Junagadh News

11 November 2019 12:33 PM
ગીર ગઢડાના એભલવડની સીમમાં ગેરકાનુની પથ્થરની ખાણ ઝડપાય

ગીર ગઢડાના એભલવડની સીમમાં ગેરકાનુની પથ્થરની ખાણ ઝડપાય

ગીરસાનોમનાથ જીલ્લા ખાણ ખનિજ વિભાગ દ્રારા ગીરગઢડાના એભલવડ ગામે ગેરકાયદેસર સીમ વિસ્તારમાં ચાલતી પથ્થરની ખાણમાં દરોડો પાડી સ્થળ પરથી એક ચકરડી સહીત બે લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને ધોરણસરની ક...

11 November 2019 12:31 PM
ગીરગઢડા સીમમાં 6 સિંહ પરીવારે ગાયનું મારણ કરી મિજબાની માણી

ગીરગઢડા સીમમાં 6 સિંહ પરીવારે ગાયનું મારણ કરી મિજબાની માણી

ગીરગઢડા નજીક આવેલ જંગલના વન્યપ્રાણીઓને સીમ વાડી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવવું સામાન્ય બની ગયુ હોય તેમ ગીરગઢડાની સીમ વાડીમાં 6 સિંહો એ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. ગીરગઢડાની સીમ વાડી વ...

11 November 2019 11:38 AM
કેશોદમાં કિસાનોની બળદ ગાડા સાથે વિશાળ રેલી : વળતર ચુકવવા રજુઆત

કેશોદમાં કિસાનોની બળદ ગાડા સાથે વિશાળ રેલી : વળતર ચુકવવા રજુઆત

(પ્રકશ દવે) કેશોદ, તા. ૧૧કેશોદમાં આજે પ્રવિણ ૨ામના આગેવાની નીચે વિશાળ ખેડુત ૨ેલી અને મહાસંમેલન યોજાયુ હતું. બાઈક, ટ્રેકટ૨ અને બળદ ગાડા સાથે ખેડુતોની વિશાળ ૨ેલી નીકળી હતી.તાજેત૨માં કમોસમી વ૨સાદ પડતા ગુ...

11 November 2019 11:33 AM
આજે પરિક્રમા પુરી; 5.75 લાખ યાત્રીકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યુ

આજે પરિક્રમા પુરી; 5.75 લાખ યાત્રીકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યુ

જુનાગઢ તા.11 ગિરનારની લીલી પરિક્રમા પરંપરાગત રીતે 8 નવેમ્બરની મધ્યરાત્રીથી શરૂ થઈ હતી તે પહેલા આગલી રાત્રીના ભારે ધસારાના કારણે ગેઈટ ખોલી નાળીયેર વધેરી એક દિવસ વહેલી પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. પરંત...

09 November 2019 01:31 PM
લીલી પરિક્રમામાં બેભાન થયેલા યાત્રીકનું મોત

લીલી પરિક્રમામાં બેભાન થયેલા યાત્રીકનું મોત

જુનાગઢ તા.9 ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલ એક યાત્રીક યુવાનનું ગત રાત્રીના મોત નોંધાયું છે. આ અંગેની વિગત મુજબ ભાવનગરના રહીશ અશોકભાઈ મનાભાઈ રાઠોડ (ઉ.40) ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ જીણા બાવાન...

09 November 2019 01:27 PM
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની મીટીંગ મળી

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની મીટીંગ મળી

(હિતેશ જોશી) જૂનાગઢ તા.9 જુનાગઢ સ્થાનિક નેતાઓની આગેવાની માં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની મિટીંગ મળી હતી આ મિટિંગમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક લોકોના પ્...

09 November 2019 01:25 PM
અયોધ્યા મામલાના ચુકાદાના પગલે જુનાગઢમાં એસઆરપી બંદોબસ્ત

અયોધ્યા મામલાના ચુકાદાના પગલે જુનાગઢમાં એસઆરપી બંદોબસ્ત

જુનાગઢ તા.9 આજે સવારે 10-30 કલાકે અયોધ્યાના ચુકાદા મામલે જુનાગઢમાં શાંતિ ન જોખમાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જુનાગઢ એસપી સૌરભ સિંઘે માંગરોળ ખાતે ગોઠવેલી વાવાઝોડામાં મુકેલ એસઆરપીના 30 જવાનોને જુન...

09 November 2019 01:09 PM
હ૨ હ૨ મહાદેવ : પરિક્રમામાં બે લાખ યાત્રાળુઓનો આજે બો૨દેવીમાં ૨ાતવાસો

હ૨ હ૨ મહાદેવ : પરિક્રમામાં બે લાખ યાત્રાળુઓનો આજે બો૨દેવીમાં ૨ાતવાસો

જુનાગઢ, તા. ૯ગત મધ્ય૨ાત્રીના જય ગિ૨ના૨ી, હ૨ હ૨ મહાદેવના નાદ સાથે ગિ૨ના૨ની લીલી પિ૨ક્રમાનો પ્રા૨ંભ પૂર્વે જુનાગઢના પ્રથમ નાગ૨ીક ધીરૂભાઈ ગોહેલ, ઈન્ભા૨તી બાપુ, તનસુખગી૨ી બાપુ, જયશ્રીકાનંદજી સહિતનાઓ હાજ૨ ...

