Junagadh News

08 November 2019 01:08 PM
જૂનાગઢ નવાનગરમાં બંધ મકાનમાંથી નવ લાખની મતાની ચોરી

જૂનાગઢ નવાનગરમાં બંધ મકાનમાંથી નવ લાખની મતાની ચોરી

જૂનાગઢ તા.8 જુનાગઢ શહેરના નવાનગર વાળા વિસ્તારના શેરી નંબર 2 મા રહેતા લોહાણા મહાજન પરિવાર ના સભ્યો પરિવારની મહિલા બીમાર હોય તેમની સારવાર માટે અમદાવાદ ગયેલ હોય પાછળથી બંધ મકાનના તાળા તોડી તસ્કરો ત્રાટક્...

08 November 2019 01:04 PM
તાલાલા-સૂત્રાપાડા-કોડીનારમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવવા માટે કાર્યક્રમ જાહેર

તાલાલા-સૂત્રાપાડા-કોડીનારમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવવા માટે કાર્યક્રમ જાહેર

વેરાવળ તા.8ગીર સોમનાથ જિલ્લા એ.આર.ટી.ઓ. કચેરી દ્રારા તાલાળા, સુત્રાપાડા અને કોડીનારમાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ફીટીંગ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તાલાળા મામલતદાર કચેરી ખાતે તા.12 નવેમ્...

08 November 2019 01:03 PM
કોડીનાર તાલુકાના પેન્શનર મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટે મામલતદારને આવેદન

કોડીનાર તાલુકાના પેન્શનર મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટે મામલતદારને આવેદન

કોડીનાર તા.8 કોડીનાર તાલુકા ઈપીએસ 95 પેન્શનર મંડળ દ્વારા તેમના વિવિધ પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટે આજરોજ કોડીનારના નાલંદા સ્કુલ ચોક ખાતેથી એક વિશાળ રેલી યોજી વડાપ્રધાનને સંબોધન કરતું એક આવેદનપત્ર કોડી...

08 November 2019 12:57 PM
જુનાગઢ ડુંગરપુર પાસે રબ્બર કોટિંગ પાઈપ લાઈમાં આગ લાગી: નુકશાન

જુનાગઢ ડુંગરપુર પાસે રબ્બર કોટિંગ પાઈપ લાઈમાં આગ લાગી: નુકશાન

જુનાગઢ તા.8 જુનાગઢ નજીકના ડુંગરપુર પાસે રબ્બર કોટિંગ કરેલા પાઈપમાં આગ લાગી હતી જેની જાણ ફાયર જવાનોને કરાતા આગને કાબુમાં લઈ લીધી હતી. આણંદપુર ડેમમાંથી જુનાગઢ સુધી પાણી પહોંચાડવા માટે પાઈપલાઈન નાંખવામાં...

08 November 2019 12:34 PM
જેતપુર:વાડીમાંથી 1.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

જેતપુર:વાડીમાંથી 1.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

જેતપુર તા.8જેતપુરની રબારીકા ચોકડી પાસે આવેલ વાડીમાં દરોડો પાડી પોલીસે 1.85 લાખનો દારૂનો જથ્થો પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. જયારે અન્ય એક શખ્સને દબોચી લેવા માટે તપાસ તે જ કરવામાં આવી છે.આ અંગે જાણ...

08 November 2019 10:53 AM
લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ; મધરાતે દોઢ લાખ યાત્રાળુઓ રવાના

લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ; મધરાતે દોઢ લાખ યાત્રાળુઓ રવાના

જુનાગઢ તા.8 આજે કાર્તિક સુદી અગિયારસ એટલે દેવઉઠી અગિયારસ ગણાય છે. ગિરનારની લીલી પરિક્રમાનો આજે મધ્ય રાત્રીથી 12ના ટકોરે વિધીવત પ્રારંભ શરૂ કરવામાં આવશે અને રૂપાયેતનના ગેઈટથી પ્રવેશ યાત્રીકો કરશે. વાવા...

07 November 2019 07:33 PM
12 તોલા સોનુ અને 6 લાખ રોકડા તસ્કરો ઉઠાવી ગયા

12 તોલા સોનુ અને 6 લાખ રોકડા તસ્કરો ઉઠાવી ગયા

12 તોલા સોનુ અને 6 લાખ રોકડા તસ્કરો ઉઠાવી ગયા...

07 November 2019 01:39 PM
વંથલીમાં સોનારડી ગામે ગાયો ચરાવતા ભરવાડનું કાર હડફેટે મોત : કારને નુકશાન

વંથલીમાં સોનારડી ગામે ગાયો ચરાવતા ભરવાડનું કાર હડફેટે મોત : કારને નુકશાન

જુનાગઢ તા.7 વંથલીના સોનારડી ગામ નજીકના પાણીના વોંકળામાં મોરબી પંથકની કાર ખાબકતા ગાયો ચરાવતા ભરવાડ શખ્સનું મોત થવા પામ્યું હતું. જયારે કાર પાણી ભરેલા વોંકળામાં ખાબકી હતી. આ અંગેની વિગત મુજબ વંથલીથી 14 ...

