Junagadh News

24 April 2020 02:04 PM
જુનાગઢ જિલ્લામાં લગ્ન પ્રસંગની મંજુરી અપાયા બાદ તુરત રદ્દ: જુનુ જાહેરનામુ અમલી

જુનાગઢ જિલ્લામાં લગ્ન પ્રસંગની મંજુરી અપાયા બાદ તુરત રદ્દ: જુનુ જાહેરનામુ અમલી

જુનાગઢ જીલ્લામાં 563 નાના એકમોને મંજુરી આપવામાં આવી છે. તે કાર્યરત પણ થઈ રહ્યા છે. જીલ્લામાં 2997 મજુરોને પાસ ઈસ્યુ કરાયા છે. ઉપરાંત જીવન જરૂરી વસ્તુઓને મંજુરી આપવામાં આવી છે. ગુરૂવારના દિવસે લગ્ન માટ...

24 April 2020 02:02 PM
વડીયામાં જડેશ્વ૨ મંદિ૨ પાસે દીપડો પાંજ૨ે પુ૨ાયો

વડીયામાં જડેશ્વ૨ મંદિ૨ પાસે દીપડો પાંજ૨ે પુ૨ાયો

વડીયા મારૂતીનગ૨માં લોકડાઉન દ૨મિયાન ૨ાત્રીના દીપડો આંટા મા૨તો હોય ગામના ઉપસ૨પંચ દ્વા૨ા વન વિભાગને જાણ ક૨તા વન વિભાગે જડેશ્વ૨ મંદિ૨ પાસે પાંજરૂ ગોઠવતા દિપડો પાંજ૨ે પુ૨ાયો હતો. ...

24 April 2020 01:57 PM
જુનાગઢમાં જેસીઆઇ દ્વારા થેલેસેમિયા દર્દીના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો

જુનાગઢમાં જેસીઆઇ દ્વારા થેલેસેમિયા દર્દીના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો

જેસીઆઇ જૂનાગઢ અને સર્વોદય બ્લડ બેંક દ્વારા તા.23ને ગુરૂવારે સવારે 10 થી 1 થેલેસેમિયાના દર્દીના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો હતો. જેસીઆઇ જૂનાગઢ અને સર્વોદય બ્લડ બેંકના સહયોગથી આ રકતદાન કેમ્પમાં મહિલાઓ,...

24 April 2020 01:56 PM
જુનાગઢ દોલતપરા મસ્તરામ ગરબી ચોક ગ્રુપ દ્વારા ભોજનની સેવા

જુનાગઢ દોલતપરા મસ્તરામ ગરબી ચોક ગ્રુપ દ્વારા ભોજનની સેવા

હાલ દેશભરમાં લોકડાઉન છેલ્લા 1 માસથી લાગુ હોય જેના કારણે નાના ગરીબ શ્રમજીવીઓ અનાથ રોડ પર રહેતા લોકો માટે એક એક ટંકના ભોજનના સાસા પડી રહ્યા છે. ત્યારે જુનાગઢના દોલતપરા મસ્તરામ ગરબી ચોકના વોર્ડ નં.1ના પૂ...

24 April 2020 01:39 PM
જુનાગઢ જેલના કેદીઓની પરિવાર સાથે ઓનલાઈન મુલાકાત

જુનાગઢ જેલના કેદીઓની પરિવાર સાથે ઓનલાઈન મુલાકાત

લોકડાઉન કરવામાં ઓલહોય જેમાં જેલના બંદીવાનોની મુલાકાત બંધ કરવામાં આવેલ હોય જેને ધ્યાને લઈ જેલબંદીવાનો પોતાના પરીવારજનો સાથે મુલાકાતથી વંચીત ન રહે તે માટે અધીક પોલીસ મહા નિર્દેશક જેલ અધિકારીઓ સહિતના દ્વ...

