Junagadh News

13 May 2020 10:41 AM
જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં વધુ બે કેેસ પોઝિટીવ : આરોગ્ય તંત્ર એલર્ટ

જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં વધુ બે કેેસ પોઝિટીવ : આરોગ્ય તંત્ર એલર્ટ

જૂનાગઢ,તા. 13લોકડાઉન શરુ થયા બાદ ત્રીજા લોકડાઉનની શરુઆત સુધી એટલે કે ગ્રીન ઝોનમાં આવે ત્યાં સુધી જૂનાગઢ જિલ્લો સો ટકા સુરક્ષીત હતો એક પણકેસ નોંધાયો ન હતો પરંતુ ગ્રીન ઝોન શરુઆત થતાં લોકોને આવવા જવાની છ...

12 May 2020 01:56 PM
ગીર જામવાળા રેન્જનાં હરમડીયા ગામની સીમમાં બાળાને દીપડાએ બચકુ ભર્યુ

ગીર જામવાળા રેન્જનાં હરમડીયા ગામની સીમમાં બાળાને દીપડાએ બચકુ ભર્યુ

જૂનાગઢ,તા. 12જામવાળા રેન્જ હેઠળ હરમડીયા ગામે ગત સાંજે દીપડાએ 7 વર્ષની બાળકીને બચકુ ભરી લીધું હતું. જેને તાત્કાલીક ગીર ગઢડા દવાખાને ખસેડવામાં આવી છે.જામવાળાના ઘાંટવડ રાઉન્ડની હરમડીયા ગામે વાડી વિસ્તારમ...

12 May 2020 01:52 PM
જૂનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજનના 1800થી વધુ  કર્મીઓને છુટા કર્યાં

જૂનાગઢ જિલ્લામાં મધ્યાહન ભોજનના 1800થી વધુ કર્મીઓને છુટા કર્યાં

જૂનાગઢ,તા. 12મધ્યાહન ભોજન કર્મીના પ્રતિનિધિ મંડળનાં જૂનાગઢ જિલ્લાનાં પ્રતિનિધિ રમેસભાઈ કામલીયાના જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન સંચાલકને માત્ર 1600 રુપિયા, રસોઇ બનાવનારને 1400, વાસણ સાફ કરનારને 500નું માસિ...

12 May 2020 01:42 PM
જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધની ઐસી તૈસી ક૨ી ૧૮ વ્યક્તિઓ બેધડક ઘુસી ગયા

જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધની ઐસી તૈસી ક૨ી ૧૮ વ્યક્તિઓ બેધડક ઘુસી ગયા

જુનાગઢ, તા. ૧૨જુનાગઢ શહે૨ અને જિલ્લામાં પ્રવેશ ક૨વા પ૨ પ્રતિબંધ છતાં તેનો ભંગ ક૨ી ગમે તે ૨ીતે સુ૨ત-કચ્છ-૨ાજકોટ સહિતના જિલ્લાઓમાંથી વધુ ૧૮ લોકો જુનાગઢમાં ઘુસી ગયા હતા આ ઉપ૨ાંત માસ્ક વિના આંટા મા૨તા, જા...

12 May 2020 01:36 PM
ભેંસાણના કોરોનામુક્ત તબીબ-પ્યુનનું ફૂલહારથી સ્વાગત : સમગ્ર પંથકમાં રાહત

ભેંસાણના કોરોનામુક્ત તબીબ-પ્યુનનું ફૂલહારથી સ્વાગત : સમગ્ર પંથકમાં રાહત

જૂનાગઢ,તા. 12ભેંસાણ સીએચસીના તળાવ તથા પટાવાળાને રિપોર્ટ નેગેટીવ આવતાં ગઇકાલે જૂનાગઢ સિવિલમાંથી રજા આપી દેવામાં આવી છે તેઓ બન્નેના પરિવારના પણ રિપોર્ટ નેગેટીવ આવતાં ભેંસાણ-વિસાવદર પંથકના લોકોએ રાહત અનુ...

12 May 2020 01:19 PM
જૂનાગઢ સુદામા પાર્ક સહિત અનેક સોસાયટીઓનો બફર ઝોનમાં સમાવેશ : 643 ઘરો નજર કેદ

જૂનાગઢ સુદામા પાર્ક સહિત અનેક સોસાયટીઓનો બફર ઝોનમાં સમાવેશ : 643 ઘરો નજર કેદ

જૂનાગઢ તા.12 જુનાગઢ મધુરમ વિસ્તારમાં ગઈકાલે યુવાન કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારની છ જેટલી સોસાયટીને કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવી છે જો કે ગઇકાલે કોરોના પોઝિટિવ કેસ દેખાતા વહીવટી તંત્ર દ્...

12 May 2020 01:00 PM
જૂનાગઢમાં બહારના જિલ્લામાંથી પ્રવેશતા લોકોને ભવનાથમાં ક્વોરન્ટાઈન કરવા માંગ

જૂનાગઢમાં બહારના જિલ્લામાંથી પ્રવેશતા લોકોને ભવનાથમાં ક્વોરન્ટાઈન કરવા માંગ

જૂનાગઢ,તા. 12હવે જૂનાગઢમાં વધુ ચેપ ન ફેલાય તે માટે બહારથી આવતા લોકોને ફરજીયાત ભવનાથ વિસ્તારમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સોરઠવાસીઓએ 50 દિવસના લોકડાઉનમાં એકપણ કેસ થવા દીધો ન હતો. બાદ ગ...

