Junagadh News

20 August 2019 06:23 PM
જુનાગઢમાં કાલે ચોકીમાં દિક્ષાંત પરેડ સમારોહ

જુનાગઢમાં કાલે ચોકીમાં દિક્ષાંત પરેડ સમારોહ

જુનાગઢ તા.20 જુનાગઢ જિલ્લાના ચોકી સોરઠ ખાતે તા.21 ઓગષ્ટ બુધવારના રોજ સવારે 8 કલાકે પરેડ ગ્રાઉન્ડ રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે દિક્ષાંત પરેડ સમારોહ યોજાશે. દીક્ષાંત પરેડ સમારોહમાં ગાંધીનગર અધિક ...

20 August 2019 06:20 PM
માંગરોળમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પુરજોશમાં: 100થી વધારે મટકીફોડના આયોજનો

માંગરોળમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પુરજોશમાં: 100થી વધારે મટકીફોડના આયોજનો

(વિનુભાઈ મેસવાણીયા)માંગરોળ તા.20 સમસ્ત સનાતન ધર્મપ્રેમી જનતા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે થનગની રહી છે જેની તૈયારી તાલુ થઈ ગઈ છે. ગુજરાત રાજય જુનાગઢ જિલ્લાના માંગરોળ સીટીમાં મોટી સેવાના હેત...

20 August 2019 06:19 PM
ઉપ૨કોટમાં વિદેશી મહિલાને બચાવના૨ યુવાનનું નાયબ મુખ્યમંત્રીએ સન્માન ક્યુર્ં

ઉપ૨કોટમાં વિદેશી મહિલાને બચાવના૨ યુવાનનું નાયબ મુખ્યમંત્રીએ સન્માન ક્યુર્ં

જુનાગઢ તા.૨૦જુનાગઢ શહે૨ ઐતિહાસિક વા૨સો ધ૨ાવે છે. સાથે જ ૨ળિયામણુ શહે૨ છે. જુનાગઢમાં દ૨ વર્ષ્ો દેશ-વિદેશમાથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. આપણા દેશમાં અતિથિઓને દેવ તુલ્ય માનવામાં આવે છે. આ અતિથિ દેવો ભવની...

20 August 2019 06:18 PM
માંગ૨ોળ બ્રહ્માકુમા૨ી વિશ્ર્વ વિદ્યાલય દ્વા૨ા ૨ક્ષાબંધન

માંગ૨ોળ બ્રહ્માકુમા૨ી વિશ્ર્વ વિદ્યાલય દ્વા૨ા ૨ક્ષાબંધન

માંગ૨ોળ બ્રહ્માકુમા૨ી વિશ્ર્વ વિદ્યાલય દ્વા૨ા ૨ક્ષાબંધનના પર્વ નિમિતે શહે૨ની વિવિધ સંસ્થાઓમાં ૨ાખડી બાંધી ઉજવવામાં આવેલ. માંગ૨ોળ પોલીસ સ્ટેશન, એસ.ટી. ડેપો, જેઈલ વિ. સ્થળે જઈ ૨ાખડી બાંધી શુભકામના વ્યક્...

20 August 2019 06:15 PM
જૂનાગઢમાં પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાઇ

જૂનાગઢમાં પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાઇ

નવરંગ નેચર કલબ દ્વારા પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાઇ હતી. બે દિવસીય આ પર્યાવરણ જાગૃતિ સેમિનાર ભવનાથ તળેટીથી બોરદેવી મંદિરના રસ્તામાં યોજાઇ હતી. ગીરનારમાં આવેલ વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પક્ષીઓ, સરીસૃપો, ...

20 August 2019 05:13 PM
જુનાગઢ યાર્ડની દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રિપુટી ઝડપાઈ

જુનાગઢ યાર્ડની દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રિપુટી ઝડપાઈ

જુનાગઢ તા.20 6 ઓગષ્ટના જુનાગઢ યાર્ડમાં એકી સાથે 11 દુકાનોના તાળા તોડી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો અંતે પોલીસના પીંજરે પુરાયા છે. યાર્ડના વેપારીને બહાર ફરવા જવાનું હોય જેથી યાર્ડની દુકાનની તીજોરીમાં સ...

20 August 2019 03:19 PM
મહંતશ્રી જીવરાજબાપુનું જીવન લાખો ભકતો માટે પ્રેરણાદાયી બન્યું

મહંતશ્રી જીવરાજબાપુનું જીવન લાખો ભકતો માટે પ્રેરણાદાયી બન્યું

વિસાવદર તા.20સત્તાધારના આપા ગીગા આશ્રમના મહંતશ્રી જીવરાજબાપુ અનંતની યાત્રાએ પ્રયાણ કરતાં સમસ્ત સેવકગણમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે. અહીં સત્તાધાર આપાગીગા આશ્રમનો ઇતિહાસ પ્રસ્તુત છે. આ પરમ મહિમાવંત જગ્ય...

