Junagadh News

15 May 2020 01:25 PM
જૂનાગઢ જિલ્લામાં પાન-બીડીની દુકાનોને શરતી મંજૂરી આપો : ધારાસભ્યની રજૂઆત

જૂનાગઢ જિલ્લામાં પાન-બીડીની દુકાનોને શરતી મંજૂરી આપો : ધારાસભ્યની રજૂઆત

જૂનાગઢ,તા. 15છેલ્લા 50 દિવસથી સંપૂર્ણ લોકડાઉનમાં પાન-બીડી-તમાકુના વેપારીઓ બેકાર બેઠા છે. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી શરતોને આધીન પણ પાન બીડીના દુકાનદારોને દુકાન ખોલવાની મંજુરી આપવા...

15 May 2020 11:50 AM
જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટીવનાં બંને દર્દીઓની હાલત સુધારા પર : રાહત

જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટીવનાં બંને દર્દીઓની હાલત સુધારા પર : રાહત

જૂનાગઢ,તા. 15જૂનાગઢ મહાનગરમાંથી 102 જિલ્લામાંથી 88 મળી કુલ 190 વ્યક્તિઓના સેમ્પલ લઇને મોકલાયા હતા. ગઇકાલે 8 સેમ્પલ નેગેટીવ આવ્યા હતાં. હાલ માંગરોળ તથા મધુરમના બન્ને કોરોના પોઝીટીવ દર્દીઓ છે તેમની હાલત...

15 May 2020 11:50 AM
વાતાવરણ શુધ્ધ; જૂનાગઢ જિલ્લાના પ્રદુષણમાં 35 ટકાનો ઘટાડો : ગિરનારનાં દૂરથી રળીયામણા દર્શન

વાતાવરણ શુધ્ધ; જૂનાગઢ જિલ્લાના પ્રદુષણમાં 35 ટકાનો ઘટાડો : ગિરનારનાં દૂરથી રળીયામણા દર્શન

જૂનાગઢ,તા. 15લોકડાઉન વચ્ચે વાહન વ્યવહારના ધુમાડા સહિત ફેકટરીઓ બંધ હોય જેના કારણે વેપાર ધંધા ઠપ્પ હોવાથી નુકસાની થવા પામી છે. પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં લોકડાઉનમાં વાતાવરણ અત્યંત શુધ્ધ ચોખ્ખુ થવા પામ...

15 May 2020 10:45 AM
ભેંસાણના મોટા ગુજરીયા ગામે રહેણાંકમકાનમાંથી જુગારધામ ઝડપાયું : 13 પકડાયા

ભેંસાણના મોટા ગુજરીયા ગામે રહેણાંકમકાનમાંથી જુગારધામ ઝડપાયું : 13 પકડાયા

જૂનાગઢ,તા. 15ભેંસાણના ગુજરીયા ગામે મકાનમાં જુગાર રમતા 13 શખ્સોને 7.40 લાખનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી ગુનો નોંધેલ છે.ભેંસાણનાં મોટા ગુજરીયા ગામે લોકડાઉન વચ્ચે પણ મોટુ જુગારધામ ચાલતું હોવાની બાતમીના ...

15 May 2020 10:42 AM
જૂનાગઢ જેલ બહારથી માવા-સીગારેટ ભરેલ થેલી ફેંકાઈ : તંત્રએ જપ્ત કરી

જૂનાગઢ જેલ બહારથી માવા-સીગારેટ ભરેલ થેલી ફેંકાઈ : તંત્રએ જપ્ત કરી

જૂનાગઢ,તા. 15જૂનાગઢ જેલમાં કેદીઓને માવા-બીડી-સીગારેટ પહોંચાડવા લોકડાઉન વચ્ચે કીમીયા અજમાવાય છે. ગઇકાલે ફેંકેલી થેલી જેલના જવાના વાયરમાં અટવાઈ પડી હતી. જેને જેલ સતાવાળાઓએ ઉતારીને જોયું તો 17 માવા 10 સી...

14 May 2020 05:50 PM
જુનાગઢમાં ભારે પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ...જુઓ વિડિઓ...

જુનાગઢમાં ભારે પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ...જુઓ વિડિઓ...

Sanjsmachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે...

14 May 2020 02:00 PM
‘જીતશે જૂનાગઢ કોરોના જંગ’ : સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો પાળવા મનપાનું કેમ્પેઇન

‘જીતશે જૂનાગઢ કોરોના જંગ’ : સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો પાળવા મનપાનું કેમ્પેઇન

જૂનાગઢ,તા. 14જૂનાગઢ કમિશનર તુષાર સુમેરાએ જીતશે જુનાગઢ કોરોના જંગનો પ્રારંભ કરતા ગઇકાલે કેમ્પેઇનનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે સરદારબાગ નજીક ઝાંસીના પુતળા પાસેના સર્કલ ખાતે મનપા દ્વારા કેમ્પેઇનનો પ્ર...

