Bhavnagar News

25 April 2019 12:38 PM

જાણીતા દાનવીરના બંગલામાં તસ્કરો ખાબકયા; પાંચ લાખની મતાની ઘરફોડી

(વિપુલ હિરાણી)ભાવનગર તા.25 ભાવનગરના વલ્લભીપુરમાં આવેલા જાણીતા દાનવીરના બંગલામાં તસ્કરોએ સોના-ચાંદીની લગડી અને ભંડારામાં રાખેલ રોકડા મળી કુલ રૂા.5 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. મળતી વિગતો મુજબ...

25 April 2019 12:20 PM
સાસુ સાથે ઝઘડો ક૨ના૨ને ટપા૨તા જમાઈની હત્યા

સાસુ સાથે ઝઘડો ક૨ના૨ને ટપા૨તા જમાઈની હત્યા

(વિપુલ હિ૨ાણી)ભાવનગ૨, તા. ૨પભાવનગ૨માં સાસુ સાથે ઝઘડો ક૨ી ૨હેલા શખ્સને ઝઘડો ન ક૨વાનું કહેતાં આ શખ્સે ક્ષત્રિય યુવાન ઉપ૨ છ૨ીનાં ઘા ઝીંકી હત્યા ક૨ી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે. મ૨ના૨ યુવાનનાં આઠ માસ પહે...

25 April 2019 12:17 PM

ભાવનગરમાં જાહેર રસ્તા પર ખુંટીયાનો આતંક; આધેડને પછાડી-પછાડીને ખુંદી નાંખ્યા

(વિપુલ હિરાણી) ભાવનગર તા.25 ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. શહેરના ભીડ ભંજન મહાદેવ ચોક પાસે રોડ પર બે ખૂંટીયાઓએ આતંક મચાવ્યો હતો. શહેરની ભી...

25 April 2019 12:09 PM

ભાવનગર લોકસભા ચૂંટણી બાદ ઊટખ-વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં સીલ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.25 ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં શાંતિપૂર્ણ...

24 April 2019 07:07 PM

દંપતિને આંત૨ી પત્નિની ઘાતકી હત્યા ક૨ી પત્નિ પાસેથી ૨ કિલો ચાંદીની ચકચા૨ી લુંટ

(વિપુલ હિ૨ાણી)ભાવનગ૨ તા.૨૪ભાવનગ૨ નજીક સિહો૨ પાસે પાંચ શખ્સોએ દંપતિ ઉપ૨ હુમલો ક૨ી પતિની હત્યા ક૨ી તેની પત્નીને બાંધી દઈ મા૨મા૨ી ૨ કિલો ચાંદીની લૂંટ ચલાવી નાસી છુટતા પોલીસ કાફલો દોડી ગયો હતો.ખુન અને લું...

24 April 2019 02:19 PM
ભાવનગ૨ લોક્સભા બેઠકમાં પ૮.૪૧ ટકા
મતદાન; ૧૦ ઉમેદવા૨ોનું ભાવી ભઓમાં સીલ

ભાવનગ૨ લોક્સભા બેઠકમાં પ૮.૪૧ ટકા મતદાન; ૧૦ ઉમેદવા૨ોનું ભાવી ભઓમાં સીલ

(વિપુલ હિ૨ાણી) ભાવનગ૨ તા. ૨૪ભાવનગ૨ લોક્સભા બેઠક ઉપ૨ પ૮.૪૧ ટકા મતદાન થયુ છે જે ગત લોક્સભા ક૨તાં એક ટકા વધુ મતદાન છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સપન્ન થયુ છે. ભાજપ અને કોંગે્રસ સહિત ૧૦ ઉમેદવા૨ોનાં ભાવી ઈ...

24 April 2019 02:18 PM
તળાજાના ધારડી ગામે 1305 મતદારો : માત્ર
એક મત પડયો : ગ્રામજનોએ રામધૂન કરી બહિષ્કાર કર્યો

તળાજાના ધારડી ગામે 1305 મતદારો : માત્ર એક મત પડયો : ગ્રામજનોએ રામધૂન કરી બહિષ્કાર કર્યો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.24ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકાના ધારડી ગામના લોકોએ નવા બનતા નેશનલ હાઇવે ને લઈ ગામ બે ભાગમાં વહેંચાઈ જયું હોય અંડર બ્રિઝ બનાવવાની પ્રશાસન પાસે અને રાજકીય આગેવનો સમક્ષ વારંવાર ...