20 August 2019 03:15 PM
પૂ. જીવરાજબાપુનું મહાપ્રયાણ: શોક વચ્ચે સમાધિમાં લીન

પૂ. જીવરાજબાપુનું મહાપ્રયાણ: શોક વચ્ચે સમાધિમાં લીન

(રાકેશ લખલાણી/કૌશિકપરી ગૌસ્વામી)જુનાગઢ/વિસાવદર તા.20સતાધારના પાવન તીર્થધામ એવા આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુનો ગઈકાલે શ્રાવણ મહિનાના બીજા સોમવારે દેહ વિલય થતા ભકતો અને સંતોમાં સોકનું મોજુ ફરી ...

20 August 2019 02:31 PM
જુનાગઢ યાર્ડની દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રિપુટી ઝડપાઈ

જુનાગઢ યાર્ડની દુકાન ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રિપુટી ઝડપાઈ

જુનાગઢ તા.20 6 ઓગષ્ટના જુનાગઢ યાર્ડમાં એકી સાથે 11 દુકાનોના તાળા તોડી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરો અંતે પોલીસના પીંજરે પુરાયા છે. યાર્ડના વેપારીને બહાર ફરવા જવાનું હોય જેથી યાર્ડની દુકાનની તીજોરીમાં સ...

19 August 2019 05:48 PM
માંગરોળ જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માંગરોળ જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન ના નરેશ ગૌસ્વામી ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો જેમાં માંગરોળ પી.એસ.આઈ રામ માંગરોળ મામલતદાર એમ.એમ.જોષી વિશ્વ હિંદુ પરિષદના વિનુભાઈ મેસવાણીયા,જાયન્ટ ...

19 August 2019 05:43 PM
કેશોદમાં બ્રહ્મસમાજનો કાર્યક્રમ

કેશોદમાં બ્રહ્મસમાજનો કાર્યક્રમ

કેશોદમાં ૨ક્ષાબંધનને દિવસે દ૨ વર્ષની જેમ આ વર્ષો પણ કેશોદના અબોટી બ્રહ્મસમાજ તથા ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ દ્વા૨ા વિદ્યાર્થીઓનો સ૨સ્વતી સન્માન કાર્યક્રમ તથા સમુહ ભોજનનું આયોજન આ બંને જ્ઞાતિ ત૨ફથી પો...

19 August 2019 05:40 PM
વિસાવદરના વેકરીયા ગામે યુવતિના અપહરણ પ્રશ્ર્ને દાઝ રાખી છરી વડે હુમલો કર્યો: ફરિયાદ

વિસાવદરના વેકરીયા ગામે યુવતિના અપહરણ પ્રશ્ર્ને દાઝ રાખી છરી વડે હુમલો કર્યો: ફરિયાદ

જુનાગઢ તા.19 વિસાવદરના વેકરીયા ગામે રહેતા કાઠી શખ્સના કૌટુંબીક ભત્રીજાની દિકરીને આરોપીનો દિકરો ભગાડી ગયાની ફરીયાદ ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાતા જે બાબતનું મનદુ:ખ રાખી ત્રણ આરોપી અને એક અજાણ્યા શખ્સે લા...

19 August 2019 05:36 PM
કેશોદની પાઠક સ્કુલના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ ૩૭ ફુટની ૨ાખડી બનાવી

કેશોદની પાઠક સ્કુલના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ ૩૭ ફુટની ૨ાખડી બનાવી

૩૭ ફુટ ૨ાખડીનું પ્રદર્શન સાથે શહે૨ના આગેવાનોની ઉપસ્થિતિમાં ૨ાખડીનું શહે૨ના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રદર્શન યોજાયુ. સ૨કા૨ી તથા ખાનગી તમામ શાળાઓમાં બાળકોમાં ૨હેલી સુષુપ્ત શક્તિને બહા૨ લાવવા શાળાઓમાં વિવિ...

19 August 2019 05:34 PM
જુનાગઢ પટેલ કેળવણી મંડળના પ્રમુખ મોહનલાલ પટેલના હસ્તે વૃક્ષારોપણ

જુનાગઢ પટેલ કેળવણી મંડળના પ્રમુખ મોહનલાલ પટેલના હસ્તે વૃક્ષારોપણ

જુનાગઢ તા.19 કડવા પટેલ સમાજના ભીષ્મપિતા ગણાતા માજી કેબીનેટ મંત્રી, માજી સાંસદ અને પૂર્વ કોર્પોરેટર મોહનલાલ પટેલના વરદ હસ્તે મોતીબાગ સ્થિત પટેલ કેળવણી મંડળ ખાતે વૃક્ષારોપણ જાતે કરી વયોવૃધ્ધ 84 વર્ષની ઉ...

19 August 2019 05:33 PM
વિસાવદર કાલસારી સેવા સહકારી મંડળીના સદસ્ય પર બે શખ્સોનો છરી વડે હુમલો

વિસાવદર કાલસારી સેવા સહકારી મંડળીના સદસ્ય પર બે શખ્સોનો છરી વડે હુમલો

જુનાગઢ તા.19 વિસાવદરના કાલસારી ગામે સહકારી મંડળીના સદસ્યને બે શખ્સોએ માર મારી છરીનો ઘા પેટમાં મારી દેતા દવાખાને ખસેડવામાં આવેલ છે. આ અંગેની વિગત મુજબ વિસાવદરથી 3 કીમી દુર કાલસારી ગામે રહેતા દિલીપભાઈ મ...