Junagadh News

07 May 2020 11:54 AM
જૂનાગઢ જિલ્લામાં વધુ 31 લોકોની ચોરીછુપીથી ઘુસણખોરી : ગુના દાખલ

જૂનાગઢ જિલ્લામાં વધુ 31 લોકોની ચોરીછુપીથી ઘુસણખોરી : ગુના દાખલ

જૂનાગઢ,તા. 7 જૂનાગઢ શહેર અને જિલ્લામાં વતન જવાના કારણે કોરોનાનું જોખમ વધી રહ્યું છે. ત્યારે ગઇકાલે લોકો તુરત રાજકોટ જયપુર,અજમેરમાંથી ચોરીછુપીથી જૂનાગઢ શહેર જિલ્લામાં ઘુસી ગયા તેઓસામે ગુના દાખલ કરી આરો...

07 May 2020 11:50 AM
ભેંસાણ કોરોના પોઝિટીવ તબીબે પોતે સ્વસ્થ હોવાનો વિડીયો જાહેર કર્યો

ભેંસાણ કોરોના પોઝિટીવ તબીબે પોતે સ્વસ્થ હોવાનો વિડીયો જાહેર કર્યો

જૂનાગઢ,તા. 7ભેંસાણના સીએચસી ડોક્ટર પ3તિકભાઈ અને તેના ચોકીદારને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા બન્નેને જૂનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે ડોક્ટર પ્રતિકભાઇએ વીડિયો વાઈરલ કર્યો છે કે હું અને...

07 May 2020 11:47 AM
જૂનાગઢ કલેકટર કચેરીમાંથી મંજૂરી લઇ નીકળેલા પરિવારને અકસ્માત : ભાઇની નજર સામે બહેનનું મોત

જૂનાગઢ કલેકટર કચેરીમાંથી મંજૂરી લઇ નીકળેલા પરિવારને અકસ્માત : ભાઇની નજર સામે બહેનનું મોત

રાજકોટ તા.7લોકડાઉનને કારણે ઘણા પરિવારો અન્યત્ર જગ્યાએ ફસાયા છે. ત્યારે સરકાર દ્વારા તેને ઘરે જવા અંગેની પરમીશન આપી રહી છે. જયારે સુરતનો એક પ્રજાપતિ પરિવાર મેંદરડા સંબંધીને ત્યાં છેલ્લા દોઢ માસથી ફસાયો...

07 May 2020 11:43 AM
પાસ પરમીટ વગર જૂનાગઢ જિલ્લામાં પ્રવેશેલા અમરેલી જિ.પં. પ્રમુખ સહિત 4 સામે કાર્યવાહી

પાસ પરમીટ વગર જૂનાગઢ જિલ્લામાં પ્રવેશેલા અમરેલી જિ.પં. પ્રમુખ સહિત 4 સામે કાર્યવાહી

જૂનાગઢ,તા. 7હાલ કડકપણે લોકડાઉન અમલમાં હોય જેમાં સરકારી ઉચ્ચ અધિકારીઓથી લઇ પટ્ટાવાળાઓ તેમજ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઇને કોઇ કોઇ રીતે પોતાનું યોગદાન આપી 43 દિવસથી સમજાવી લોકડાઉનનો ભંગ ન કરવા ઘરની ...

07 May 2020 11:36 AM
ભેંસાણમાં કોરોના પોઝિટીવ કેસનાં પગલે 61 સેમ્પલો લેવાયા

ભેંસાણમાં કોરોના પોઝિટીવ કેસનાં પગલે 61 સેમ્પલો લેવાયા

જૂનાગઢ,તા. 7ભેંસાણના સીએચસી ડોક્ટર તેમજ તેના કામચલાઉ પટ્ટાવાળા બન્નેને પોઝીટીવ રિપોર્ટ આવતાં જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ હરકતમાં ાવી ભેંસાણ તાલુકામાં એક જ દિવસમાં 61 સેમ્પલો લેવામા...

