Junagadh News

13 June 2020 10:29 AM
જૂનાગઢમાં આત્મહત્યાનો વિચાર કરતી સર્ગભા મહિલાની વ્હારે 181 અભયમની ટીમ પહોંચી

જૂનાગઢમાં આત્મહત્યાનો વિચાર કરતી સર્ગભા મહિલાની વ્હારે 181 અભયમની ટીમ પહોંચી

(હિતેશ જોશી) જૂનાગઢ તા.13જુનાગઢમાં એક મહિલાએ 181 અભયમની મદદ માંગતા જુનાગઢ 181 અભયમમહિલા હેલ્પલાઈન ના કાઉન્સેલર ડાયબેન માવદિયા કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા અને પાયલોટ રાજેશભાઇ ગઢવી સહિત તમામ સ્ટાફ ઘટનાસ્...

12 June 2020 01:00 PM
જૂનાગઢમાં જુગારધામ પર દરોડો: સગીર સહિત 9 ઝડપાયા

જૂનાગઢમાં જુગારધામ પર દરોડો: સગીર સહિત 9 ઝડપાયા

જૂનાગઢ,તા. 12જૂનાગઢ એ ડીવીઝન હદના સુખનાથ રોડમાં આવેલ જમાલવાડી પીરની દરગાહ પાસેના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે ત્રાટકી સગીર સહિત નવને દબોચી લીધા તાં. જ્યારે એક આરોપી હાજર મળ્યો ન હતો. આ અંગેની એ ડી...

12 June 2020 12:51 PM
બાંટવા : દારૂના કેસમાં જામીનમુક્ત થયેલા વૃધ્ધ આરોપીનું આઘાતથી મોત

બાંટવા : દારૂના કેસમાં જામીનમુક્ત થયેલા વૃધ્ધ આરોપીનું આઘાતથી મોત

જૂનાગઢ,તા. 12 બાંટવા ખાતે રહેતા વૃધ્ધ પ્રથમ વખત દારુના કેસમાં પોલીસે પકડતા જામીન પર છુટ્યા બાદ તેને આઘાત લાગી જતાં મગજનો એટેક આવી જતાં મોત નોંધાયું હતું.આ અંગેની બાંટવા પોલીસમાંથી મળતી વિગત મુજબ બાંટવ...

12 June 2020 10:38 AM
પાર્થની ધો. 10માં સિધ્ધિ : 99.99 પીઆર સાથે જીલ્લામાં પ્રથમ

પાર્થની ધો. 10માં સિધ્ધિ : 99.99 પીઆર સાથે જીલ્લામાં પ્રથમ

રાજકોટ,તા. 12માણાવદરના નામાંકિત ડોક્ટર વૈષ્નાણી તથા ડો. પુષ્પાબેન વૈષ્નાણીના હોનહાર પુત્ર જૂનાગઢની જાવિયા સ્કૂલમાં મીડીયમ ઇંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરતાં એસએસસીમાં પાર્થ ચુનીલાલ વૈષ્નાણીએ 99.99 પીઆર લાવ...

12 June 2020 10:34 AM
માળીયા હાટીનામાં અઢી, માણાવદરમાં દોઢ ઇંચ;અન્યત્ર હળવા ઝાપટા

માળીયા હાટીનામાં અઢી, માણાવદરમાં દોઢ ઇંચ;અન્યત્ર હળવા ઝાપટા

જૂનાગઢ,તા. 12હજુ વિધિવત રીતે ચોમાસુ 15 જૂનથી 22 જૂન વચ્ચે બેસત હોય છે પરંતુ સાઈક્લોનના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સોરઠ અને સૌરાષ્ટ્રમાં વરસાદ સમયક રતાં વહેલો પધરામણી થવા પામી છે જેથી અનેક ગામોમાં ...

