Junagadh News

27 April 2020 02:24 PM
જૂનાગઢ લાંચ પ્રકરણમાં એસીબી પીઆઇ ચાવડાનાં શરતી જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

જૂનાગઢ લાંચ પ્રકરણમાં એસીબી પીઆઇ ચાવડાનાં શરતી જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

જૂનાગઢ તા.27પત્નીની તબિયત નું કારણ બતાવી જામીન માંગ્યા હતા જૂનાગઢના જાગૃત નાગરિક તુષાર સોજીત્રા દ્વારા જામીન અરજીના કારણોની તટસ્થ તપાસ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જુનાગઢ ઘણા લાંબા સમયથી આખા ગુજરાતમા...

27 April 2020 02:13 PM
જૂનાગઢ લાંચ પ્રકરણમાં એસીબી પીઆઇ ચાવડાનાં શરતી જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

જૂનાગઢ લાંચ પ્રકરણમાં એસીબી પીઆઇ ચાવડાનાં શરતી જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

પત્નીની તબિયત નું કારણ બતાવી જામીન માંગ્યા હતા જૂનાગઢના જાગૃત નાગરિક તુષાર સોજીત્રા દ્વારા જામીન અરજીના કારણોની તટસ્થ તપાસ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જુનાગઢ ઘણા લાંબા સમયથી આખા ગુજરાતમાં ખળભળાટ મચ...

27 April 2020 01:48 PM
જૂનાગઢ કામદા૨ સોસાયટીમાં પતિ-પત્નીનાં ઝગડામાં અભયમ 181 ટીમ પ૨ પથ્થ૨મા૨ો

જૂનાગઢ કામદા૨ સોસાયટીમાં પતિ-પત્નીનાં ઝગડામાં અભયમ 181 ટીમ પ૨ પથ્થ૨મા૨ો

જુનાગઢમાં કામદા૨ સોસાયટીમાં પતિ-પત્નીના ઝગડામાં પત્નીના ભાઈએ ૧૮૧ અભયમને ફોન ક૨તા ટીમ પહોંચી ત્યા૨ે મહિલાના પતિએ અભયમ ટીમ ઉપ૨ પથ્થ૨મા૨ો ક૨ી માથુ ફોડી નાખી લોહીલોહાણ ક૨ી દઈ જીપનો કાચ ફોડી નાખ્યો હતો અને...

27 April 2020 01:47 PM
જુનાગઢ ગી૨ના૨ જંગલમાં બચ્ચાવાળી સિંહણની પજવણી : વિડીયો વાય૨લ

જુનાગઢ ગી૨ના૨ જંગલમાં બચ્ચાવાળી સિંહણની પજવણી : વિડીયો વાય૨લ

ગિ૨ના૨ જંગલમાં બચ્ચાવાળી સિંહણને મા૨ણ પ૨થી ભગાડી કેટલાક લોકોએ ટ્રેકટ૨થી તેની પજવણી ક૨ી હતી. આ બનાવનો વિડીયો પણ વાય૨લ થવા પામ્યો છે. વિડીયોના બ્રેક ગ્રાઉન્ડમાં ગિ૨ના૨ પર્વત પણ દેખાય છે. અને એક વ્યક્તિન...

27 April 2020 01:46 PM
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તસ્ક૨ ટોળી સક્રિય : દર્દીનું ૨ોકડ ભ૨ેલ પાકીટ ઉઠાવ્યું

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તસ્ક૨ ટોળી સક્રિય : દર્દીનું ૨ોકડ ભ૨ેલ પાકીટ ઉઠાવ્યું

હાલ કો૨ોના વાઈ૨સના કા૨ણે જુનાગઢની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાલીખમ પડી છે ગણ્યા ગાઠયા એકલદોકલ દર્દીને બાદ ક૨તા ૨૪ કલાક ધમધમતી ૨હેતી ત્યાં કાગડા ઉડી ૨હ્યા છે. છતાં પણ ચો૨ ટોળકી અહીં સક્રિય છે. સિવિલમાં ...

27 April 2020 01:16 PM
જૂનાગઢમાં સાધુને ફાડી ખાનાર દીપડો પાંજરે પૂરાયો

જૂનાગઢમાં સાધુને ફાડી ખાનાર દીપડો પાંજરે પૂરાયો

જૂનાગઢ,તા. 27જૂનાગઢ ગોરખમનાથ આશ્રમ સામે નિંદ્રાધીન સાધુને દીપડો ઢસડીને 150 ફૂટ દૂર જંગલમાં લઇ ગયો હતો. ત્યાં મુકેલા પાંજરામાં દીપડો ફરી વાર આવતાં પાંજરે પૂરાયો છે. જેના મળ-રુવાડી સહિતનાં સેમ્પલ લઇ સક્...

25 April 2020 02:30 PM
જુનાગઢ જિલ્લામાં પાન-બીડી, સીગારેટ, ગુટખા તમાકુ સહિતની ચીજવસ્તુઓના કાળાબજાર શરૂ

જુનાગઢ જિલ્લામાં પાન-બીડી, સીગારેટ, ગુટખા તમાકુ સહિતની ચીજવસ્તુઓના કાળાબજાર શરૂ

જુનાગઢ તા.25 કોરોનાની મહામારીના લોકડાઉનના કારણે ખાસ કરીને વ્યસનના પાકા બંધાણીઓની હાલત બેહાલત જોવા મળી રહી છે. પાણી વીના માછલી તરફડતી હોય તેમ બીડી,પાન, માવા, સીગરેટ, ગુટકા માટે લોકો તરફડી રહ્યા છે. તેમ...

