના હસ્તે કરવામાં આવી હતી એ સમયે પાંડવો ...

13 August 2019 05:55 PM
અમરેલીમાં નિરાધાર વૃદ્ધાનું સંતાન સાથે 181ની ટીમના કાઉન્સેલરની મદદથી સમાધાન

અમરેલીમાં નિરાધાર વૃદ્ધાનું સંતાન સાથે 181ની ટીમના કાઉન્સેલરની મદદથી સમાધાન

રસ્તા પરથી પસાર થતા એક જાગૃત નાગરિક દ્વારા અમરેલી સીટીમાંથી 181માં ફોન કરી જણાવેલ કે એક માજી રસ્તા પર ઉભા છે અને રડે છે કહે છે કે દીકરો-વહુ અને દીકરાના છોકરા દ્વારા માર મારી કાઢી મૂકેલ છે. તુરંત જ 181...

13 August 2019 05:53 PM
અમરેલી ખાતે સહકારી સંસ્થાઓનું વાર્ષિક સંમેલન મળ્યું

અમરેલી ખાતે સહકારી સંસ્થાઓનું વાર્ષિક સંમેલન મળ્યું

ભારત દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજયમંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, રાજયના કૃષિ મંત્રી આર સી. ફળદુ તથા અમરેલી જિલ્લાના પ્રભ...

13 August 2019 05:37 PM
અમરેલી જિલ્લામાં બે આંગણવાડીને નિશાન બનાવતા તસ્કરો : તેલનાં ડબ્બા ગેસની રીફીલ ઉઠાવી

અમરેલી જિલ્લામાં બે આંગણવાડીને નિશાન બનાવતા તસ્કરો : તેલનાં ડબ્બા ગેસની રીફીલ ઉઠાવી

અમરેલી જિલ્લા લાઠી અને સાવરકુંડલા તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં તસ્કરોએ તાળા તોડી ખાદ્ય સામગ્રી ગેસના બાટલો, સીંગતેલ, ડબ્બા પાઉચની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે. લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે આવે...

13 August 2019 05:36 PM
બાબરા સ્ટેટ હાઇવે પર દબંગગીરી કરતી પોલીસ તસ્કરો સામે ઢીલીઢફ : સાત સ્થળોએ ચોરી

બાબરા સ્ટેટ હાઇવે પર દબંગગીરી કરતી પોલીસ તસ્કરો સામે ઢીલીઢફ : સાત સ્થળોએ ચોરી

બાબરા તાલુકા માં પોલીસ તંત્ર દ્વારા પોતાની દાદાગીરી ના કારણે સ્ટેટ હાઇવે ઉપર ના ધંધાર્થી ઓં ને કનડગત ગણાતા પોતાની મનસુફી ભર્યા વર્તન થી રાત્રી ના 11 કલાકે તમામ ધંધાર્થી ને રોજગાર બંધ કરાવી દેવાની સાથો...

13 August 2019 03:48 PM
બગસરામાં ઈદૂલ-અઝહાની ઉજવણી

બગસરામાં ઈદૂલ-અઝહાની ઉજવણી

બગસરામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદુલ-અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. (તસ્વીર: સમીર વિરાણી-બગસરા)...

13 August 2019 02:10 PM
અમ૨ેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

અમ૨ેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

ધા૨ી/સાવ૨કુંડલા તા.૧૩અમ૨ેલી જિલ્લામાં ધા૨ી અને સાવ૨કુંડલા તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક૨વામાં આવી હતી. આ ઉજવણીમાં વનવિભાગ અને શાળાના બાળકો જોડાયા હતા.સાવ૨કુંડલા તાલુકાના હાથસણી પ્રાથમિક શાળા દ્વ...

13 August 2019 02:07 PM
અમરેલી જિલ્લામાં મહિ પરીએજ યોજનાનું પાણી વિતરણ 10 દિવસ ઠપ્પ : રીપેરીંગ

અમરેલી જિલ્લામાં મહિ પરીએજ યોજનાનું પાણી વિતરણ 10 દિવસ ઠપ્પ : રીપેરીંગ

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 13અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 10 દિવસ સુધી મહિ-પરિએજ યોજનાનું પાણી વિતરણ નહીં થાય, તેમ એક ટેલીફોનીક યાદીમાં પાણી-પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેર ઉદેનીયાએ જણ...

13 August 2019 01:56 PM

તલગાજરડા ચિત્રકુટ ધામમાં સુમનભાઇ શાહના પુસ્તક ‘પ્રિય બાપુ અને રામ કથા’નું લોકાર્પણ

અમરેલી, તા. 13ચિત્રકુટધામ તલગાજરડા ખાતે તુલસી મહોત્સવના સમાપન સમયે એવોર્ડ અર્પણવિધિ પહેલા, પૂજય બાપુની નિશ્રામાં શ્રી હનુમાનજી મહાજના વિગ્રહ સમક્ષ મુંબઈના જાણીતા પત્રકાર - વિવેચક - લેખક સૌરભભાઈ શાહના ...

13 August 2019 01:53 PM
ધા૨ી તાલુકા પંચાયત કચે૨ીમાં જન સેવા કેન્દ્ર શરૂ ક૨વા લેખિત ૨જુઆત

ધા૨ી તાલુકા પંચાયત કચે૨ીમાં જન સેવા કેન્દ્ર શરૂ ક૨વા લેખિત ૨જુઆત

(કાંતિભાઈ જોષી) ધા૨ી, તા. ૧૩ધા૨ી તાલુકાનું જનસેવા કેન્દ્ર હાલમાં મામલતદા૨ ઓફિસમાં કાર્ય૨ત છે મામ.ઓફિસ ધા૨ીથી ૪ ક઼િમી. દુ૨ હોવાથી સામાન્ય લોકો વૃધ્ધો ભાઈ બહેનો આવકના દાખલા, જાતિના દાખલા, ૭ ૧૨, ૮-અ, અને...

13 August 2019 01:39 PM
સાવરકુંડલા નાવલી નદીમાં ગાય ખુપી જતા મોતને ભેટી

સાવરકુંડલા નાવલી નદીમાં ગાય ખુપી જતા મોતને ભેટી

સાવરકુંડલા, તા. 13સા.કુંડલામાં નાવલી નદીમાં આવેલ શાક માર્કેટ પાસે એક બાજુ ગટર અને વરસાદનું પાણી અને એકબાજુ ગંદકી વચ્ચે કુંડલાના નાગરિકો શાક માર્કેટમાં શાક લેવા આવે છે. ગંદકીથી ખદબદ આ શાક માર્કેટમાં સવ...

12 August 2019 05:27 PM

અમરેલી જિલ્લામાં બ્રહ્મસમાજની વિધવા બહેનોને સહાય આપવાની તજવીજ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મમ સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક વર્ષ-2019-20 માટે વિધવા સહાય અરજી મંગાવવામાં આવે છે. તે અનુસંધાને અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા સમગ્ર જીલ્લાના બ્રહ્મ સમાજની વિધવા બહે...

Advertisement
<
Advertisement