Bhavnagar News

04 December 2020 02:37 PM
ભાવનગરમાં રીક્ષામાંથી કાપડના દસ રોલની ચોરીમાં ત્રણ ઝડપાયા

ભાવનગરમાં રીક્ષામાંથી કાપડના દસ રોલની ચોરીમાં ત્રણ ઝડપાયા

(વિપુલ હિરાણી)ભાવનગર તા.4ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ.યાદવ ની સૂચનાથી ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડના રોલની ચોરીની ફરીયાદ દાખલ થતાં ત...

04 December 2020 02:29 PM
તળાજા પંથકમાં વીજચોરી અટકાવવા તંત્ર ત્રાટકયું : 15.78 લાખની ચોરી પકડાઇ

તળાજા પંથકમાં વીજચોરી અટકાવવા તંત્ર ત્રાટકયું : 15.78 લાખની ચોરી પકડાઇ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.4ભાવનગર જિલ્લાના તળાજા શહેર, ગ્રામ્ય અને ત્રાપજ ડિવિઝન નીચે આવતા ગામડાઓમાં આજે વીજચોરી ડામવા માટે વિજતંત્ર એ ખાખીવર્દી અને સિકયુરિટી ની ઓથ નીચે સવારે સાતેક વાગ્યે 28 ટીમ સાથે ...

04 December 2020 02:12 PM
ભાવનગર : ફાયર સેફટી સાધનોના અભાવે રેસ્ટોરન્ટ-શો-રૂમ સીલ થયા

ભાવનગર : ફાયર સેફટી સાધનોના અભાવે રેસ્ટોરન્ટ-શો-રૂમ સીલ થયા

ભાવનગર તા. 4 : ભાવનગરમાં ફાયર સેફટીનાં અભાવે એક જાણીતા રેસ્ટોરન્ટ અને એક શો રૂમને તંત્ર દ્વારા સીલ કરાયા છે.ભાવનગર મહાનગરપાલીકાનાં ફાયર બિગ્રેડનાં સ્ટાફે શહેરનાં કાળુભા રોડ પર આવેલ મહાવીર રેસ્ટોરન્ટ ત...

04 December 2020 10:56 AM
આર્મીમેન પતિ ફરજમાં હાજર થયો અને પત્નીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

આર્મીમેન પતિ ફરજમાં હાજર થયો અને પત્નીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

(વિપુલ હિરાણી)ભાવનગર, તા. 4ભાવનગરનાં જાળીયા ગામે આર્મીમેનની પત્નીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી છે. મૃતકના અઢી વર્ષ પહેલા લગ્ન થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં સિહોર તાલુકાના જાળીયા ગા...

03 December 2020 08:39 PM
ભાવનગરમાં કોરોનાના ૨૦ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

ભાવનગરમાં કોરોનાના ૨૦ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

(વિપુલ હિરાણી)ભાવનગર તા.૩ભાવનગરમાં આજે ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૨૮૦ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારે...

03 December 2020 02:07 PM
ભાવનગરની બેંક ઓફ બરોડામાં
સોશ્યલ ડિસ્ટન્સ ભંગ : દસ હજાર દંડ કરાયો

ભાવનગરની બેંક ઓફ બરોડામાં સોશ્યલ ડિસ્ટન્સ ભંગ : દસ હજાર દંડ કરાયો

(વિપુલ હિરાણી)ભાવનગર તા.3ભાવનગરના મોખડાજી સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં આરોગ્યલક્ષી નિયમોના ભંગ બદલ મહાનગરપાલિકાની ટીમે રૂા.દસ હજારનો દંડ વસુલ્યો હતો. ભાવનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરન...

03 December 2020 01:34 PM
વાડીના દરવાજે ઉભા રહેલા 
માલિકને કારે કચડતા મૃત્યું

વાડીના દરવાજે ઉભા રહેલા માલિકને કારે કચડતા મૃત્યું

(વિપુલ હિરાણી)ભાવનગર તા.3ભાવનગર જિલ્લાના સિહોરના ટાણા ગામે ગત રાત્રીના સમયે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વાડીના દરવાજે ઉભા વાડીના ભાગીયા પોપટભાઈને એક બેકાબૂ બનેલી કારના ચાલકે કચડી નાખતા તેનું મોત નીપ...

