Junagadh News

12 November 2019 03:18 PM
જુનાગઢમાં મધરાતે લાઈન બોયની નશો કરેલી હાલતમાં દાદાગીરી: વિદ્યાર્થીને ઝુડી નાખ્યા

જુનાગઢમાં મધરાતે લાઈન બોયની નશો કરેલી હાલતમાં દાદાગીરી: વિદ્યાર્થીને ઝુડી નાખ્યા

જુનાગઢ તા.12 જુનાગઢ મધુરમ ખાતે પાનની દુકાને બેઠેલા વિદ્યાર્થી અને તેના મીત્ર સાથે વાત કરતા યુવાનને દારૂ પીને આવેલા પોલીસ પુત્રએ ગાળો ભાંગી બાદ તેના પિતાને બોલાવી લાવી કારમાં આવી પિતા પુત્ર યુવાન પર લા...

12 November 2019 03:15 PM
જુનાગઢ ગિરનાર પરિક્રમામાં આવેલી મહિલાનું અપહરણ: આખરે મામલો પરિવારનો નીકળ્યા

જુનાગઢ ગિરનાર પરિક્રમામાં આવેલી મહિલાનું અપહરણ: આખરે મામલો પરિવારનો નીકળ્યા

જુનાગઢ તા.12 જુનાગઢ ગિરનારની પરિક્રમામાં આવેલા મહિલાનું કારમાં અપહરણ થયાની જાણ પોલીસને થતા પોલીસે કારને સીટીમાં જ કાળવા ચોકમાં ઝડપી લીધી હતી. પૂછપરછમાં અપહરણમાં કૌટુંબીક મામલો સામે આવ્યો હતો. 15 દિવસ ...

12 November 2019 03:13 PM
કેશોદમાં માથાભા૨ે ઈસમને પાસા હેઠળ દબોચી લેવાયો: સુ૨ત જેલમાં

કેશોદમાં માથાભા૨ે ઈસમને પાસા હેઠળ દબોચી લેવાયો: સુ૨ત જેલમાં

(પ્રકાશ દવે) કેશોદ તા.૧૨પોલીસ મહાની૨ીક્ષક મનીંદ૨સિંહ પવા૨ તથા પોલીસ અધિક્ષક સૌ૨ભસિંઘના આદેશથી તથા નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગઢવીના માર્ગદર્શનમાં કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટ૨ ડી.જે. ઝાલાએ કેશોદ...

12 November 2019 03:11 PM
થવાના આરે: નવા પ્રમુખ કોણ?: ચર્ચા અનેક આગેવાનોનું ગાંધીનગર સુધી લોબીંગ શરૂ

થવાના આરે: નવા પ્રમુખ કોણ?: ચર્ચા અનેક આગેવાનોનું ગાંધીનગર સુધી લોબીંગ શરૂ

જુનાગઢ શહેર ભાજપ પ્રમુખની મુદ્દત પૂર્ણજુનાગઢ તા.12 જુનાગઢ શહેર ભાજપના પ્રમુખની મુદ્દત પૂર્ણ થઈ જવા પામી છે. ત્યારે નવા પ્રમુખ કોણ બનશે? તે સવાલ ભાજપ વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પ્રમુખ માટે...

12 November 2019 03:10 PM
ગિરનાર પરિક્રમામાં સુરત સિધ્ધનાથ સેવા મંડળે જંગલમાં અન્નક્ષેત્રની સેવા પુરી પાડી

ગિરનાર પરિક્રમામાં સુરત સિધ્ધનાથ સેવા મંડળે જંગલમાં અન્નક્ષેત્રની સેવા પુરી પાડી

જુનાગઢ તા.12 ગીરીવર ગિરનારની પરંપરાગત રીતે યોજાતી પરિક્રમામાં સુરતનું સિધ્ધનાથ સેવા મંડળ બાર વર્ષથી અનોખુ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યું છે. પરિક્રમાના પ્રથમ પડાવ જીણા બાવાની મઢી પાસે આ ગ્રુપના કાર્યકરો દ્...

12 November 2019 03:09 PM
વિસાવદરમાં લેઉવા પટેલ સમાજની વાડીનું ભૂમિપૂજન

વિસાવદરમાં લેઉવા પટેલ સમાજની વાડીનું ભૂમિપૂજન

વિસાવદર, તા. 1રવિસાવદર ખાતે લેઉવા પટેલ સમાજ હનુમાનપરાનું ભૂમિપૂજન તેમજ ત્રિવિધિ કાર્યક્રમ યોજાયો જેમાં ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલની રક્ત તુલા અને જ્ઞાતિ સ્નેહમિલન યોજાયું હતું.વિસાવદર ખાતે હનુમાન પ...

12 November 2019 03:08 PM
વંથલીના એડવોકેટની નિર્મમ હત્યામાં બે આરોપી ઝડપાયા

વંથલીના એડવોકેટની નિર્મમ હત્યામાં બે આરોપી ઝડપાયા

જુનાગઢ તા.12 વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપના આગેવાન અને એડવોકેટ પટેલ હિતેષભાઈ ઉર્ફે દીપક પ્રેમજી વડારીયાની નિર્મમ હત્યાના બે ફરાર આરોપીઓ વંથલીના નવલખી ગામની સીમમાં હોવાની બાતમીના આધારે બંનેને દબ...

