Junagadh News

09 May 2020 12:58 PM
જુનાગઢ જેલ સહાયક પ૨ કાચા કામનાં કેદીનો હુમલો : ફ૨જમાં રૂકાવટની ૨ાવ

જુનાગઢ જેલ સહાયક પ૨ કાચા કામનાં કેદીનો હુમલો : ફ૨જમાં રૂકાવટની ૨ાવ

જુનાગઢ, તા. ૯જુનાગઢ સેન્ટ્રલ જેલમાં ફ૨જ બજાવતા જેલ સહાયકે જેલના સલામતી યાર્ડમાં પ્રવેશ ક૨વા ના પાડતા કાચા કામના કેદીએ ઉશ્કે૨ાઈ જઈ તેના પ૨ હુમલો ક૨ી ધમકી આપી ફ૨જમાં રૂકાવટ ક૨ી હતી આ અંગેની એ ડીવીઝનમાં ...

09 May 2020 12:56 PM
ગી૨નાં સિંહ સાથે વિડીયો ઉતા૨ી વાય૨લ ક૨ના૨ શખ્સ વે૨ાવળમાંથી ઝડપાયો

ગી૨નાં સિંહ સાથે વિડીયો ઉતા૨ી વાય૨લ ક૨ના૨ શખ્સ વે૨ાવળમાંથી ઝડપાયો

જુનાગઢ, તા. ૯તાજેત૨માં ગિ૨ પંથકમાં એક શખ્સે સિંહ સાથે સેલ્ફી લેતો હોય એવો વિડીયો બનાવ્યો હતો અને તેને ટીકટોક એકાઉન્ટ પ૨ અપલોડ પણ ર્ક્યો હતો. જે વાય૨લ થતા વન વિભાગે તેને વે૨ાવળથી દબોચી લીધો હતો. આ શખ્સ...

09 May 2020 12:48 PM
ભેંસાણ પંથકમાં ત્રીજા ૨ાઉન્ડના સર્વેમાં ૯૭માંથી ૭૦ ૨ીપોર્ટ નેગેટીવ : ૨૭ પેન્ડીંગ

ભેંસાણ પંથકમાં ત્રીજા ૨ાઉન્ડના સર્વેમાં ૯૭માંથી ૭૦ ૨ીપોર્ટ નેગેટીવ : ૨૭ પેન્ડીંગ

જુનાગઢ, તા. ૯જુનાગઢ જિલ્લાના ભેંસાણ ખાતેના સીએચસી દવાખાનાના ડોકટ૨ અને પ્યુનને કો૨ોના પોઝીટીવ આવતા આ૨ોગ્ય તંત્રએ ભેંસાણ તાલુકાને સીલ ક૨ી સઘન ચેકીંગ હાથ ધર્યુ છ. આ૨ોગ્ય તંત્ર ૨ાત દિવસ કામે લાગી સર્વે હા...

08 May 2020 12:15 PM
૨વિવા૨થી તાલાલા માર્કેટ યાર્ડમાં કેસ૨ કે૨ીની હ૨૨ાજી

૨વિવા૨થી તાલાલા માર્કેટ યાર્ડમાં કેસ૨ કે૨ીની હ૨૨ાજી

જુનાગઢ, તા. ૮હાલ ભા૨ે ગ૨મી બફા૨ા વચ્ચે મે માસની શરૂઆતમાં જ કેસ૨ કે૨ી બજા૨માં આવી ચુકી છે. ત્યા૨ે તાલાલા કેસ૨ કે૨ીનું હબ ગણાય છે. જયાં ૧૦મી મેથી વિધિવત ૨ીતે યાર્ડમાં કેસ૨ કે૨ીની હ૨૨ાજી થશે ત્યા૨ે જુનાગ...

08 May 2020 12:08 PM
જૂનાગઢ જિલ્લામાં જંતુનાશક દવાની દુકાનનો સમય ફેરવવા માંગ

જૂનાગઢ જિલ્લામાં જંતુનાશક દવાની દુકાનનો સમય ફેરવવા માંગ

જૂનાગઢ તા.8જૂનાગઢ જિલ્લામા લોકડાઉનમા છૂટછાટનો સમય બપોરના 12 થી સાંજના 6 દરમ્યાન કરેલ હોય જેમા જંતુનાશક દવા, બિયારણ, ખાતર, ખેતીને લગતી ચીજવસ્તુઓ ખરીદ કરવા રોજબરોજ ગામડાઓમાંથી ખેડૂતો અહી આવે છે. 12ના સમ...