09 November 2019 11:54 AM
વિંછીયાના છાસીયાની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા: બે ફ૨ા૨

વિંછીયાના છાસીયાની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા: બે ફ૨ા૨

૨ાજકોટ તા.૯વિંછીયા પોલીસે પેટ્રોલીંગ દ૨મિયાન છાસીયા ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઈ ગુનો નોંધેલ છે.વિંછીયા પોલીસે છાસીયા ગામની સીમમાં સુ૨ેશ ભ૨તભાઈ જોગ૨ાજીયાની વાડીમાં ૨ેઈડ ક૨તા સુ૨ેશ...

09 November 2019 11:41 AM
તાલાલાનાં ચિત્રોડ ગામે બનેવીને માર્ગમાં આંતરી સાળાએ છરીના ઘા ઝીંકયા: ઈજા

તાલાલાનાં ચિત્રોડ ગામે બનેવીને માર્ગમાં આંતરી સાળાએ છરીના ઘા ઝીંકયા: ઈજા

જુનાગઢ તા.9 તાલાલા ગીરના ચિત્રોડ ગામે રહેતા શખ્સના સાળાએ મેંદરડાના નાની ખોડીયાર ગામના રસ્તે મોટર સાયકલ રોકવી સાળાએ બનેવીના માથામાં છરીના ઘા મારતા લોહીલોહાણ કરી દીધેલ જયારે અન્ય બે આરોપીઓએ લાકડીના ઘા મ...

09 November 2019 11:27 AM
સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ફેંસલો : અયોધ્યામાં ૨ામ મંદિ૨ બનશે

સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ફેંસલો : અયોધ્યામાં ૨ામ મંદિ૨ બનશે

સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એક૨ જમીન આપવાનો આદેશ : અન્ય તમામના દાવા નકા૨ાયામસ્જિદ ખાલી જમીન પ૨ બનાવાઈ ન હતી : મસ્જિદ નીચેથી મળેલા અવશેષો ઈસ્લામિક સંસ્કૃતિના નથીમસ્જિદ બાંધકામમાં જે સ્થંભ અને ...

09 November 2019 11:09 AM
માંગરોળમાં વાંજા દરજી સમાજ દ્વારા ભાગવત સપ્તાહનો શુભારંભ

માંગરોળમાં વાંજા દરજી સમાજ દ્વારા ભાગવત સપ્તાહનો શુભારંભ

માંગરોળ, તા. 9માંગરોળ સમસ્ત વાંઝા દરજી સમાજ દ્વારા પ્રથમ વખત ભાગવત સાપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં શાસ્ત્રીજી યોગેશભાઈ જોશી દ્વારા સંગીત ના સથવારે મધુર વાણીમા સુંદર કથાનું રસ પાન કરાવી રહ્યા ...

08 November 2019 07:19 PM
કેશોદમાં મામલતદાર કચેરીએ ખેડૂતો શર્ટ કાઢી ધરણા પર બેઠા

કેશોદમાં મામલતદાર કચેરીએ ખેડૂતો શર્ટ કાઢી ધરણા પર બેઠા

કેશોદમાં મામલતદાર કચેરીએ ખેડૂતો શર્ટ કાઢી ધરણા પર બેઠા...

08 November 2019 07:16 PM
ગીરગઢડામાં વાડી વિસ્તારમાં 6 સિંહોએ ગાયનો શિકાર કર્યો, વીડિયો વાઇરલ

ગીરગઢડામાં વાડી વિસ્તારમાં 6 સિંહોએ ગાયનો શિકાર કર્યો, વીડિયો વાઇરલ

ગીરગઢડામાં વાડી વિસ્તારમાં 6 સિંહોએ ગાયનો શિકાર કર્યો, વીડિયો વાઇરલ...

08 November 2019 01:12 PM
જૂનાગઢનાં નઘણિયા તો ઉપરકોટ રાજય રક્ષિત સ્મારક બનશે

જૂનાગઢનાં નઘણિયા તો ઉપરકોટ રાજય રક્ષિત સ્મારક બનશે

જૂનાગઢ તા.8જૂનાગઢનો અતિપ્રાચીન ગણાતા ઉપરકોટનો કિલ્લો છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર વચ્ચે એક બાજુ જોઈએ તો ધણીધોરી વગર ઝોલા ખાતો હતો ધુળ નો ઢગલો થવાના આરે ઊભેલા ઉપરકોટના દ...