Junagadh News

23 November 2020 11:40 AM
વંથલીનાં બાલોટ ગામે ગુમ થયેલ તરૂણની લાશ મળી

વંથલીનાં બાલોટ ગામે ગુમ થયેલ તરૂણની લાશ મળી

જૂનાગઢ,તા. 23વંથલીના બાલોટ ગામે કિશોર ગુમ થયો હતો. ગઇકાલે સીમના કુવામાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી. જેના માથામાં સહિત ઇજાના નિશાન મળી આવ્યા છે પીએમ માટે જામનગર લાશને મોકલવામાં આવી છે. બાલોટ ગામે રહેત...

23 November 2020 11:39 AM
ગિરનાર રોપ-વે સામે થનાર આંદોલનને દબાવવાનો પ્રયાસ

ગિરનાર રોપ-વે સામે થનાર આંદોલનને દબાવવાનો પ્રયાસ

જૂનાગઢ,તા. 23ગિરનાર રોપવેના અતિ ભારે ઉંચા ભાવના પગલે દિવાળી પહેલા જુનાગઢ શહેરથી લઇને તમામ જગ્યાએથી વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો હતો. એક મોટો જુવાળ ઉભો થતાં અનેક લોકો હલબલી ઉઠયા હતા. પરંતુ દિવાળી બાદ એકાએ...

23 November 2020 11:37 AM
જુનાગઢ પોલીસ ડોગ રેખાનું મોત : દફનવિધી

જુનાગઢ પોલીસ ડોગ રેખાનું મોત : દફનવિધી

જુનાગઢ, તા. ર3વર્ષ ર010થી રેખા ડોગ સ્કવોડ પોલીસમાં ટ્રેનીંગ બાદ જોડાઇ હતી. ગઇકાલે તેને મોઢાના ટયુમર કેન્સરની સારવાર દરમ્યાન અવસાન થયું હતું. જેને જીલ્લા પોલીસ રવિ તેજા વાસમ શેટીએ શોક સલામી આપી હતી બાદ...

23 November 2020 11:36 AM
ભેંસાણ બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂા.1.70 લાખની રોકડ ઉઠાવી ગયા

ભેંસાણ બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂા.1.70 લાખની રોકડ ઉઠાવી ગયા

જુનાગઢ, તા. ર3ભેંસાણ ખાતે રહેતા પટેલ યુવાનના બંધ મકાનના તાળા તોડી રોકડા રૂા. 1.70 લાખની મતાની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ ભેસાણ પોલીસમાં નોંધાઇ છે. આ અંગેની ભેંસાણ પોલીસમાંથી મળતી વિગત મુજબ મુળ આરબટીંબડી...

23 November 2020 11:34 AM
પ્રભાસપાટણના વેપારી સાથે ડારી ટોલ પ્લાઝાના કર્મચારીનું અભદ્ર વર્તનથી ચકચાર

પ્રભાસપાટણના વેપારી સાથે ડારી ટોલ પ્લાઝાના કર્મચારીનું અભદ્ર વર્તનથી ચકચાર

પ્રભાસપાટણ તા. ર3 : વેરાવળથી થોડે દુર ડારી ટોલ પ્લાઝા આવેલ છે. આ ટોલ પ્લાઝા ઉપરથી પ્રભાસપાટણનાં એક વેપારી અશોક શીતલદાસ વધવા સહ પરીવાર સાથે સોમનાથથી માણેકવાડા મંદીરે દર્શન માટેે સાંજે પ કલાકે જતા હતા અ...

23 November 2020 10:26 AM
જૂનાગઢ ટ્રાફિક બ્રિગેડ મહિલા કર્મીની પ્રમાણિકતા

જૂનાગઢ ટ્રાફિક બ્રિગેડ મહિલા કર્મીની પ્રમાણિકતા

જુનાગઢ, તા. ર3આઝાદ ચોક ખાતે ટી.આર. બી માં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ શ્વેતાબેન ભરતભાઇ પરમાર પોતાની ફરજ પર કલાક 10.00 વાગ્યા થી સાંજના 6.00 વાગ્યા સુધી હાજર હતા, ત્યારે તેમનું ધ્યાન રોડ પર પડેલા પર્સ ઉ...

21 November 2020 06:16 PM
જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમા બંધ : સત્તાવાર જાહેરાત

જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમા બંધ : સત્તાવાર જાહેરાત

જુનાગઢ તા.21જૂનાગઢ ગરવા ગિરનારની 36 કિ.મી.ની દર વર્ષે પરિક્રમા યોજાઇ છે. પરંતુ આ વર્ષે કોરોનાના પગલે લીલી પરિક્રમા બંધ રાખવાની કલેકટરે સત્તાવાર આદેશ કર્યા છે. સાથે લોકોને પરિક્રમામાં નહી આવવા તંત્રએ અ...

21 November 2020 01:01 PM
ગિરનારની લીલી પરિક્રમા બંધ : સત્તાવાર જાહેરાત બાકી

ગિરનારની લીલી પરિક્રમા બંધ : સત્તાવાર જાહેરાત બાકી

જૂનાગઢ,તા. 21ગરવા ગિરનારની 36 કિ.મી.ની પરિક્રમાની પરંપરા આ વર્ષે તૂટી જશે. પાંચ દિવસ લોકો પ્રકૃતિના ખોળે જય ગિરનારીના નાદ સાથે જીવ અને શિવના મીલનની આ પરિક્રમા આદી અનાદી કાળથી યોજાય છે જેમાં 8 લાખથી 10...