12 November 2019 03:08 PM
અયોઘ્યા ચુકાદા બાદ માંગરોળ શ્રીરામ મંદિરે મહાઆરતી થઇ

અયોઘ્યા ચુકાદા બાદ માંગરોળ શ્રીરામ મંદિરે મહાઆરતી થઇ

માંગરોળ, તા. 1રસુપ્રીમ કોર્ટ ના ચુકાદા ને લઈ ને માંગરોળ માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ સ્થિત શ્રી રામ મંદિર, ગાય ચોગાન ખાતે સાંજે 7-00 વાગ્યે મહાઆરતી, શ્રી રામ ધૂન અને શ્રી હનુમાન ચાલી...

12 November 2019 03:07 PM
મેંદરડા તાલુકાના લીલવા(ગીર) ગામે યોજાયેલ તુલસી વિવાહમાં કોમી એખલાસ

મેંદરડા તાલુકાના લીલવા(ગીર) ગામે યોજાયેલ તુલસી વિવાહમાં કોમી એખલાસ

સમસ્ત લીલવા(ગીર) ગામ આયોજિત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ ભાવ ભકત અને કર્તવ્યની લાગણી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સવારે મંડપ રોપણ તેમજ સાંજના પાંચ વાગ્યે તાલુકાના વલ્લભનગર ગામથી જાન પધારેલ જેનું...

12 November 2019 03:07 PM
માણાવદરના વેળવા ગામે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો

માણાવદરના વેળવા ગામે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો

જુનાગઢ તા.12 માણાવદરના વંળવા ગામે માવતર અને સાસરીયું ધરાવતી પરણિતાને તેના જ ગામના શખ્સે દુકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાની માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. માણાવદર નજીક વેળવા ગામે માવતર અને સાસરીયુ...

12 November 2019 11:38 AM
લીલી પરિક્રમા પૂર્ણ: દામોદર કુંડમાં સ્નાન માટે ધસારો

લીલી પરિક્રમા પૂર્ણ: દામોદર કુંડમાં સ્નાન માટે ધસારો

જુનાગઢ તા.12 જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પરંપરાગત રીતે પંચ દિવસની હોય છે. પરંતુ એક દિવસ વહેલી પૂર્ણ થઈ જવા પામી છે. જો કે દર વર્ષે બે દિવસ પંહેલા પૂર્ણ થતી હોય છે. આ વખતે 8 તારીખના બદલે 7મીની રાત્રી...

11 November 2019 02:48 PM
વિસાવદ૨ પંથકમાં વધુ બે દીપડા પાંજ૨ે પુ૨ાયા

વિસાવદ૨ પંથકમાં વધુ બે દીપડા પાંજ૨ે પુ૨ાયા

જુનાગઢ, તા. ૧૧વિસાવદ૨ પંથકમાં આદમખો૨ દિપડાનો ત્રાસ દીનપ્રતિદિન વધી ૨હયો છે તેને પકડી પાડવા વન વિભાગ દ્વા૨ા અલગ જગ્યાએ પાંજ૨ા ગોઠવતા ખાંભા અને કુબાગામ નજીક બે દિપડા પાંજ૨ે પુ૨ાયા હતા. જેને સાસણ એનીમલ ક...

11 November 2019 02:36 PM
વિસાવદ૨ના કાલસા૨ી ગામે ફો૨ વ્હીલ રિવર્સમાં લેવા પ્રશ્ર્ને સામાસામી મા૨ામા૨ી

વિસાવદ૨ના કાલસા૨ી ગામે ફો૨ વ્હીલ રિવર્સમાં લેવા પ્રશ્ર્ને સામાસામી મા૨ામા૨ી

જુનાગઢ, તા. ૧૧વિસાવદ૨ના કાલસા૨ી ગામે ગઈકાલે બપો૨ના ફો૨ વ્હીલ ૨ીવર્સમાં લેવા બાબતે ભ૨વાડ યુવાન પ૨ ચા૨ દેવીપૂજકોએ લાકડી લોખંડના પાઈપ વડે હુમલો ક૨ી હાથ-પગમાં ફેકચ૨ ક૨ી દેતા વિસાવદ૨થી જુનાગઢ દવાખાને ખસેડવ...

11 November 2019 01:10 PM
જુનાગઢ નરસિંહ મહેતા તળાવમાંથી યુવાનનો મૃતદે મળ્યો

જુનાગઢ નરસિંહ મહેતા તળાવમાંથી યુવાનનો મૃતદે મળ્યો

જુનાગઢ તા.11 જુનાગઢના નરસિંહ તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. ગઈકાલે જુનાગઢના નરસિહ તળાવની વચ્ચોવચ્ચ અજાણી લાશ પડી હોવાની જાણ પોલીસને કરાતા લ...

11 November 2019 01:08 PM
જુનાગઢ એપાર્ટમેન્ટમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો

જુનાગઢ એપાર્ટમેન્ટમાંથી સવા લાખનો દારૂ ઝડપાયો

જુનાગઢ તા.11 જુનાગઢ પોલીસને મળેલી બાતમીના આધારે જુનાગઢ ચોબારી ખાતેના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમીની તપાસ બાદ રેડ કરતા રૂા.1,29,600નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે 27 પેટી કબજે કરી ...