08 May 2020 12:03 PM
જૂનાગઢ રેલવે સ્ટેશનથી આજે 1250 પરપ્રાંતિય શ્રમિકોને વતન રવાના કરાશે

જૂનાગઢ રેલવે સ્ટેશનથી આજે 1250 પરપ્રાંતિય શ્રમિકોને વતન રવાના કરાશે

જૂનાગઢ,તા. 8એમપી,યુપી બિહાર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી શ્રમજીવીઓ વર્ષોથી ખેતીકામ માટે કારખાનાઓ, ફેકટરીઓ, કંપનીઓમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડમાં આવે છે પરંતુ હાલ કોરોના વાઈરસનાં કારણે ધંધ...

08 May 2020 11:58 AM
માણાવદર સરકારી ગોડાઉનમાં 440 ગુણી તુવેર રીજેકટ : રેશન કાર્ડમાં વિતરણ કરવુ અશકય

માણાવદર સરકારી ગોડાઉનમાં 440 ગુણી તુવેર રીજેકટ : રેશન કાર્ડમાં વિતરણ કરવુ અશકય

જૂનાગઢ તા.8તાજેતરમાં લોકડાઉનમાં સરકાર દ્વારા દરેક રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામા આવી રહ્યુ છે જેમા એક પેઢી દ્વારા તુવેરનો જથ્થો અખાદ્ય હોય તે ધાબડી દેતા જેની જાણ ગાંધીનગર સુધી ફોન રણકી ઉઠયા હતા.આ...

08 May 2020 11:54 AM
ભેંસાણમા કોરોના પોઝીટીવના પગલે લેવાયેલા સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ

ભેંસાણમા કોરોના પોઝીટીવના પગલે લેવાયેલા સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ

જૂનાગઢ તા.8જૂનાગઢ જિલ્લામા ભેંસાણ તબીબ અને તેના પ્યુનના બે કેસ પોઝીટીવ આવ્યા બાદ રોજબરોજ સેમ્પલો લેવામા આવી રહ્યા છે. કુલ 4800 ઉપરના લોકોને કવોરન્ટાઈન કરાયા છે. 88 સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ બાદ 69 સેમ...

08 May 2020 11:52 AM
કોરોના નહી ગટર કામના પગલે જૂનાગઢ ચિતાખાના માર્ગ પર પ્રતિબંધ

કોરોના નહી ગટર કામના પગલે જૂનાગઢ ચિતાખાના માર્ગ પર પ્રતિબંધ

જૂનાગઢ તા.8જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગટરની પાઈપલાઈનનુ કામ હાલ શહેરમા ચાલી રહ્યુ છે ત્યારે ચિતાખાનાથી કાળવા ચોકના રસ્તા પરથી વાહનની અવરજવર પર કલેકટરે પ્રતિબંધ જાહેર કર્યો છે.જૂનાગઢ મનપા દ્વારા ચિતાખાન...

08 May 2020 11:50 AM
આંતર રાજય છૂટછાટ મળતા જૂનાગઢ જિલ્લા અસંખ્ય લોકોનુ આગમન શરૂ

આંતર રાજય છૂટછાટ મળતા જૂનાગઢ જિલ્લા અસંખ્ય લોકોનુ આગમન શરૂ

જૂનાગઢ તા.8સુરત, ભરૂચ, ભૂજ, નવસારી, રાજકોટ, ગાંધીધામ સહિતના શહેરોમાંથી વગર મંજુરીએ લોકો ઘુસી રહ્યા છે. જૂનાગઢ, મેંદરડા, શીલ, વંથલી, બાંટવા, માણાવદર, માળીયા, કેશોદ સહિતના પંથકમા લોકો ઘુસી રહ્યા છે તેઓન...

