Junagadh News

14 May 2020 02:00 PM
‘જીતશે જૂનાગઢ કોરોના જંગ’ : સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો પાળવા મનપાનું કેમ્પેઇન

‘જીતશે જૂનાગઢ કોરોના જંગ’ : સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો પાળવા મનપાનું કેમ્પેઇન

જૂનાગઢ,તા. 14જૂનાગઢ કમિશનર તુષાર સુમેરાએ જીતશે જુનાગઢ કોરોના જંગનો પ્રારંભ કરતા ગઇકાલે કેમ્પેઇનનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે સરદારબાગ નજીક ઝાંસીના પુતળા પાસેના સર્કલ ખાતે મનપા દ્વારા કેમ્પેઇનનો પ્ર...

14 May 2020 01:09 PM
સુરતથી વતનીઓને પરત લાવવા જૂનાગઢ એસ.ટી. વિભાગે 110 બસો રવાના કરી

સુરતથી વતનીઓને પરત લાવવા જૂનાગઢ એસ.ટી. વિભાગે 110 બસો રવાના કરી

જૂનાગઢ,તા. 14લોકડાઉનમાં અનેક જિલ્લાનાં રાજ્યના શ્રમજીવીઓ ઠેર ઠેર ફસાયા છે જે મજુરોને વતન મોકલવા માટે બસ-ટ્રેન ખાસ દોડવવામાં આવી રહી છે.જૂનાગઢ શહેર જિલ્લામાંથી એસટી અને ટ્રેન મારફતે પોતાના વતન મોકલવામા...

14 May 2020 01:08 PM
કેશોદ બાયપાસ પાસે બે ટ્રક અથડાયા : એકનું મોત

કેશોદ બાયપાસ પાસે બે ટ્રક અથડાયા : એકનું મોત

જૂનાગઢ,તા. 14કેશોદ પાસે નેશનલ હાઈવે બાયપાસ ખાતે સોડા ભરીને જતા ટ્રક નં. જીજે 18 એએક્સ 009 બંધ પડી ગયેલ ત્યારે પાછળથી જીજે 32 ટી 9976નાં ટ્રકચાલકે ધડાકાભેર અથડાવી દેતાં પાછળના ટ્રક ડ્રાઈવરની કેબીન સેન્...

14 May 2020 01:02 PM
વંથલી યાર્ડમાં ચીકુ સાથે રાવણાની આવક

વંથલી યાર્ડમાં ચીકુ સાથે રાવણાની આવક

જૂનાગઢ,તા. 14હાલ દ્રાક્ષની સીઝન લગભગ પૂર્ણ થયાના આરે છે. ચીકુની આવક પણ મોટા પ્રમાણમાં વંથલીના બગીચાઓમાંથી થઇ રહી છે. સાથે કેરી પણ બજારમાં મોટા પ્રમાણમાં આવી રહી છે ત્યારે વંથલીના ખ્યાતનામ રાવણા પણ બજા...

14 May 2020 12:25 PM
જૂનાગઢમાં તસ્કરોએ પરોઠા હાઉસના તાળા તોડી રસોઇ બનાવી ભરપેટ ભોજન કર્યું

જૂનાગઢમાં તસ્કરોએ પરોઠા હાઉસના તાળા તોડી રસોઇ બનાવી ભરપેટ ભોજન કર્યું

જૂનાગઢ,તા. 14છેલ્લા 50 દિવસથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં હોય તેમ જૂનાગઢમાં પણ સંપૂર્ણપણે લોકડાઉનમાં હોય ત્યારે જૂનાગઢમાં એક અજબ ગજબની ઘટના સામે આવી છે. ગત તા. 5-5-2020ની રાત્રિનાં જુનાગઢના નામાંકિત ગ...

13 May 2020 01:42 PM
જૂનાગઢ સિવિલમાં વિશ્વ નર્સ દિન ઉજવાયો

જૂનાગઢ સિવિલમાં વિશ્વ નર્સ દિન ઉજવાયો

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિશ્ર્વ નર્સ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ સ્ટાફે મીણબત્તી પ્રગટાવી વિશ્વની તમામ નર્સ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો....

13 May 2020 01:36 PM
કેશોદનાં વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

કેશોદનાં વેપારીનો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢ તા.13મુળ કેશોદ અને તાલાલા ખાતે કાપડ અને રેડીમેઇડની દુકાન ધરાવતા રમેશગર પ્રેમગર મેઘનાથી (ઉ.33)એ કેશોદના વાસાવાડી ખાતે ત્રિલોકપરા ખાતે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં મોત નોંધાયું...

13 May 2020 01:34 PM
કેશોદના લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર

કેશોદના લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર

કેશોદ તા.13તાજેતરમાં જૂનાગઢના મધુરમ અને માંગરોળમાં કોરોનાનો પોઝીટીવ એક કેસ આવતા જિલ્લાનું વહિવટી તંત્ર સજ્જ થયું છે અને હવે વધુ કોઇ કેસ બહારથી ન આવી જાય તે માટે તંત્ર દ્વારા સાવધાની રખાઇ છે. જૂનાગઢ બા...