23 April 2020 01:14 PM
જુનાગઢમાં મામુલી વેતનમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની ધોમધખતા તાપમાં અનેરી ફરજ

જુનાગઢમાં મામુલી વેતનમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની ધોમધખતા તાપમાં અનેરી ફરજ

જુનાગઢ તા.23 હાલ કોરોના વાઈરસની મહામારીના રોગને અટકાવવા વહીવટી તંત્ર મનપા આરોગ્ય વિભાગ સહિતના તંત્ર દ્વારા રાત દિવસ છેલ્લા એક માસથી વધુ સમયથી ધોમધખતા ચૈત્ર-વૈશાખના તાપમાં રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે...

23 April 2020 01:13 PM
Lockdown effect: જૂનાગઢ જિલ્લામાં 453 ઔદ્યોગિક એકમો ધમધમતા થયા : શ્રમિકોને રાહત

Lockdown effect: જૂનાગઢ જિલ્લામાં 453 ઔદ્યોગિક એકમો ધમધમતા થયા : શ્રમિકોને રાહત

(હિતેશ જોશી) જૂનાગઢ તા.23કોરોના સંક્રમણ અને લોકડાઉન સંદર્ભે તા. 20 એપ્રીલથી જૂનાગઢ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમો શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે. જેનાથી રોજ મજૂરીકામ કરતા હજારો કામદારોને મોટી રાહત મળવ...

23 April 2020 01:07 PM
જૂનાગઢ જિલ્લાનાં કુબા ગામે પરિણીતાનો આપઘાત

જૂનાગઢ જિલ્લાનાં કુબા ગામે પરિણીતાનો આપઘાત

જૂનાગઢ તા.23વિસાવદર તાલુકાના કુબા ગામ એક પરિણીતાનો પોતાની વાડીમાં આવેલ નીરણ ભરવાના ગોડાઉન માં દોરડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ બનેલ છે. આ બનાવની પ્રાથમિક વિગત મુજબ વિસાવદર તાલુકા કુબા ગામ ના ...

23 April 2020 01:03 PM
કેશોદના મોવાણ ચોકમાં ગોડાઉન તુટયુ: બીડીનાં 14 કાર્ટુનનો જથ્થો કોઈ ઉપાડી ગયું: ફરિયાદ

કેશોદના મોવાણ ચોકમાં ગોડાઉન તુટયુ: બીડીનાં 14 કાર્ટુનનો જથ્થો કોઈ ઉપાડી ગયું: ફરિયાદ

જુનાગઢ તા.23 કેશોદના મોવાણ ચોકમાં આવેલા ગોડાઉનમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ ગોડાઉનનું તાળુ તોડી ગોડાઉનમાંથી 14 કાર્ટુન રાજકમલ બીડીની ચોરી કરી લઈ ગયાની કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. હાલ કોરોના વાઈરસના કાર...

22 April 2020 04:46 PM
વ્યસનીઓ કંટાળ્યા: બીડી-સીગા૨ેટ-તમાકુ સોપા૨ીનાં વેપા૨ને છુટ આપો : બીડી-સીગા૨ેટ હોલસેલ એસો.ની રજૂઆત

વ્યસનીઓ કંટાળ્યા: બીડી-સીગા૨ેટ-તમાકુ સોપા૨ીનાં વેપા૨ને છુટ આપો : બીડી-સીગા૨ેટ હોલસેલ એસો.ની રજૂઆત

૨ાજકોટ, તા. ૨૨પાન-બીડી-સીગા૨ેટ-તમાકુ, ગુટખા વિ. વ્યસન સ્વાસ્થ્ય માટે હાનીકા૨ક છે તો બીજી ત૨ફ વ્યસનીઓને વ્યસન એટલી હદે હોય છે કે તેને એક ટંક ખાવાનું ન મળે તો ચલાવી શકે પ૨ંતુ માવા-સીગા૨ેટ, બીડી વગ૨ ચલાવ...