21 November 2020 12:59 PM
જૂનાગઢના વડાલ પાસે કાર કૂવામાં ખાબકતા સાળા-બનેવીના મોત

જૂનાગઢના વડાલ પાસે કાર કૂવામાં ખાબકતા સાળા-બનેવીના મોત

જૂનાગઢ,તા. 21જૂનાગઢ તાલુકાના વડાલ ગામે બપોરના બનેલી ઘટનામાં બનેવીને કાર શીખવા દેતા સાળા બનેવી બંનેના મોત નિપજ્યા હતા. કાર 75 ફૂટ ઉંડા કૂવામાં ખાબકતા 50 ફૂટ પાણી ભરેલા કૂવામાંથી બંનેની લાશને બહાર કાઢતા...

21 November 2020 12:58 PM
માંગરોળના સેરીયાજ જંગલમાં આગ ભભૂકી

માંગરોળના સેરીયાજ જંગલમાં આગ ભભૂકી

જુનાગઢ, તા. ર1માંગરોળ મરીન નીચેના સેરીયાજ જંગલમાં આગ ભભુકી ઉઠતા પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આ અંગે માંગરોળ મરીન પોલીસમાં બીડગાર્ડ ઉપરાંત ઇન્ચાર્જ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા હરદાસભ...

21 November 2020 12:56 PM
બાંટવામાં સગા ભત્રીજાનો કાકા-કાકી
પર પાઇપથી હુમલો : પોલીસમાં ફરીયાદ

બાંટવામાં સગા ભત્રીજાનો કાકા-કાકી પર પાઇપથી હુમલો : પોલીસમાં ફરીયાદ

જુનાગઢ, તા. ર1માણાવદર તાલુકાના બાંટવા ગામે સગા ભત્રીજાએ કાકા-કાકીને લોખંડના પાઇપ, લાકડી વડે માર મારતા 3 ટાંકા આવતા દવાખાને ખસેડવામાં આવેલ હતા.આ બનાવની બાંટવા પોલીસમાંથી મળતી વિગત મુજબ બાંટવાના આંબેડકર...

21 November 2020 09:57 AM
કોડીનારના કનકેશ્વરી માતાજી મંદિરે પાટોત્સવની દિવ્ય ઉજવણી

કોડીનારના કનકેશ્વરી માતાજી મંદિરે પાટોત્સવની દિવ્ય ઉજવણી

કોડીનાર, તા. ર1કોડીનાર શિંગોડા નદી ના કાંઠે આજ થી આશરે 700 વર્ષ પહેલા એક સુથારભગતે મધ્ય ગીર સ્થિત માતાજી ની પૂનમ ભરવા જતા એક વખત જંગલ માં ભુલા પડ્યા બાદ માતાજી ઉપાસના કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી અને વરદ...

21 November 2020 09:48 AM
કેશોદમાં કુરીયર સર્વિસના પાર્સલમાંથી કિંમતી ચીજવસ્તુ કાઢી લીધી : વિશ્વાસસઘાત

કેશોદમાં કુરીયર સર્વિસના પાર્સલમાંથી કિંમતી ચીજવસ્તુ કાઢી લીધી : વિશ્વાસસઘાત

જુનાગઢ,તા. 21વેરાવળ રહેતા અને કેશોદ ખાતે કુરીયર ચલાવતા શખ્સે ડીલેવરીમેન તરીકે રાખેલ કેશોદના શખ્સે 7 પાર્સલમાંથી કિંમતી ચીજવસ્તુઓ કાઢી લઇ જેમાં અન્ય ચીજવસ્તુઓ ભરી દઇ 2,37,571ની ઠગાઈ વિશ્વાસસઘાત છે...

20 November 2020 12:49 PM
જુનાગઢની તરૂણીને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ : 1પ વર્ષનાં તરૂણ સાથે નાસી

જુનાગઢની તરૂણીને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ : 1પ વર્ષનાં તરૂણ સાથે નાસી

જુનાગઢ, તા. ર0જુનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની તરૂણીને ઇન્સ્ટાગ્રામથી 1પ વર્ષના તરૂણ સાથે પ્રેમ થઇ જતા બંને ઘેરથી ભાગી ગયા હતા તેના પરિવારજનોને જાણ થતા સી ડીવીઝન પોલીસને જાણ કરેલ કે ઘરેથી કહ...

20 November 2020 12:42 PM
તારો પતિ તને બોલાવે છે; તેવું કહી મહિલાને કારમાં ઉઠાવી લીધી : કપડા ફાડી બેઇજજત કર્યાની રાવ

તારો પતિ તને બોલાવે છે; તેવું કહી મહિલાને કારમાં ઉઠાવી લીધી : કપડા ફાડી બેઇજજત કર્યાની રાવ

જુનાગઢ, તા. ર0જુનાગઢમાં ગઇકાલે પરિણીતાને તેના પતિ ઇમરજન્સીમાં બોલાવે છે તેમ કહી કારમાં બેસાડી કાર ભગાડી મુકી રસ્તામાં પતિ સામે મળતા કાર ઉભી ન રાખી ચાલુ કાર મહિલા નીચે ઉતરવા જતા કપડા ફાડી નાખ્યાની ફરીય...

Advertisement
Advertisement