07 May 2020 10:46 AM
જૂનાગઢ સાબલપુર ચોકડી પરથી 856 વ્યકિતઓને પ્રવેશ મળ્યો

જૂનાગઢ સાબલપુર ચોકડી પરથી 856 વ્યકિતઓને પ્રવેશ મળ્યો

જૂનાગઢ,તા. 7જૂનાગઢના પ્રવેશદ્વાર ગણાતા સાબલપુર ચોકડી ખાતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં લોકોને લાંબી લાઈનમાં ઉભા રહી પ્રથમ તેમની યાદી કરવામાં આવે છે. બાદ આરોગ્ય તપાસ કરવામાં આવે છે. અને જર...

06 May 2020 12:53 PM
ભેંસાણમાં તબીબ-પ્યુન કોરોનામાં સપડાતા સામુહિક આરોગ્ય કેન્દ્ર સીલ કરાયું : ફફડાટ

ભેંસાણમાં તબીબ-પ્યુન કોરોનામાં સપડાતા સામુહિક આરોગ્ય કેન્દ્ર સીલ કરાયું : ફફડાટ

જૂનાગઢ,તા. 6જૂનાગઢ જિલ્લો ગ્રીન ઝોનમાં હતો આખરે ગઇકાલે કોરોના વાઈરસની એન્ટ્રી થતાં ભેંસાણ આરોગ્ય કેન્દ્ર સીલ કરાયું છે. ઉપરાંત ભેંસાણનો 3 કિમીનો વિસ્તાર ક્ધટેનટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. તબીબ અને પ્યુ...

06 May 2020 12:35 PM
વિસાવદરમાં પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી આરોપીએ વિડીયો ઉતાર્યો

વિસાવદરમાં પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી આરોપીએ વિડીયો ઉતાર્યો

જૂનાગઢ,તા. 6હાલ કોરોના વાઈરસની મહામારીમાં રાત દિવસ પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે. વિસાવદર પોલીસ સ્ટેશનનાં એએસઆઈ આર.બી. દેવમુરારી વિસાવદર ખાતેના મોરારજી કરસનજી ટોબેકો નામની દુકાને હાજર હતા ત્યારે બપોરન...

06 May 2020 11:32 AM
કોરોનાના પગલે ભેંસાણ યાર્ડ બંધ : જૂનાગઢમાં નિયમ પાલન નહીં કરનાર વેપારીઓ બહાર

કોરોનાના પગલે ભેંસાણ યાર્ડ બંધ : જૂનાગઢમાં નિયમ પાલન નહીં કરનાર વેપારીઓ બહાર

જૂનાગઢ,તા. 6જૂનાગઢના ભેંસાણ એચસીના ડોક્ટરને જ કોરોના પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. ભેંસાણ યાર્ડને બંધ કરવામાં આવ્યુ છે. સરકારી દવાખાનુ સીલ કરી દેવાયું છે. જેના પગલે જૂનાગઢમાં સાવચેતી વધારી દે...

06 May 2020 11:23 AM
જૂનાગઢમાં પાંચ રેસીડેન્ટ તબીબોનાં રાજીનામા

જૂનાગઢમાં પાંચ રેસીડેન્ટ તબીબોનાં રાજીનામા

જૂનાગઢ,તા. 6જૂનાગઢની જીએમઆરએમ મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે. પાંચેયએ પોતાના વિવિધ કારણો આપ્યા છે. કોલેજનાં ડીને આરોગ્ય વિભાગને તેઓના રાજીનામાની જાણ કરી હતી.જૂનાગઢની જીએમઆરએસ મ...