11 June 2020 02:28 PM
કેશોદના પીપળી ગામે ભાનમાં આવેલી યુવતીનું પ્રેમીએ બેભાન ર્ક્યાનું કથન

કેશોદના પીપળી ગામે ભાનમાં આવેલી યુવતીનું પ્રેમીએ બેભાન ર્ક્યાનું કથન

જુનાગઢ, તા.૧૧કેશોદના પીપળી ગામે ત્રણ દિવસથી ગુમ થયેલ યુવતી બેભાન હાલતમાં મળી આવેલ ભાનમાં આવ્યા બાદ યુવતીએ પોલીસમાં નિવેદનમાં જણાવ્યા મુજબ તેણીને ચોકલેટમાં ઝે૨ી પદાર્થ ખવડાવી દીધો હતો. કેશોદના પીપળી ગા...

11 June 2020 01:05 PM
કેશોદનાં મેસવાણમાં માથે દેણુ વધી જતા પટેલ યુવાનનો ઝે૨ ખાઈ જઈ આપઘાત

કેશોદનાં મેસવાણમાં માથે દેણુ વધી જતા પટેલ યુવાનનો ઝે૨ ખાઈ જઈ આપઘાત

જુનાગઢ, તા. ૧૧જુનાગઢ જિલ્લાના કેશોદના મેસવાણ ગામે પટેલ યુવાને માથે દેણુ વધી જતા આપઘાત ર્ક્યાનું પોલીસ દફત૨ે જાહે૨ થયેલ છે. કેશોદના મેસવાણ ગામે ૨હેતા પટેલ ૨મેશભાઈ ગોવિંદભાઈ મેંદપ૨ા (ઉ.વ.૪પ) ગત તા. પ/૧/...

11 June 2020 12:05 PM
બહુ કરી...; ફળિયામાંથી કેરી ભરેલી રેંકડીની ચોરી

બહુ કરી...; ફળિયામાંથી કેરી ભરેલી રેંકડીની ચોરી

જૂનાગઢ,તા. 11જૂનાગઢ એ ડીવીઝન હદના ખાપરાકોડીયાની ગુફા નજીક રહેતા અને રેંકડી ચલાવી ધંધો કરતા શખ્સના ઘરના ફળીયામાંથી રાત્રિ દરમિયાન 10 કેરીના બોક્સ પાકી કેરી રોકડ-લારી ગેસની બોટલ સહિત કુલ 21,000ની મત્તાન...

11 June 2020 10:40 AM
ભેંસાણમાં પતિએ પ્રેમિકાને ઘરમાં બેસાડી પત્નીને માર માર્યો : 181 ટીમ વ્હારે દોડી

ભેંસાણમાં પતિએ પ્રેમિકાને ઘરમાં બેસાડી પત્નીને માર માર્યો : 181 ટીમ વ્હારે દોડી

જૂનાગઢ,તા. 11જૂનાગઢ મહિલા હેલ્પલાઈનમાં ભેંસાણની પીડીત મહિલાનો મદદ માટે ફોન આવતાં 181 મહિલા હેલ્પલાઈન કાઉન્સેલર અરુણાબેન કોલડીયા કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા પાયલોટ રાજેશભાઈ ગઢવી ઘટનાસ્થળે પહોંચી ગયેલ. ક...

11 June 2020 10:35 AM
કેરીની સીઝન સફળ : તાલાલા યાર્ડમાં એક મહિનામાં 6.58 લાખ બોક્સની આવક

કેરીની સીઝન સફળ : તાલાલા યાર્ડમાં એક મહિનામાં 6.58 લાખ બોક્સની આવક

જૂનાગઢ,તા. 11ગત 10 મેનાં તાલાલા યાર્ડમાં કેસર કેરીની વિધિવત હરરાજી શરુ કરવામાં આવી હતી જેને એક માસ પૂર્ણ થયો હતો. એક માસમાં 6,58,000 કેરીના બોક્સની આવક થઇ હતી. ગત વર્ષની સરખામણી અને કોોરના વાઈરસની મહા...