12 May 2020 12:59 PM
કેશોદની અજાબની સીમમાં જુગાર રમતા છ ખેલંદાઓ ઝડપાયા

કેશોદની અજાબની સીમમાં જુગાર રમતા છ ખેલંદાઓ ઝડપાયા

જૂનાગઢ,તા. 12કેશોદના અજાબ ગામની સીમમાં જાહેરમાં જુગટુ ખેલતા છ શખ્સોને પોલીસે જઢપી લીધા છે.કેશોદનાં અજાબ ગામની પીપળાવાળી સીમમાં પટેલ જમનભાઈની ખેતીની જમીનના શેઢે જુગટુ ખેલતા ભીમા દેવા ગરેજા, કરસન દેવા બ...

11 May 2020 12:24 PM
જૂનાગઢ શહેરમાં કોરોના પોઝિટીવ કેસના પગલે ત્રણ સોસાયટીઓ શીલ : ફફડાટ

જૂનાગઢ શહેરમાં કોરોના પોઝિટીવ કેસના પગલે ત્રણ સોસાયટીઓ શીલ : ફફડાટ

જૂનાગઢ,તા. 11જૂનાગઢ વંથલી રોડ પર આવેલ મધુરમ વિસ્તારમાં નાગરિક બેન્ક સોસાયટી સુદામા પાર્ક, પ્રિયંકા પાર્ક સહિતના વિસ્તારને કવોરેન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. ચોતરફ રેલીંગની આડશો પથ્થરોની આડશ ખડકી દેવામા...

11 May 2020 12:19 PM
જૂનાગઢ જિલ્લામાં હજુ પણ લોકોની ઘુસણખોરી યથાવત : વધુ 38 વ્યક્તિઓ ઘુસી ગયા

જૂનાગઢ જિલ્લામાં હજુ પણ લોકોની ઘુસણખોરી યથાવત : વધુ 38 વ્યક્તિઓ ઘુસી ગયા

જૂનાગઢ,તા. 11જૂનાગઢ શહેર અને જિલ્લામાં 39 જેટલા લોકોને વગર મંજુરીએ ઘુસી ગયાના ગુના શનિવારના નોંધાયા હતા તેમજ માસ્ક વગર આંટા મારતા હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનારા 305થી વધુ ગુો શનિવારનાં નોંધાયા છે.ભાયાવ...

11 May 2020 10:32 AM
ગ્રીનઝોન વાંકાનેર-જૂનાગઢમાં નવા કેસથી હડકંપ : વિસ્તારો સીલ

ગ્રીનઝોન વાંકાનેર-જૂનાગઢમાં નવા કેસથી હડકંપ : વિસ્તારો સીલ

મોરબી/જૂનાગઢ તા.11સૌરાષ્ટ્રના ગ્રીન ઝોનમાં આવતા મોરબી અને જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા કેસથી ખળભળાટ મચી ગયો છે. વાંકાનેરના પેટ્રોલપંપના વૃઘ્ધ માલિકને એકાએક કોરોના થતા ત્રણ શેરીના અઢીસો લોકોને કવોરન્ટ...

11 May 2020 12:50 AM
જૂનાગઢમાં મુંબઈથી આવેલ યુવાનને કોરોના પોઝિટિવ

જૂનાગઢમાં મુંબઈથી આવેલ યુવાનને કોરોના પોઝિટિવ

જૂનાગઢ : શહેરમાં મુંબઈ થી આવેલ ૨૪ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું આજે જાણવા મળે છે. મધુરમ નો રહેવાસી આ યુવાન હોમ કવોરંટાઈન માં જ હતો અને થોડા લક્ષણો દેખાતા તેનો ટેસ્ટ લેવાયો હતો, આજે તેને કોરોના...

09 May 2020 07:03 PM
કોરોના સંકટ વચ્ચે જૂનાગઢ - ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો: લોકો ભયભીત

કોરોના સંકટ વચ્ચે જૂનાગઢ - ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો: લોકો ભયભીત

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર છે અને તેનાથી બચવા લોકો લોકડાઉન છે તેવા સમયે આજે બપોરે જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત બન્યા હતા. ધરતીની ધ્રુજારીથી લોકોમાં...

09 May 2020 01:55 PM
ગીરમાં છ સિંહોના મોત બેબેસિયા રોગથી થયાનું વનવિભાગનો આખરે સ્વીકાર

ગીરમાં છ સિંહોના મોત બેબેસિયા રોગથી થયાનું વનવિભાગનો આખરે સ્વીકાર

જૂનાગઢ તા.9ગીરની તુલસીશ્યામ રેન્જ અને તેની આસપાસના વિસ્તારો છેલ્લા કેટલાક સમયથી ટપોટપ સિંહના મૃત્યુ થઈ રહ્યા છે જ્યારે આ મામલે પ્રકૃતિ પ્રેમીઓએ કોઈ ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરેલ પરંતુ અમરેલી ગીર સો...

09 May 2020 12:59 PM
ટ્રેન મારફત વતન જવા પરવાનગી  રાત્રે તમામ શ્રમિકોનું સ્ક્રીનિંગ બાદ ટ્રેનમાં રવાના

ટ્રેન મારફત વતન જવા પરવાનગી રાત્રે તમામ શ્રમિકોનું સ્ક્રીનિંગ બાદ ટ્રેનમાં રવાના

જૂનાગઢ પંથકમાંથી 1250 શ્રમિકોનેજૂનાગઢ તા.9જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર, રેલ્વે તેમજ મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના મોવાણા અજાબ બાલાગામ કાલવાણી, કણેરી, કેવદ્રા, મધરવાડા...

Advertisement
Advertisement