Junagadh News

05 May 2020 12:49 PM
જૂનાગઢથી કલકતા ગયેલા વૃધ્ધનું લોકડાઉન વધતા ચિંતામાં મોત નિપજ્યું

જૂનાગઢથી કલકતા ગયેલા વૃધ્ધનું લોકડાઉન વધતા ચિંતામાં મોત નિપજ્યું

જૂનાગઢ,તા. 5હાલ લોકડાઉન અમલમાં હોવા છતાં અન્ય રાજ્યો જિલ્લા શહેરોમાંથી જૂનાગઢ વગર મંજૂરીએ પ્રવેશ કરી રહ્યાના રોજબરોજ ગુનાઓ નોંધાય છે. યુપીમાંથી ત્રણ લોકો જૂનાગઢ ઘૂસી ગયા હતા. તેમજ અમદાવાદ-રાજકોટથી 5 લ...

05 May 2020 11:10 AM
ભેંસાણના ડોકટર - પિયુન, ગોંડલના SRP  જવાનને કો૨ોના : ખળભળાટ

ભેંસાણના ડોકટર - પિયુન, ગોંડલના SRP જવાનને કો૨ોના : ખળભળાટ

૨ાજકોટ, તા. પકોઈ કેસ વગ૨ ગ્રીન ઝોનમાં ૨હેલા અને ૨૪ કલાક પહેલા જ ધમધમતા થયેલા જુનાગઢ જિલ્લામાં પણ આજે કો૨ોનાએ બે કેસ સાથે દેખા દેતા સો૨ઠમાં ખળભળાટ મચી ગયો છે. તો અમદાવાદ ફ૨જ બજાવીને ૨વિવા૨ે ગોંડલ પ૨ત ફ...

05 May 2020 10:51 AM
જનતાની વ્હારે વકીલો : જૂનાગઢ બાર એસો. લોકડાઉન ભંગના તમામ કેસો ફ્રિમાં લડી આપશે

જનતાની વ્હારે વકીલો : જૂનાગઢ બાર એસો. લોકડાઉન ભંગના તમામ કેસો ફ્રિમાં લડી આપશે

જૂનાગઢ,તા. 5લોકડાઉન ભંગ બદલ જેમની સામે કેસ થયેલા છે તેવા તમામ જરુરિયાતમંદ લોકોના કેસ ફ્રીમાં લડી આપવાની જાહેરાત જૂનાગઢ બાર એસો.ના સેક્રેટરીએ કરી છે.આ અંગે સેક્રેટલી જયદેવ જોષીએ જણાવ્યા મુજબ કોરોના મહા...

05 May 2020 10:48 AM
સરકારનો આદેશ છતાં જૂનાગઢમાં એસ.ટી. ઉપડી નહીં : સવારે ડેપો સુમસામ હાલતમાં

સરકારનો આદેશ છતાં જૂનાગઢમાં એસ.ટી. ઉપડી નહીં : સવારે ડેપો સુમસામ હાલતમાં

જૂનાગઢ,તા. 5જૂનાગઢ એસટી ડીવીઝન નીચેનવા ડેપો આવેલા છે પરંતુ એકવાર બસ શરુકરવામાં આવેલ ન હોવાથી 40 દિવસથી બંધ એસટી વ્યવહારના કારણે મુસાફરો હેરાન પરેશાન થઇ રહ્યા છે.કલેક્ટરની મંજૂરી છતાં જૂનાગઢ ગ્રીન ઝોનમ...

04 May 2020 01:07 PM
વડીયા હાઇસ્કૂલમાં બોર્ડના પેપર તપાસાયા

વડીયા હાઇસ્કૂલમાં બોર્ડના પેપર તપાસાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં વડીયા સુરગવાળા સાર્વજનિક હાયર સેક્ધડરી સ્કૂલમાં પેપર ચકાસણી પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિએ નિરીક્ષન્ કર્યું હતું....

04 May 2020 01:06 PM
કેશોદ અભયમ ટીમની મદદથી માતાએ બાળકીનો પતિ પાસેથી કબ્જો મેળવ્યો

કેશોદ અભયમ ટીમની મદદથી માતાએ બાળકીનો પતિ પાસેથી કબ્જો મેળવ્યો

(હિતેશ જોશી) જૂનાગઢ તા.4જૂનાગઢના મેંદરડા ગામે રહેતી મહિલાએ 181 અભયમ્ હેલ્પલાઈન પર ફોન કરી જણાવ્યું હતું કે માળિયા હાટીના તાલૂકાના અમરાપુર ગામે કહેતો તેનો પતિ અને સાસરી વાળા તેમને માનસિક ટોર્ચર કરી માર...

04 May 2020 12:58 PM
જટાધારી ગિરનાર નગરી જૂનાગઢમાં રાજકિય નેતાઓ અધિકારીઓના લોકડાઉનમાં બાલ-દાઢી સફાચટ કેમ ?

જટાધારી ગિરનાર નગરી જૂનાગઢમાં રાજકિય નેતાઓ અધિકારીઓના લોકડાઉનમાં બાલ-દાઢી સફાચટ કેમ ?

જૂનાગઢ,તા. 4કોરોના વાઈરસના સંક્રમણને લઇને સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે ત્યારે જીવનજરુરી ચીજવસ્તુઓ સિવાય એકપણ દુકાન 40 દિવસથી ખુલવા પામેલ નથી. કામ સિવાય નક્કી કરેલા સમયમાં જ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની ...