10 June 2020 02:35 PM
જુનાગઢના ચો૨વાડમાં ૩.૨૯ લાખની ખનીજ ચો૨ી ઝડપાઈ

જુનાગઢના ચો૨વાડમાં ૩.૨૯ લાખની ખનીજ ચો૨ી ઝડપાઈ

જુનાગઢ, તા. ૧૦જુનાગઢ ખાણ ખનીજ ખાતામાં ૨ોયલ્ટી ઈન્સ્પેકટ૨ ત૨ીકે ફ૨જ બજાવતા હી૨ેન પી. સંડે૨ાએ ગઈકાલે બપો૨ બાદ ૪.૩૦ કલાકે ચેકીંગમાં જતા ચો૨વાડ હોલી ડે કેમ્પથી ડેડશ્વ૨ મહાદેવ ત૨ફ જતા ૨ોડના ૨સ્તે આ૨ોપીઓએએ ...

10 June 2020 12:57 PM
ગુણવતાયુક્ત સંશોધન માટે નરસિંહ મહેતા યુનિ.ના 24 વિદ્યાર્થીની પસંદગી

ગુણવતાયુક્ત સંશોધન માટે નરસિંહ મહેતા યુનિ.ના 24 વિદ્યાર્થીની પસંદગી

જૂનાગઢ,તા. 10 ગુજરાત રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પુરુ પાડવા વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા અને પ્રોત્સાહીત કરવા શોધ યોજના ગુજરાત સરક...

10 June 2020 12:04 PM
કેશોદનાં ક૨ેણી ગામે આદિવાસી પિ૨વા૨નાં સગી૨ વયના પુત્ર-પુત્રીનું અપહ૨ણ :  ફ૨ીયાદ

કેશોદનાં ક૨ેણી ગામે આદિવાસી પિ૨વા૨નાં સગી૨ વયના પુત્ર-પુત્રીનું અપહ૨ણ : ફ૨ીયાદ

જુનાગઢ, તા. ૧૦કેશોદના ક૨ેણી ગામે મજુ૨ી કામ ક૨તા મુળ મધ્યપ્રદેશના આદિવાસીના બે બાળકોનું કોઈ અજાણ્યો શખ્સ અપહ૨ણ ક૨ી લઈ ગયાની ફ૨ીયાદ ૧૦ દિવસ બાદ નોંધાઈ છે.આ ઘટનાની વિગત મુજબ મુળ મધ્યપ્રદેશ બડવાણી જિલ્લાન...

09 June 2020 05:38 PM
જૂનાગઢના માંગરોળ-માળીયામાં દોઢથી બે ઇંચ વરસાદ

જૂનાગઢના માંગરોળ-માળીયામાં દોઢથી બે ઇંચ વરસાદ

રાજકોટ તા.9સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલમાં આજે બપોરે જૂનાગઢ-ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જૂનાગઢ જિલ્લામાં વાદળછાંયા વાતાવરણમાં બપોરે આકાશમાં વરસાદી વાદળો ગોરંભાતા જૂનાગઢના મા...

09 June 2020 12:52 PM
ભેંસાણ પંથકમાં ધોધમા૨ ૩ ઇંચ : નદીઓમાં ઘોડાપુ૨

ભેંસાણ પંથકમાં ધોધમા૨ ૩ ઇંચ : નદીઓમાં ઘોડાપુ૨

જુનાગઢ, તા. ૯ગઈકાલે પણ સતત બફા૨ા ઉકળાટ બાદ સાંજે ૪.૪૦ મીનીટે મેઘ૨ાજાએ ધમાકેદા૨ એન્ટ્રી ક૨ી હતી મંદિ૨ો ગઈકાલે ખુલતા ખુદ વરૂણ દેવ હાજ૨ાહજુ૨ હોય તેમ સો૨ઠ જિલ્લામાં સવત્ર વ૨સાદે દર્શને દીધા હતા. ૩૦ મીનીટમ...

Advertisement
Advertisement