14 May 2020 01:09 PM
સુરતથી વતનીઓને પરત લાવવા જૂનાગઢ એસ.ટી. વિભાગે 110 બસો રવાના કરી

સુરતથી વતનીઓને પરત લાવવા જૂનાગઢ એસ.ટી. વિભાગે 110 બસો રવાના કરી

જૂનાગઢ,તા. 14લોકડાઉનમાં અનેક જિલ્લાનાં રાજ્યના શ્રમજીવીઓ ઠેર ઠેર ફસાયા છે જે મજુરોને વતન મોકલવા માટે બસ-ટ્રેન ખાસ દોડવવામાં આવી રહી છે.જૂનાગઢ શહેર જિલ્લામાંથી એસટી અને ટ્રેન મારફતે પોતાના વતન મોકલવામા...

14 May 2020 01:08 PM
કેશોદ બાયપાસ પાસે બે ટ્રક અથડાયા : એકનું મોત

કેશોદ બાયપાસ પાસે બે ટ્રક અથડાયા : એકનું મોત

જૂનાગઢ,તા. 14કેશોદ પાસે નેશનલ હાઈવે બાયપાસ ખાતે સોડા ભરીને જતા ટ્રક નં. જીજે 18 એએક્સ 009 બંધ પડી ગયેલ ત્યારે પાછળથી જીજે 32 ટી 9976નાં ટ્રકચાલકે ધડાકાભેર અથડાવી દેતાં પાછળના ટ્રક ડ્રાઈવરની કેબીન સેન્...

14 May 2020 01:02 PM
વંથલી યાર્ડમાં ચીકુ સાથે રાવણાની આવક

વંથલી યાર્ડમાં ચીકુ સાથે રાવણાની આવક

જૂનાગઢ,તા. 14હાલ દ્રાક્ષની સીઝન લગભગ પૂર્ણ થયાના આરે છે. ચીકુની આવક પણ મોટા પ્રમાણમાં વંથલીના બગીચાઓમાંથી થઇ રહી છે. સાથે કેરી પણ બજારમાં મોટા પ્રમાણમાં આવી રહી છે ત્યારે વંથલીના ખ્યાતનામ રાવણા પણ બજા...

14 May 2020 12:25 PM
જૂનાગઢમાં તસ્કરોએ પરોઠા હાઉસના તાળા તોડી રસોઇ બનાવી ભરપેટ ભોજન કર્યું

જૂનાગઢમાં તસ્કરોએ પરોઠા હાઉસના તાળા તોડી રસોઇ બનાવી ભરપેટ ભોજન કર્યું

જૂનાગઢ,તા. 14છેલ્લા 50 દિવસથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં હોય તેમ જૂનાગઢમાં પણ સંપૂર્ણપણે લોકડાઉનમાં હોય ત્યારે જૂનાગઢમાં એક અજબ ગજબની ઘટના સામે આવી છે. ગત તા. 5-5-2020ની રાત્રિનાં જુનાગઢના નામાંકિત ગ...

13 May 2020 01:42 PM
જૂનાગઢ સિવિલમાં વિશ્વ નર્સ દિન ઉજવાયો

જૂનાગઢ સિવિલમાં વિશ્વ નર્સ દિન ઉજવાયો

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિશ્ર્વ નર્સ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ સ્ટાફે મીણબત્તી પ્રગટાવી વિશ્વની તમામ નર્સ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો....

13 May 2020 01:36 PM
કેશોદનાં વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

કેશોદનાં વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢ તા.13મુળ કેશોદ અને તાલાલા ખાતે કાપડ અને રેડીમેઇડની દુકાન ધરાવતા રમેશગર પ્રેમગર મેઘનાથી (ઉ.33)એ કેશોદના વાસાવાડી ખાતે ત્રિલોકપરા ખાતે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં મોત નોંધાયું...

13 May 2020 01:34 PM
કેશોદના લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર

કેશોદના લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર

કેશોદ તા.13તાજેતરમાં જૂનાગઢના મધુરમ અને માંગરોળમાં કોરોનાનો પોઝીટીવ એક કેસ આવતા જિલ્લાનું વહિવટી તંત્ર સજ્જ થયું છે અને હવે વધુ કોઇ કેસ બહારથી ન આવી જાય તે માટે તંત્ર દ્વારા સાવધાની રખાઇ છે. જૂનાગઢ બા...

13 May 2020 01:31 PM
જૂનાગઢમાંથી 1450 શ્રમિકોની ટ્રેન મારફત વતન વાપસી

જૂનાગઢમાંથી 1450 શ્રમિકોની ટ્રેન મારફત વતન વાપસી

જૂનાગઢ તા.13જૂનાગઢ ગત તારીખ 8મી મેના રોજ 1250 શ્રમીકોને મધ્ય પ્રદેશ રવાના કર્યા બાદ જુનાગઢ રેલ્વે સ્ટેશનથી ગત્ રાત્રે 1450 જેટલા શ્રમિકો સાથે મધ્યપ્રદેશનાં મેઘનગર જવા ત્રીજી ટ્રેન રવાનાં કરવામાં આવી હ...

Advertisement
Advertisement