08 May 2020 11:45 AM
જુનાગઢ જિલ્લામાં લોકડાઉન દરમિયાન 410 વ્યક્તિઓ પરમીશન વીના ઘુસી ગયા

જુનાગઢ જિલ્લામાં લોકડાઉન દરમિયાન 410 વ્યક્તિઓ પરમીશન વીના ઘુસી ગયા

જુનાગઢ તા.8લોકડાઉન દરમ્યાન છેલ્લા 20 દિવસમાં 410 જેટલા વગર મંજુરીએ ઘુસી જવા પામેલ તેવાઓને જુનાગઢ અને જીલ્લાની પોલીસ પકડી તેના વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. જયાં ઘુસી ગયેલા આંતરરાજય અને જીલ્લા લોકોન...

08 May 2020 11:29 AM
જુનાગઢમાં કો૨ોના કેસ અંગે સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવના૨ સામે ગુનો દાખલ

જુનાગઢમાં કો૨ોના કેસ અંગે સોશ્યલ મીડિયામાં અફવા ફેલાવના૨ સામે ગુનો દાખલ

જુનાગઢ, તા. ૮જુનાગઢમાં કો૨ોના કેસ બાબતે સોશ્યલ મીડીયામાં અફવા ફેલાતી પોસ્ટ વાઈ૨લ ક૨ના૨ બે શખ્સો સામે એસ.ઓ.જી.એ ગુનો દાખલ ર્ક્યો છે. જુનાગઢના કડીયાવાડ વિસ્તા૨માં ૨હેતા બાલકૃષ્ણ ધી૨જલાલ શુકલ (ઉ.વ.૪૩) તથ...

08 May 2020 11:22 AM
કેશોદમાં બહાર આવતા લોકોનો હોમ કવોરન્ટાઇન ભંગ : કડક કાર્યવાહીની માંગ

કેશોદમાં બહાર આવતા લોકોનો હોમ કવોરન્ટાઇન ભંગ : કડક કાર્યવાહીની માંગ

(પ્રકાશ દવે)કેશોદ, તા. 8જુનાગઢ જિલ્લાના ભેંસાણ બે કોરાના ના બે કેસ પોઝીટીવ આવતાં લોકોમાં ગભરાહટ છે અને આવા સંજોગોમાં સરકારે અમદાવાદ રાજકોટ અને સુરત જે લોકો એ વતન જવું હોય તેને જવાની છુટ આપી છે ત્યારે ...

07 May 2020 03:17 PM
ગિ૨ના૨ તીર્થાધિપતિ શ્રી નેમિનાથ દાદાના જિનાલયની ૮૯૧મી સાલગી૨ી ઉજવાઈ : ૧૪ જિનાલયોની ધજા ચઢાવાઈ

ગિ૨ના૨ તીર્થાધિપતિ શ્રી નેમિનાથ દાદાના જિનાલયની ૮૯૧મી સાલગી૨ી ઉજવાઈ : ૧૪ જિનાલયોની ધજા ચઢાવાઈ

૨ાજકોટ, તા. ૭જૈનોના બાવીસમાં તીર્થંક૨ ભગવંત શ્રી નેમિનાથ દાદાની દીક્ષા, કેવલ તથા નિર્વાણ ભૂમિ એટલે ગિ૨ના૨જી તીર્થ ગિ૨ના૨જી તીર્થમાં આવેલ શ્રી નેમિનાથ ભગવાનના જિનાલયની આજે ૮૯૧મી સાલગી૨ીની ઉજવણી અત્યંત ...

07 May 2020 11:56 AM
જૂનાગઢ પ્રાઈવેટ સ્કૂલોનાં કર્મીઓને છુટા કરવાનો દૌર શરૂ : કર્મીઓ બેરોજગાર

જૂનાગઢ પ્રાઈવેટ સ્કૂલોનાં કર્મીઓને છુટા કરવાનો દૌર શરૂ : કર્મીઓ બેરોજગાર

જૂનાગઢ,તા. 7જૂનાગઢ સહિત દેશમાં હાલ લોકડાઉન ચાલે છે જેના કારણે પ્રાઈવેટ સ્કૂલોમાં નોકરી કરતાં ડ્રાઈવરો સહકર્મીઓ અન્ય સ્ટાફને ધીમે ધીમે રોજબરોજ છુટા કરવામાં આવી રહ્યા છે.જૂનાગઢની નામાંકિત સ્કૂલમા ંદસ દસ...

Advertisement
Advertisement