22 April 2020 02:16 PM
જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય ટ્રક ચાલક વતન ભણી રવાના

જૂનાગઢ જિલ્લામાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય ટ્રક ચાલક વતન ભણી રવાના

(હિતેશ જોશી) જૂનાગઢ તા.22જૂનાગઢ સોમનાથ હાઇવે ઉપર આવેલા ગાદોઈ ટોલનાકે ફસાયેલા કેરાલાના ટ્રક ડ્રાઇવર અબ્દુલ સલામ સાથે ઘટેલી. અબ્દુલ સલામ પોતાનો સુખદ અનુભવ વર્ણવતા કહે છે કે કોરોનાની મહામારીના કારણે દેશભ...

22 April 2020 01:51 PM
રાજયમાં હાઈવે ચેકિંગ છતાં જુનાગઢમાં કચ્છ, સુરત, બરોડાથી અનેક લોકો પ્રવેશ્યા

રાજયમાં હાઈવે ચેકિંગ છતાં જુનાગઢમાં કચ્છ, સુરત, બરોડાથી અનેક લોકો પ્રવેશ્યા

જુનાગઢ તા.22 જુનાગઢ શહેર કે જીલ્લામાં એક પણ કોરોનાનો કેસ હજુ નોંધાયો નથી. જુનાગઢ જીલ્લાને શહેરની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. લોખંડી બંદોબસ્ત હોવા છતા કચ્છ, રાજકોટ, બરોડા, સુરતથી જુનાગઢમાં પ્રવેશી ચ...

22 April 2020 01:48 PM
લોકડાઉનમાં ગિરનાર રોપ-વેનું કામ ફરી શરૂ

લોકડાઉનમાં ગિરનાર રોપ-વેનું કામ ફરી શરૂ

જુનાગઢ તા.22 લોકડાઉન દુનિયામાં લાગુ હોય ત્યારે ગીરનાર રોપવેની કામગીરી કોરોનાના કારણે બંધ કરવામાં આવી હતી. અને ઓસ્ટ્રેલીયાથી આવેલા ઈજનેરો પરત જતા રહ્યા છે. જુનાગઢમાં કોરોના વાઈરસનીકોઈ અસર ન હોયએક પણ પો...

21 April 2020 01:56 PM
કેશોદમાં જલા૨ામ મંદિ૨ તથા વિહિપા દ્વા૨ા ચાલતો સેવાયજ્ઞ : લોકોનો સહયોગ

કેશોદમાં જલા૨ામ મંદિ૨ તથા વિહિપા દ્વા૨ા ચાલતો સેવાયજ્ઞ : લોકોનો સહયોગ

કેશોદ જલા૨ામ મંદિ૨ અને વિહિપ દ્વા૨ા ચાલતા સેવા યજ્ઞમાં લોકો ઘ૨ે ઘ૨ેથી ૨ોજ ૨ોટલી ૨ોટલા મોકલી ૨હ્યા છે ૨ોજની 11000 ૨ોટલી શહે૨ીજનો ત૨ફથી આવે છે. કેશોદ શહે૨માં જલા૨ામ મંદિ૨ ટ્રસ્ટ તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ...

21 April 2020 01:54 PM
જૂનાગઢ જિલ્લામાં 433 એકમોને મંજૂરી

જૂનાગઢ જિલ્લામાં 433 એકમોને મંજૂરી

તા. 20 એપ્રિલથી જૂનાગઢમાં 433 એકમોને મંજુરી આપવામાં આવી છે. તંત્ર દ્વારા અન્ય પ્રવૃતિઓને હાલ જે સમય છે તે યથાવત રહે તેમ કોઇ તંત્રએ સ્પષ્ટતા કરી નથી.જૂનાગઢ શહેર કે જિલ્લામાં એકપણ કેસ કોરોનાનો સામો આવ્ય...

Advertisement
Advertisement