07 November 2019 01:35 PM
શનિવારે જુનાગઢમાં મુકિત દિનની શાનદાર ઉજવણી

શનિવારે જુનાગઢમાં મુકિત દિનની શાનદાર ઉજવણી

જુનાગઢ તા.7 1047ના દેશ 15 ઓગષ્ટના આઝાદીનો જશ્ન મનાવી રહી હતી ત્યારે જુનાગઢ રાજયની પ્રજા ગુલામીની ઝંજીરોમાં બાંધેલી હતી. જુનાગઢના નવાબે પાકિસ્તાન સાથે રહેવાનો નિર્ણય કરતા જુનાગઢ મુકિતથી દુર હતું. બાદ આ...

07 November 2019 01:13 PM
જુનાગઢ ભવનાથનાં ફાયરીંગ ગુનામાં આરોપી સાધુ હજુ ફરાર : શોધખોળ

જુનાગઢ ભવનાથનાં ફાયરીંગ ગુનામાં આરોપી સાધુ હજુ ફરાર : શોધખોળ

જુનાગઢ, તા. ૭ જુનાગઢ ભવનાથમાં મંગળવા૨ે સવા૨ે ગેકાયદેસ૨ પિસ્તોલથી ફાય૨ીંગ ક૨ી પિ૨ક્રમા ક૨વા ૨ાજસ્થાનથી આવેલા કાકા-ભત્રીજા ગુરૂના હાથે થયેલા ફાય૨ીંગમાં ચેલાનું ગોળી પિસ્તોલમાંથી છુટતા મોત નોંધાયુ હતું. ...

07 November 2019 01:05 PM
ભેંસાણના વાંકુમાં ખારચીયાની સીમમાંથી દીપડો પાંજરે પુરાયા

ભેંસાણના વાંકુમાં ખારચીયાની સીમમાંથી દીપડો પાંજરે પુરાયા

જુનાગઢ તા.7 ભેંસાણના વાંકુના ખારચીયા ગામે ઘણા દિવસોથી દિપડાનો આતંક હતો વન વિભાગે તેને પકડવા પાંજરુ મુકયુ હતું. જે અંતે પાંજરે પૂરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. વાંકુના ખારચીયા ગામે થોડા દિવસોથી દીપડાન...

07 November 2019 12:52 PM
જુનાગઢમાં વકીલોએ લાલપટ્ટી ધારણ કરી:રેલી

જુનાગઢમાં વકીલોએ લાલપટ્ટી ધારણ કરી:રેલી

જુનાગઢ તા.7 દિલ્હીના વકીલો પર કરવામાં આવેલ અત્યાચારનો વિરોધ જુનાગઢ બાર એસે.ના વકીલોએ કર્યો હતો. લાલ પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે જુનાગઢ બાર એસો.ના જોઈન્ટ સેક્રેટરી યોગેન્દ્રસિંહ ઠાકોરના ...

07 November 2019 12:32 PM
સોરઠ પંથકમાં માનવભક્ષી દીપડા સામે ખેડૂતોને પોલીસ રક્ષણ આપવા માંગ

સોરઠ પંથકમાં માનવભક્ષી દીપડા સામે ખેડૂતોને પોલીસ રક્ષણ આપવા માંગ

જુનાગઢ તા.7 જુનાગઢ જિલ્લામાં માનવભક્ષી દીપડાના ખષડૂતો પર હુમલા થવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ખેડુતોને દીવસે થ્રી ફાઈઝ પાવર આપવા સાથે પોલીસ રક્ષણ આપવા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ મુખ્યમંત્રીને લેખીત ર...

07 November 2019 11:57 AM
ભવનાથમાં યાત્રીકોનો પડાવ : કાલથી પરિક્રમા શરૂ

ભવનાથમાં યાત્રીકોનો પડાવ : કાલથી પરિક્રમા શરૂ

જુનાગઢ, તા. ૭મહાવાવાઝોડાના પગલે જૂનાગઢ ગિ૨ના૨ની લીલી પરિક્રમા અવઢમાં મુકાઈ છે વ૨સાદ અને વાવાઝોડાના ડ૨થી ગેઈટ બંધ જ ૨ાખવામાં આવ્યો છે. યાત્રીકો ૩૬ ક઼િમી.ની આ લીલી પરિક્રમા ક૨વા મકકમ છે. રૂપાયેતન ગેઈટ બ...

06 November 2019 03:17 PM
જુનાગઢ પરિક્રમા માટે જામનગરથી એસટીની 35 બસ મોકલાઈ

જુનાગઢ પરિક્રમા માટે જામનગરથી એસટીની 35 બસ મોકલાઈ

જામનગર.તા.6જુનાગઢના ગિરનારની પરિક્રમા તા.8ને કારતક સુદ અગિયારસથી શરુ થવા જઈ રહી છે. ત્યારે જામનગર એસટી વિભાગ દ્વારા 35 બસને જુનાગઢ ખાતે મોકલવામાં આવી છે જયારે જામનગરથી પણ 15 જેટલી બસ જુનાગઢ પરિક્રમા મ...