24 April 2019 11:30 AM
‘મોદી હૈ તો મુમકીન હૈ’ : બુથમાં નારો લગાવતા ભાવનગરના મંત્રી વિભાવરીબેન દવે ફસાયા : ફરિયાદ

‘મોદી હૈ તો મુમકીન હૈ’ : બુથમાં નારો લગાવતા ભાવનગરના મંત્રી વિભાવરીબેન દવે ફસાયા : ફરિયાદ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.24ભાવનગરમાં મંત્રી વિભાવરીબેન દવેએ મતદાન બુથ ઉપર જ મોદી હૈ તો મુમકીન હૈનો નારો લગાવી આચારસંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. ભાવનગર લોકસભા બેઠક માટે મતદાન દરમિયાન શહેરનાં...

23 April 2019 07:17 PM
ભાવનગ૨ જિલ્લામાં ગ૨મીથી મતદાનની 
ઝડપ ઘટી : બપો૨ સુધીમાં ૪૦% મતદાન

ભાવનગ૨ જિલ્લામાં ગ૨મીથી મતદાનની ઝડપ ઘટી : બપો૨ સુધીમાં ૪૦% મતદાન

(વિપુલ હિ૨ાણી) ભાવનગ૨, તા. ૨૩ભાવનગ૨ લોક્સભા બેઠકમાં બપો૨ના ૩ વાગ્ય સુધીમાં ૪૦ ટકા મતદાન થયુ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ, કેન્ીય મંત્રી, ૨ાજયમંત્રી, પ્રદેશ પ્રવક્તા સહિત ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાવનગ૨...

23 April 2019 03:52 PM
ભાવનગર રાજવી પરિવારનું મતદાન

ભાવનગર રાજવી પરિવારનું મતદાન

ભાવનગરના નેકનામદાર યુવરાજ સાહેબ જયવિરસિંહજી ગોહિલે અને પરિવારે મતદાન કરી ભાવનગરવાસીઅોને પણ મતદાન કરવા અપીલ કરી હતી....

23 April 2019 02:18 PM
ભાવનગ૨માં પશુઓ માટે પાણીની સેવા

ભાવનગ૨માં પશુઓ માટે પાણીની સેવા

જલિયાણા સેવા ગૃપ ા૨ા સેવાની સ૨વાણીના ભાગરૂપે અબોલ પશુ-પક્ષ્ાીઓને ઉનાળાની કાળઝાળ ગ૨મીમાં પીવા માટેનું પાણી મળી ૨હે તે માટે ઉમદા હેતુથી પાણી ભ૨વા માટેની મોટી કુંડીનું વિત૨ણ ગત તા. ૧૮ને ગુરૂવા૨ે જલા૨ામ ધ...

23 April 2019 01:38 PM

કપોળ યુવક મંડળનાં પ્રમુખ તરીકે નિયુકત થતા શેઠ બ્રધસૅના ગૌરવ શેઠ

ભાવનગર તા.રર હાલમાં ભાવનગર ઘોઘારી કપોળ યુવકની મળેલ મીટીંગમાં સભ્યોઅે શેઠ બ્રધસૅના ગૌરવભાઈ શેઠને અેક મતે પ્રમુખ તરીકે નિયુકત કયાૅ હતા. ગૌરવભાઈ પોતાનો બિઝનેસ સંભાળવાની સાથો સાથ શહેરની અનેક સામાજીક સંસ્થ...

23 April 2019 01:33 PM

ભાવનગર જિલ્લામાં 6738 દિવ્યાંગ મતદારો માટે બુથમાં તમામ સુવિધાઆ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.22 આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને દેશના નાગરિકોમાં મતાધિકાર પ્રત્યે જાગૃતિ આવે અને લોકશાહી વધુ મજબૂત બને એવા હેતુસર ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્...

23 April 2019 01:30 PM

ભાવનગર શહેરમાં કુપોષિત ૪પ૩ બાળકો કુપોષણથી બહાર

ભાવનગર, તા. ર૩ ભાવનગરની જાણીતી અૌધોગિક સંસ્થા મધુસિલિકાની સી.અેસ.અાર. અેકટીવીટીના ભાગરૂપે જુલાઈ ર૦૧૭થી જુન ર૦૧૮થી માચૅ ર૦૧૯ દરમિયાન શહેર અાંગણવાડી તેમજના ૭રપ કુપોષિત બાળકોને પોષક અાહારનું વિતરણ કરવામા...

22 April 2019 03:31 PM

ભાવનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા 12363 શખ્સો સામે અટકાયતી પગલા

(વિપુલ હિરાણી) ભાવનગર તા.22ભાવનગર જીલ્લા ખાતે લોકસભાની ચુંટણીને અનુલક્ષીને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદરશન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર ની સુચનાથી આ...