03 December 2020 01:25 PM
પાલીતાણા જતા યાત્રિકોને કોવિડ-19નો ટેસ્ટ કરાવવો જરૂરી : તંત્ર દ્વારા વ્યવસ્થા

પાલીતાણા જતા યાત્રિકોને કોવિડ-19નો ટેસ્ટ કરાવવો જરૂરી : તંત્ર દ્વારા વ્યવસ્થા

રાજકોટ,તા. 3વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલ છે. આ રોગનો ફેલાવો શ્ર્વાસોશ્ર્વાસ, ડ્રોપલેટ તેમજ સીધા સંપર્કથી થતો હોઇ, આ રોગનો ફેલાવો કરતા વાયરસનાં સંક્રમણને નિય...

02 December 2020 07:55 PM
ભાવનગરમાં આજે કોરોનાના ૧૮ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

ભાવનગરમાં આજે કોરોનાના ૧૮ નવા કેસ સામે ૧૮ દર્દી સાજા થયા

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.૨ભાવનગરમાં આજે ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૪૨ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૯ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા...

02 December 2020 12:35 PM
ઘોઘા-હજીરા રો પેકસ ફેરી સર્વિસ આશિર્વાદરૂપ; હોન્ડાના ટ્રક કન્ટેનર આવ્યા

ઘોઘા-હજીરા રો પેકસ ફેરી સર્વિસ આશિર્વાદરૂપ; હોન્ડાના ટ્રક કન્ટેનર આવ્યા

(વિપુલ હિરાણી)ભાવનગર, તા. રઘોઘા-હજીરા ફેરી સર્વિસ મુસાફરોની સાથોસાથ માલ પરિવહન માટે પણ ફાયદાકારક સાબીત થઇ છે. આજની ફેરીમાં હોન્ડા કંપનીના આઠ કન્ટેનર ટ્રક ઘોઘા આવી પહોંચ્યા હતા.ઘોઘા-હજીરા રો રો ફેરી સર...

02 December 2020 12:17 PM
ભાવનગરમાં રહેણાંક મકાનમાં આગથી દોડધામ; વૃધ્ધાને બચાવાયા

ભાવનગરમાં રહેણાંક મકાનમાં આગથી દોડધામ; વૃધ્ધાને બચાવાયા

વિપુલ હિરાણી, ભાવનગર,તા. 2શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં એ.પી. સ્કૂલના ગ્રાઉન્ડ સામે આવેલ જુના મકાનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ લીધું હતુ્ં. ફાયર બ્રિગેડને જાણ કરતા તુરત ઘટનાસ્થળે પહોંચી ...

02 December 2020 12:15 PM
મહુવા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારો ચુંટાયા

મહુવા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારો ચુંટાયા

(વિપુલ હિરાણી) ભાવનગર તા. ર : ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રજનીભાઇ ઠાકરની અખબારી યાદી જણાવે છે કે મહુવા નગરપાલીકામાં જીલ્લા કલેકટરની સુચનાથી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને મહુવા નગરપાલીકામાં પ્ર...

01 December 2020 09:23 PM
ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૯ કેસ, ૧૨ દર્દી સાજા થયા

ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૯ કેસ, ૧૨ દર્દી સાજા થયા

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧ભાવનગરમાં આજે ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૨૪૨ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૦ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૪ કેસો નોંધાયા છે. જ્યાર...

01 December 2020 05:32 PM
ભાવનગર રોડ પર રીક્ષા પલટી જતા કાળીપાટની કોળી પરિણીતાનું મોત

ભાવનગર રોડ પર રીક્ષા પલટી જતા કાળીપાટની કોળી પરિણીતાનું મોત

રાજકોટ તા 1શહેરમાં ભાવનગર રોડ પર વિઠ્ઠલવાવ નજીક રીક્ષા પલટી જતા કાળીપાટની કોળી મહિલાનું ગંભીર ઇજા થવા સબબ મોત થયું હતું.મહિલા રાજકોટ કડીયાકામ માટે આવતી હતી દરમિયાન આ ઘટના બની હતી.બનાવની જાણવા મળતી વિગ...

01 December 2020 01:10 PM
ભાવનગર જિલ્લાના પોલીસ સમાચાર

ભાવનગર જિલ્લાના પોલીસ સમાચાર

તગડી રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા મહિલાનું મોતભાવનગર નજીકના તગડી ગામે રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇકની પાછળ બેઠેલા મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકે પેટ્રોલ પં...

Advertisement
Advertisement