04 May 2020 12:49 PM
કેશોદ અભયમ ટીમની મદદથી માતાએ બાળકીનો પતિ પાસેથી કબ્જો મેળવ્યો

કેશોદ અભયમ ટીમની મદદથી માતાએ બાળકીનો પતિ પાસેથી કબ્જો મેળવ્યો

હિતેશ જોશી) જૂનાગઢ તા.4જૂનાગઢના મેંદરડા ગામે રહેતી મહિલાએ 181 અભયમ્ હેલ્પલાઈન પર ફોન કરી જણાવ્યું હતું કે માળિયા હાટીના તાલૂકાના અમરાપુર ગામે કહેતો તેનો પતિ અને સાસરી વાળા તેમને માનસિક ટોર્ચર કરી મારઝ...

04 May 2020 12:48 PM
જૂનાગઢમાં કઇ દુકાનો કયારે ખૂલશે

જૂનાગઢમાં કઇ દુકાનો કયારે ખૂલશે

(હિતેશ જોશી) જૂનાગઢ તા.4જૂનાગઢ જિલ્લામાં બીજા તબક્કામાં લોકડાઉન પુરુ થતા ત્રીજા તબક્કામાં વહીવટી તંત્ર દ્વારા ધણી છુટછાટ સાથે અર્થતંત્ર ફરી એક વખત પુર્વવત ધબકતું કરવા પ્રયાસ આરંભવામાં આવ્યા છે જેમાં હ...

04 May 2020 11:04 AM
કેશોદના બે યુવાનો મોટ૨ સાયકલ પ૨ ભુખ્યાને ભોજન આપવા જાય છે.

કેશોદના બે યુવાનો મોટ૨ સાયકલ પ૨ ભુખ્યાને ભોજન આપવા જાય છે.

કેશોદના બે યુવાનો દ્વા૨ા ૨ોજ ભોજન તૈયા૨ ક૨ી ગ૨ીબ લોકોના વિસ્તા૨ોમાં જઈને તેમને ભોજન આપવામાં આવે છે પોતાની મોટ૨ સાયકલ પ૨ લોકડાઉન થયું ત્યા૨થી લઈ આજ સુધી લાલાભાઈ વાઘેલા લુહા૨ તથા દિલીપભાઈ છૈયા આ યુવાનો ...

02 May 2020 12:49 PM
સોરઠ પંથકમાં ઘુસણખોરી યથાવત : 24 વ્યક્તિઓ બહારના જિલ્લામાંથી ઘુસી ગયા

સોરઠ પંથકમાં ઘુસણખોરી યથાવત : 24 વ્યક્તિઓ બહારના જિલ્લામાંથી ઘુસી ગયા

જૂનાગઢ,તા. 2આજદિન સુધી બીજો રાઉન્ડ લોકડાઉનનો પુરજોશમાં છે ત્યારે હજુ એક પણ કેસ જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં નોંધાયો નથી પરંતુ જૂનાગઢ અને જિલ્લામાં ચોરીછૂપીથી આવતા અમદાવાદ છોટા ઉદેપુર રાજકોટ સહિતના સ્થળોએ...

02 May 2020 12:48 PM
જૂનાગઢ સીપીઆઈના ડ્રાઈવરનો આપઘાત

જૂનાગઢ સીપીઆઈના ડ્રાઈવરનો આપઘાત

જૂનાગઢ,તા. 2જૂનાગઢના બિલખા રોડ પર આવેલ પોલીસ લાઈનમાં રહેતા અને સીપીઆઈનાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા એએસઆઈએ આગલી રાત્રિનાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતાં મોત નોંધાયું હતું.આ અંગેની વિગત મુજબ બિલખ...

01 May 2020 02:25 PM
જૂનાગઢના એએસઆઇ પ્રતિક મશરૂને પીએસઆઇ તરીકે બઢતી સાથે નિમણુંક

જૂનાગઢના એએસઆઇ પ્રતિક મશરૂને પીએસઆઇ તરીકે બઢતી સાથે નિમણુંક

વેરાવળ તા.1જૂનાગઢ ખાતે ટેકનિકલ સેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. પ્રતીક મશરૂને પી.એસ.આઇ. તરીકે બઢતી સાથે નિમણુંક આપવામાં આવતા જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જાતે ટાઇટલ સોલ્ડર લગાવી પ્રમોશન આપી બિરદા...

01 May 2020 02:22 PM
જૂનાગઢ શહેરને જોડતા તમામ માર્ગો પર પોલીસ ચોકીઓ શરૂ : કડક ચેકીંગ

જૂનાગઢ શહેરને જોડતા તમામ માર્ગો પર પોલીસ ચોકીઓ શરૂ : કડક ચેકીંગ

(હિતેશ જોશી) જૂનાગઢ તા.1હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર ...

01 May 2020 02:22 PM
જૂનાગઢ દોલતપરા પાન-બીડીનાં હોલસેલ વેપારી પર હુમલો : રોકડ રકમ લૂંટી લીધી

જૂનાગઢ દોલતપરા પાન-બીડીનાં હોલસેલ વેપારી પર હુમલો : રોકડ રકમ લૂંટી લીધી

જૂનાગઢ,તા. 1જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં હોલસેલર વેપારી પાસે સીગરેટ માંગી બાદ ઝપાજપી કરી ખીસ્સામાંથી 3000ની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.જૂનાગઢ દોલતપરા વિસ્તારમાં તા. 29ની રાત્રીનાં નવના સુમારે સતીષ બ...

Advertisement
Advertisement