25 April 2020 02:25 PM
પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખબર-અંતર પુછયા

પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખબર-અંતર પુછયા

જુનાગઢ તા.25 બિલખાના 99 વર્ષિય પૂર્વ ધારાસભ્ય રત્નાબાપાની ફોન પર ખબર પુછયા બાદ જુનાગઢના પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યને નરેન્દ્ર મોદીએ ફોન કરી ખબર અંતર પૂછયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંઘ સમ...

25 April 2020 02:21 PM
જુનાગઢ જિલ્લામાં બ્રહ્મ પરિવારો આજે ભગવાન પરશુરામ જન્મ જયંતિ ઉજવાશે

જુનાગઢ જિલ્લામાં બ્રહ્મ પરિવારો આજે ભગવાન પરશુરામ જન્મ જયંતિ ઉજવાશે

જુનાગઢ તા.25 આજે 25 એપ્રીલના પરશુરામ ભગવાનની જન્મજયંતી સમગ્ર બ્રહ્મ પરીવારો દ્વારા દર વર્ષે ઉજવાય છે પરંતુ આ વર્ષે કોરોના વાઈરસના કારણે શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે. પરંત...

25 April 2020 01:43 PM
સુરતથી બાઇક હંકારી ખંભાળીયા પહોંચેલા યુવાન સામે ગુનો દાખલ

સુરતથી બાઇક હંકારી ખંભાળીયા પહોંચેલા યુવાન સામે ગુનો દાખલ

સુરતથી મોટર સાયકલમાં ખંભાળિયા પહોંચેલા યુવાન સામે જાહેરનામા ભંગની ફરિયાદ ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા રામનગર વાડી વિસ્તારના મુળ રહેવાસી અને હાલ સુરતના એક ગ્રામ્ય વિસ્તારમાં સ્થાયી થઈ, તથા ત્યાં જ મજૂ...

25 April 2020 01:37 PM
જૂનાગઢ દોલતપરામાં રાજકોટથી આવેલી બે મહિલાઓની આરોગ્ય તપાસણી

જૂનાગઢ દોલતપરામાં રાજકોટથી આવેલી બે મહિલાઓની આરોગ્ય તપાસણી

જૂનાગઢ દોલતપરા વિસ્તારમાં બે મહિલા એક નવ વર્ષનો બાળક અને 2 વર્ષની દિકરી સાથે રાજકોટથી ગઇકાલે સાંજે જૂનાગઢ આવ્યા હતા. રાજકોટથી જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવી ગયેલા લઘુમતી સમાજના આવા ત્રણ પરિવાર આવ્યા ...

25 April 2020 01:15 PM
જુનાગઢમાં વધુ એક સાધુને દીપડાએ ફાડી ખાધા: ફફડાટ

જુનાગઢમાં વધુ એક સાધુને દીપડાએ ફાડી ખાધા: ફફડાટ

જુનાગઢ તા.25 ગત મોડી રાત્રીના જુનાગઢ ભવનાથ પોલીસ ચોકીની નજીક આવેલ ગોરખનાથ આશ્રમ પાસે ડોમમાં સુતેલા બહાર ગામના સાધુને દિપડાએ ફાડી ખાતા મોત નોંધાયું છે. એક જ અઠવાડીયામાં આ બીજી ઘટના ઘટવા પામી છે. ગયા અઠ...

25 April 2020 12:45 PM
માળીયાહાટીનાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની રાવ

માળીયાહાટીનાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની રાવ

જૂનાગઢ તા.25જુનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં લોકડાઉન ની પરિસ્થિતિ છે ત્યારે માળીયા હાટીના ખાતે લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે સગીરાને ભગાડી જતા આખા ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર વ્યાપી જવા પામી હતી પો...

24 April 2020 02:11 PM
કેશોદ બીડી-બાકસના ગોડાઉન ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપીઓ ઝડપાયા

કેશોદ બીડી-બાકસના ગોડાઉન ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપીઓ ઝડપાયા

(પ્રકાશ દવે) કેશોદ તા.24કેશોદમાં બીડી બાકસના ગોડાઉનની ચોરીનો ભેદ ઉકેલાયો ત્રણ આરોપી પાસેથી પોલીસે 1.13 લાખનો મુદામાલ તથા રૂા.64 હજાર રોકડા કબ્જે કરી તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એ...

24 April 2020 02:09 PM
જુનાગઢ સકકરબાગ ઝુમાં સિંહણે પડખુ ફેરવતા બચ્ચાનું દબાઈ જતા મોત

જુનાગઢ સકકરબાગ ઝુમાં સિંહણે પડખુ ફેરવતા બચ્ચાનું દબાઈ જતા મોત

જુનાગઢ સકકરબાગ ઝુમાં હાલમાં 10 દિવસમાં 21 બચ્ચાઓને સિંહણે જન્મ આપ્યો હતો. જેમાં 3 સિંહ બાળના મોત નોંધાયા છે. બે અલગ સિંહણ પડખુ ફેરવતા બે બચ્ચાનું દબાઈ જતા મોત નોંધાયું હતું. જયારે એકને બીમારીથી મોત થવ...

Advertisement
Advertisement