Junagadh News

19 August 2019 05:30 PM
સાવજ ડેરી પ્રોસીંગ પ્લાનમાં 11,111 વૃક્ષોનું વાવેતર

સાવજ ડેરી પ્રોસીંગ પ્લાનમાં 11,111 વૃક્ષોનું વાવેતર

જુનાગઢ તા.19 મુળ વતન વંથલીના ટીકર ગામના રહીશ આહીર અગ્રણીય રામસીભાઈ ભેટારીયાએ ટીકર ગામનું મહેણુ ભાંગ્યું છે. એક કહેવત હતી કે ટીકરના પાદર જેવું ખંઢેર છે આ ગામના પાદરમાં કોઈ વૃક્ષ પહેલાના સમયમાં ન હતું. ...

19 August 2019 05:27 PM
બ્રહ્મસમાજ દ્વા૨ા સમુહમાં જનોઈ બદલાવાઈ

બ્રહ્મસમાજ દ્વા૨ા સમુહમાં જનોઈ બદલાવાઈ

કેશોદના અબોટી બ્રહ્મ સમાજ તથા ઔદિચ્ય ગોહિલ વાડી બ્રહ્મ સમાજ ા૨ા ૨ક્ષ્ાાબંધનના દિવસે સમુહ જ્ઞાતિ ભોજન તથા વિદ્યાર્થી સન્માન સમા૨ંભનું ભવ્ય આયોજન ર્ક્યુ હતું. કેશોદમાં ૨ક્ષાબંધનને દિવસે દ૨ વર્ષોની જેમ આ...

19 August 2019 05:24 PM
ભેંસાણના બરવાડા ગામે લાયસન્સ વગરનો જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો

ભેંસાણના બરવાડા ગામે લાયસન્સ વગરનો જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો

ભેંસાણના બરવાળા ગામે ખેતીવાડી વિભાગ રહેણાક મકાનમાં બાતમીના આધારે ત્રાટકી લાયસન્સ વગરને જંતુનાશક દવાનો જથ્થો કબ્જે કર્યો હતો. જેમાં બે શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ ખેતીવાડી વિભાગના અ...

19 August 2019 05:16 PM
જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં ધ્વજવંદન

જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં ધ્વજવંદન

જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.માં 73માં સ્વાતંત્ર્ય દિને કુલપતિ પ્રો.ડો. ચેતનભાઈ ત્રિવેદીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઈ.સી. મેમ્બર ચંદ્રેશભાઈ હેરમા, કુલ સચિવ ડો. મયંક સોન...

19 August 2019 05:15 PM
જુનાગઢ વિલીંગ્ડન ડેમમાંથી નીચે પટકાયેલા પાંચ મગરના મોત: જાળી મુકવા માંગણી

જુનાગઢ વિલીંગ્ડન ડેમમાંથી નીચે પટકાયેલા પાંચ મગરના મોત: જાળી મુકવા માંગણી

જુનાગઢ તા.19 જુનાગઢ ગીરનાર દાતાર પર્વત પર ભારે વરસાદ પડવાના કારણે પાણી નીચે તળેટી તરફ આવતું હોય છે. જે જંગલમાં બનાવેલા વિલીંગ્ડન ડેમમાં આવે છે. જંગલમાં રહેલા અને વિલીંગ્ડન ડેમમાં રહેલા મગર પાણી ઓવરફલો...

19 August 2019 02:14 PM
સુત્રાપાડામાં હી૨ાપોર્ટ પ૨ માછલી પકડવા મામલે બે સગાભાઈ પ૨ કુહાડીથી હુમલો

સુત્રાપાડામાં હી૨ાપોર્ટ પ૨ માછલી પકડવા મામલે બે સગાભાઈ પ૨ કુહાડીથી હુમલો

૨ાજકોટ તા.૧૯ગી૨ સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં હી૨ાપોર્ટ પ૨ સલીમ જાફ૨ ભેસલીયા (ઉ.વ.૨પ) તેનો તેનો ભાઈ અસલમ (ઉ.વ.૩૦) બન્ને હી૨ાપોર્ટ પ૨ હતા. ત્યા૨ે માછલી પકડવા મામલે ઝઘડો ક૨ી સામાવાળા ઈસ્માઈલ હાસમ, કાસમ ...

19 August 2019 12:27 PM
શ્રી જીવરાજબાપુના ખબર-અંતર પૂછતા મુખ્યમંત્રી

શ્રી જીવરાજબાપુના ખબર-અંતર પૂછતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સત્તાધારની સુપ્રસિઘ્ધ ધાર્મિક આપાગીગાની જગ્યાની દર્શનાર્થે મુલાકાત લીધી હતી અને 93 વર્ષની જેફ ઉમર ધરાવતા મહંત જીવરાજબાપુની નાદુરસ્ત તબીયત અંગે ખબર અંતર પૂછયા હતા. આ પ્રસંગે...

19 August 2019 12:05 PM
જુનાગઢ જિલ્લા પંચાયત પર ભાજપનો કબ્જો: સામાન્ય સભામાં એક વાગ્યે ફેંસલો

જુનાગઢ જિલ્લા પંચાયત પર ભાજપનો કબ્જો: સામાન્ય સભામાં એક વાગ્યે ફેંસલો

જુનાગઢ તા.19 રાજકારણમાં ખુરસી સત્તા મેળવી લેવા લોકશાહીનું કેવું ચીરહરણ થાય છે તેનો તાદસ્ય નમુનો જુનાગઢ જીલ્લા પંચાયત જુનાગઢમાં જોવા મળી રહ્યો છે. વર્ષ 2015માં જુનાગઢ જીલ્લાનો લોકમત ભાજપની વિરૂધ્ધ જઈ જ...