13 May 2020 01:31 PM
જૂનાગઢમાંથી 1450 શ્રમિકોની ટ્રેન મારફત વતન વાપસી

જૂનાગઢમાંથી 1450 શ્રમિકોની ટ્રેન મારફત વતન વાપસી

જૂનાગઢ તા.13જૂનાગઢ ગત તારીખ 8મી મેના રોજ 1250 શ્રમીકોને મધ્ય પ્રદેશ રવાના કર્યા બાદ જુનાગઢ રેલ્વે સ્ટેશનથી ગત્ રાત્રે 1450 જેટલા શ્રમિકો સાથે મધ્યપ્રદેશનાં મેઘનગર જવા ત્રીજી ટ્રેન રવાનાં કરવામાં આવી હ...

13 May 2020 01:26 PM
જુનાગઢ : સિંહની પજવણી ક૨વાનાગુનામાં ઝડપાયેલ આ૨ોપીઓ જેલહવાલે

જુનાગઢ : સિંહની પજવણી ક૨વાનાગુનામાં ઝડપાયેલ આ૨ોપીઓ જેલહવાલે

જુનાગઢ, તા. ૧૩સિંહની પજવણી ક૨ના૨ા બે શખ્સ પંથકના બંને આ૨ોપીના જામીન કોર્ટે ૨દ ક૨તા બંનેને જેલમાં ધકેલી દેવાયા હતા.એક શખ્સ સામે સિંહ પજવણી સહિત ૩ ગુન્હા દાખલ ક૨ાયા છે. આ અંગેની વિગત મુજબ સિંહની પજવણી ક...

13 May 2020 01:21 PM
જૂનાગઢ જિલ્લામાં ઘુસણખોરી યથાવત : વધુ 21 વ્યક્તિઓના ચોરી-છુપીથી પ્રવેશ

જૂનાગઢ જિલ્લામાં ઘુસણખોરી યથાવત : વધુ 21 વ્યક્તિઓના ચોરી-છુપીથી પ્રવેશ

જૂનાગઢ,તા. 13સોરઠ પંથકમાં રોજબરોજ ગમે તે રીતે ગમે તે રસ્તેથી અન્ય રાજ્ય કે અન્ય જિલ્લામાંથી ઘુસી જાય છે. મંજુરી માટે સરકારે વ્યવસ્થા કરી છે છતાં અનેક લોકો વિના મંજુરીએ અન્ય રાજ્યો, જિલ્લામાંથી ઘુસી જા...

13 May 2020 01:05 PM
જૂનાગઢ જિલ્લામાં 48 કલાકમાં 88 દસ્તાવેજ નોંધણી ; 24 લાખની આવક : ઓનલાઈન પેમેન્ટ

જૂનાગઢ જિલ્લામાં 48 કલાકમાં 88 દસ્તાવેજ નોંધણી ; 24 લાખની આવક : ઓનલાઈન પેમેન્ટ

જૂનાગઢ,તા. 13લોકડાઉનમાં રાજ્યમાં તમામ દસ્તાવેજ નોંધણની કચેરીઓ બંધ કરવામાં આવી હતી જેથી રિયલ એસ્ટેટની બજાર લગભગ ઠપ્પ થઇ ગઇ હતી.છેલ્લા બે દિવસથી કચેરી ખુલવા પામતા દસ્તાવેજની નોંધણી કામગીરી શરુ થતાં જ 88...

13 May 2020 01:00 PM
જૂનાગઢ કૃષિ યુનિ.કિટક શાસ્ત્ર વિભાગે તીડથી બચવા માર્ગદર્શન જાહેર કર્યુ

જૂનાગઢ કૃષિ યુનિ.કિટક શાસ્ત્ર વિભાગે તીડથી બચવા માર્ગદર્શન જાહેર કર્યુ

જૂનાગઢ તા.13જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર વિભાગે ઉભા મોલને તીડ થી બચાવવા માર્ગદર્શન જાહેર કર્યું જેમાં કૃષિ યુનિ.ના કિટકશાસ્ત્ર વિભાગના સહ સંશોઘન વૈજ્ઞાનિક ડો.ડી.એમ.જેઠવાના જણાવ્યા મુજબ,આ તીડ ...

13 May 2020 11:56 AM
જૂનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનાં 3.60 લાખથી વધુ પેપરોની ચકાસણી

જૂનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનાં 3.60 લાખથી વધુ પેપરોની ચકાસણી

જૂનાગઢ,તા. 13જૂનાગઢ જિલ્લામાં લોકડાઉન વચ્ચે મુલ્યાંકન કેન્દ્રો પર ધો. 10-12ના 3.60 લાખથી વધુ પેપરની ચકાસણી પૂર્ણ થઇ છે અને આ પેપર ગાંધીનગર કેન્દ્ર પર મોકલી દેવાયા છે. લોકડાઉન વચ્ચે 17 જેટલા કેન્દ્રોમા...

13 May 2020 11:07 AM
જૂનાગઢમાં વેપારીને કઠણાઈ : દુકાનો ખોલવાની મંજૂરી મળી ત્યાં ગટર કામ માટે રસ્તો બંધ કરાયો

જૂનાગઢમાં વેપારીને કઠણાઈ : દુકાનો ખોલવાની મંજૂરી મળી ત્યાં ગટર કામ માટે રસ્તો બંધ કરાયો

જૂનાગઢ,તા. 13જૂનાગઢમાં લોકડાઉન થયું તેના દોઢ માસ ઉપરના સમયમાં અગાઉ કરેલ ગટરના પાઇપલાઈનમાં ખોદી નાખેલ તે રોડ આજની તારીખે મનપાએ બનાવવા નથી ત્યાં ચિતાખાના ચોકથી આઝાદ ચોક કાળવા ચોક સુધીનો રોડને ખોદી ગટરની...

Advertisement
Advertisement