ભાવનગર તા.12ભાવનગર જિલ્લાના તળાજા ના વાવચોક મા પાન માવા ની લારી રાખી વ્યવસાય કરતા યુવક પર પીજીવીસીએલ નો વીજ વાયર પડતા તેનું મૃત્યુ થતાં યુવકના પરિવાર જનોએ દાવો દાખલ કરેલ હતો.જેને લઈ પીજીવીસીએલ ની બેદર...
ભાવનગર: અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા મામલે મહુવાના પૂર્વ ધારાસભ્ય ડો.કનુભાઈ કલસરિયા સહિત 7 લોકોને તળાજા કોર્ટ દ્વારા દોષિત ઠેરવી 6 માસની સજા ફટકારી છે. વર્ષ 2018માં તળાજા તાલુક...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.૧૧ભાવનગરમાં આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૯૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૩ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૫ કેસ પોઝિટિવ નોંધાતા સાર...
ગુજરાતમાં આગામી તા.21ના રોજ યોજાનારી છ મહાપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપે સંકલ્પ સભા યોજયા બાદ કાલથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભાવનગરમાં બે ચૂંટણી સભાઓને સંબોધન કરશે.શ્રી રૂપાણી બોરતળાવ અને શિવાજી ...
(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.11ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાની ચૂંટણી માટે ફોર્મના ઉપાડની સાથોસાથ ફોર્મ ભરવાની કવાયત પણ શરુ થઈ છે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે 03 ફોર્મ ભરાયા...
ભાવનગર તા.11ભાવનગર જિલ્લાના તળાજા ના ગાયત્રી મંદિર વિસ્તારના રહેણાંક ના મકાન માંથી બે દિવસ પહેલા ઝડપાયેલ વિલાયતી દારૂ અંગે પોલીસે હાથ ધરેલ તપાસમાં દારૂનો જથ્થો સુરત થી મોકલવામાં આવ્યો હતો.મુખ્ય સૂત્રધ...
ભાવનગર તા. 11 : ભાવનગર શહેરમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.આ બનાવની વિગત એવી છે કે ભાવનગરમાં રહેતી યુવતીએ હિતેષ ભુપતભાઇ રાઠોડ નામના શખ્સ સામે એવા મત...
(વિપુલ હિરાણી) ભાવનગર તા. 11 ભાવનગરના અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં અંતિમ સફરે આવી પહોંચેલા આઇએનએસ વિરાટને મ્યુઝિયમમાં ફેરવવા વિવિધ સ્તરે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ગઇકાલે કોર્ટમાં થયેલ યાચિકાના અનુસંધાને...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા. 11આરોપીએ બેંકમાં લખી આપેલો ચેક પરત ફરતા ફરીયાદીએ કોર્ટ કેસ કરેલ જે અદાલતે ગ્રાહ્ય રાખી આરોપીને છ માસની સજા અને રોકડા રૂા. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.આ કામના ફરીયાદી જગદીશભાઇ ...
ભાવનગર, તા. 11મુંદ્રા પોલિસ મથકમાં લવાયેલા ચારણ ગઢવી સમાજ ના બે યુવકો ને માર મારવામાં આવતા થયેલ મોત ના ઘેરા પડઘા રાજ્યના ચારણ ગઢવી સમાજ માં પડ્યા છે. તળાજામાં તો ભાજપ કોંગ્રેસ ના આગેવાનો પણ જોડાયા હતા...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા. ૧૦ ભાવનગર જિલ્લામાં આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા ૬,૦૮૮ થઈ છે. જેમાં તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧ તથા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ કેસ મળી ક...
તળાજા ના સરતાનપર બંદર ગામના વૃદ્ધ નિરાધાર મહિલા ના ઘરે ગત રાત્રે અચાનક આગ લાગી હતી.આગમાં કાચું નલિયા વાળું મકાન અને ઘર વખરી ને નુકશાન થયું હતું. ઘટના સબધે ગ્રામ પંચાયતના સભ્ય સેવાભાવી યુવાન નરેશભાઈ મક...
(વિપુલ હીરાણી) ભાવનગર તા. 10 : ભાવનગરમાં ફેકટરીમાં લીફટ નીચે પડતા લીફટમાં રહેલ ચાર મહીલાઓને ઇજા પહોંચતા હોસ્પીટલ ખસેડાયેલ છે.બનાવની મળતી વીગતો મુજબ શહેરનાં જુના બંદર રોડ પર આવેલ અરીહંત પ્લાસ્ટીકની ફેક...
(વિપુલ હિરાણી)ભાવનગર તા. ૯ ભાવનગરમાં આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૮૬ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રિપોર્ટ પોઝિટિવ...
(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.9ભાવનગરનાં ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપીલીધા છે.પ્રાપ્ત વિગતો મુજબ પુર્વ બાતમીને આ...