06 May 2020 11:21 AM
જૂનાગઢમાં પાન-બીડીનાં હોલસેલ વેપારી પાસે તંત્રએ સ્ટોકની વિગતો માગી : વેપારીઓ વધુ પરેશાન

જૂનાગઢમાં પાન-બીડીનાં હોલસેલ વેપારી પાસે તંત્રએ સ્ટોકની વિગતો માગી : વેપારીઓ વધુ પરેશાન

જૂનાગઢ,તા.6જૂનાગઢમાં સૌપ્રથમ વખત જૂનાગઢ રેન્જ હેઠળના જિલ્લાઓમાંથી તમાકુ-બીડીના સ્ટોકની વિગતો માંગતા આશ્ચર્ય છવાયું છે. જીએસટી તથા ઇન્કમટેક્સના બદલે પોલીસે પ્રથમ વખત તમાકુ બીડીના સ્ટોકની માહિતી મંગાવતા...

06 May 2020 10:55 AM
જૂનાગઢ પંચહાટડી ચોકમાં મહિલા પોલીસની ફરજમાં રૂકાવટ : ધમકી મળી

જૂનાગઢ પંચહાટડી ચોકમાં મહિલા પોલીસની ફરજમાં રૂકાવટ : ધમકી મળી

જૂનાગઢ,તા. 6હાલ લોકડાઉનમાં કોરોના વાઈરસને મહાત કરવા પોલીસ તંત્ર રાત દિવસ રોડ પર રહી પોતાની ફરજ બજાવે છે ત્યારે અમુક લુખ્ખા માથાભારે તત્વોપોલીસને પણ ગણકારતા નથી.જૂનાગઢ પંચહાટડી ચોકમાં અનાર્મ પોલીસ લોકર...

06 May 2020 10:27 AM
તાલાલા માર્કેટ યાર્ડમાં તા. ૧૦ મેથી ફળોની મહા૨ાણી કેશ૨ કે૨ીનું આગમન

તાલાલા માર્કેટ યાર્ડમાં તા. ૧૦ મેથી ફળોની મહા૨ાણી કેશ૨ કે૨ીનું આગમન

જુનાગઢ, તા. ૬જગવિખ્યાત કેસ૨ કે૨ી અને ડાલામથ્થા સિંહના કા૨ણે વિશ્ર્વની ફલક પ૨ જાણીતુ થયેલ તલાલા ગી૨ની કેસ૨ કે૨ી આગામી ૧૦મી મે ૨વિવા૨થી તાલાલ યાર્ડમાં હ૨૨ાજીનો શુભ પ્રા૨ંભ થના૨ છે, જોકે આ વર્ષ પ્રાકૃતિક...

06 May 2020 10:21 AM
કોરોનાના પગલે ભેંસાણ સીએચસી બે દિવસ બંધ : કચેરીની સાફ સફાઇ

કોરોનાના પગલે ભેંસાણ સીએચસી બે દિવસ બંધ : કચેરીની સાફ સફાઇ

જુનાગઢ, તા.6ભેસાણ સીએચસી ખાતે બે કેસ પોઝિટિવ આવતા આખા જિલ્લામાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યો છે બંને પેશન્ટોને જુનાગઢ લાવી સારવાર શરુ કરવામાં આવી છે.સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. ભેસ...

05 May 2020 01:03 PM
જૂનાગઢમાં બજા૨ો ખુલી : નાના ધંધાર્થીઓમાં સમય ફે૨ફા૨ની માંગ

જૂનાગઢમાં બજા૨ો ખુલી : નાના ધંધાર્થીઓમાં સમય ફે૨ફા૨ની માંગ

જુનાગઢ, તા. પ૪૦ દિવસ બાદ જુનાગઢ શહે૨ અને જિલ્લાના શહે૨ ગામડાઓ ધમધમતા થયા છે ગ્રીન ઝોનમાં સમાવિષ્ટના કા૨ણે તમામ બજા૨ો ધમધમી ઉઠી છે. તમામ બજા૨ોમાં લોકોની ભીડ જોવા મળતી હતી. તંત્રએ નકકી ક૨ેલ સમયમાં અસંતો...

Advertisement
Advertisement