Junagadh News

13 June 2020 02:02 PM
જુનાગઢ ૨હેણાંક મકાનના ભોંયતળીયામાં છુપાવેલ ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો

જુનાગઢ ૨હેણાંક મકાનના ભોંયતળીયામાં છુપાવેલ ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો

જુનાગઢ, તા. ૧૩જુનાગઢ ક્રાઈમ બ્રાંચે ચોકક્સ બાતમીના આધા૨ે પાઠકનગ૨ ૨હેણાંક વિસ્તા૨ના ૨હેણાંક મકાનમાં ૨ેઈડ પાડી મકાનના ભોંયતળીયામાં ચો૨ખાનુ બનાવી સંતાડેલ ઈંગ્લીશ દારૂ ક઼િ રૂા. ૨૬ હજા૨ની મુદામાલ સાથે શખ્સ...

13 June 2020 12:55 PM
જૂનાગઢ : ઘરફોડ ચોરી-દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

જૂનાગઢ : ઘરફોડ ચોરી-દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

જૂનાગઢ,તા. 13ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયા તથા પો.સ.ઇ. આર.કે. ગોહીલ, ડી.જી. બડવા તથા પોલીસ સ્ટાફે છેલ્લા દસેક માસથી પોતાની ધરપકડ ટાળવા સારુ નાસતા ફરતો આરોપી યુસુફ ઉર્ફે રાધ...

13 June 2020 12:41 PM
સૌરાષ્ટ્રમાં દારૂની  હેરાફેરીમાં નાસતો ફરતો નામચીન બુટલેગર ઝડપાયો

સૌરાષ્ટ્રમાં દારૂની હેરાફેરીમાં નાસતો ફરતો નામચીન બુટલેગર ઝડપાયો

જૂનાગઢ,તા. 13પ્રોહીબીશનના ગુનામાં પોલીસને હાથ તાળી આપી નાસતો ફરતો શખ્સ ક્રાઈમ બ્રાંચનાં હાથમાં ઝડપાઈ જવા પામ્યો છે. પીઆઈ કાનમીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે બાતમીનાં આધારે નરેશ ઉર્ફે નડો બાબુસ...

13 June 2020 11:30 AM
મુળ સૌરાષ્ટ્રના વતની અને મુંબઈના ઉદ્યોગપતિ ઈબ્રાહીમભાઈનુ અવસાન

મુળ સૌરાષ્ટ્રના વતની અને મુંબઈના ઉદ્યોગપતિ ઈબ્રાહીમભાઈનુ અવસાન

જુનાગઢમુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અને બંદર વિકાસ અને લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગના પાયાના પથ્થર એવા મુળ સૌરાષ્ટ્રના અને મુંબઈના માહીમમાં વસેલા અગ્રણી ઉદ્યોગપતિ ઈબ્રાહીમભાઈ પટેલ (પાયાવાલા) તા.11ને ગુ...

13 June 2020 11:19 AM
સોરઠમાં નકલી બીયારણનું ખુલ્લેઆમ વેંચાણ ? આવેદન

સોરઠમાં નકલી બીયારણનું ખુલ્લેઆમ વેંચાણ ? આવેદન

જૂનાગઢ,તા. 13હાલ અમુક તાલુકાઓમાં વધતા જતા વરસાદમાં ધીમે ધીમે ખેડૂતો કુદરતના ભરોસે મગફળી કપાસનું વાવેતર કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં બોગસ બીયારણ વેંચનારા જગના તાતને લૂંટી રહ્યા છે. સીંગદાણાનાં ...

13 June 2020 10:33 AM
જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસનું આવેદન : ગરીબમઘ્યમ વર્ગને મોંઘવારીના મારથી બચાવો

જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસનું આવેદન : ગરીબમઘ્યમ વર્ગને મોંઘવારીના મારથી બચાવો

જૂનાગઢ તા.13દેશ સહિત રાજ્ય અને જૂનાગઢ જિલ્લા મા કોવિદ -19 ની મહામારી ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો આર્થિક સ્થિતિ નુ સામનો કરી રહીયા છે. આવા જરૂરિયાતમન્દ લોકોને રોકડ સહાય કરવીતો એક બાજુ રહી પણ સ...

13 June 2020 10:29 AM
જૂનાગઢમાં આત્મહત્યાનો વિચાર કરતી સર્ગભા મહિલાની વ્હારે 181 અભયમની ટીમ પહોંચી

જૂનાગઢમાં આત્મહત્યાનો વિચાર કરતી સર્ગભા મહિલાની વ્હારે 181 અભયમની ટીમ પહોંચી

(હિતેશ જોશી) જૂનાગઢ તા.13જુનાગઢમાં એક મહિલાએ 181 અભયમની મદદ માંગતા જુનાગઢ 181 અભયમમહિલા હેલ્પલાઈન ના કાઉન્સેલર ડાયબેન માવદિયા કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા અને પાયલોટ રાજેશભાઇ ગઢવી સહિત તમામ સ્ટાફ ઘટનાસ્...

12 June 2020 01:00 PM
જૂનાગઢમાં જુગારધામ પર દરોડો: સગીર સહિત 9 ઝડપાયા

જૂનાગઢમાં જુગારધામ પર દરોડો: સગીર સહિત 9 ઝડપાયા

જૂનાગઢ,તા. 12જૂનાગઢ એ ડીવીઝન હદના સુખનાથ રોડમાં આવેલ જમાલવાડી પીરની દરગાહ પાસેના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે ત્રાટકી સગીર સહિત નવને દબોચી લીધા તાં. જ્યારે એક આરોપી હાજર મળ્યો ન હતો. આ અંગેની એ ડી...

12 June 2020 12:51 PM
બાંટવા : દારૂના કેસમાં જામીનમુક્ત થયેલા વૃધ્ધ આરોપીનું આઘાતથી મોત

બાંટવા : દારૂના કેસમાં જામીનમુક્ત થયેલા વૃધ્ધ આરોપીનું આઘાતથી મોત

જૂનાગઢ,તા. 12 બાંટવા ખાતે રહેતા વૃધ્ધ પ્રથમ વખત દારુના કેસમાં પોલીસે પકડતા જામીન પર છુટ્યા બાદ તેને આઘાત લાગી જતાં મગજનો એટેક આવી જતાં મોત નોંધાયું હતું.આ અંગેની બાંટવા પોલીસમાંથી મળતી વિગત મુજબ બાંટવ...

12 June 2020 10:38 AM
પાર્થની ધો. 10માં સિધ્ધિ : 99.99 પીઆર સાથે જીલ્લામાં પ્રથમ

પાર્થની ધો. 10માં સિધ્ધિ : 99.99 પીઆર સાથે જીલ્લામાં પ્રથમ

રાજકોટ,તા. 12માણાવદરના નામાંકિત ડોક્ટર વૈષ્નાણી તથા ડો. પુષ્પાબેન વૈષ્નાણીના હોનહાર પુત્ર જૂનાગઢની જાવિયા સ્કૂલમાં મીડીયમ ઇંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરતાં એસએસસીમાં પાર્થ ચુનીલાલ વૈષ્નાણીએ 99.99 પીઆર લાવ...

12 June 2020 10:34 AM
માળીયા હાટીનામાં અઢી, માણાવદરમાં દોઢ ઇંચ;અન્યત્ર હળવા ઝાપટા

માળીયા હાટીનામાં અઢી, માણાવદરમાં દોઢ ઇંચ;અન્યત્ર હળવા ઝાપટા

જૂનાગઢ,તા. 12હજુ વિધિવત રીતે ચોમાસુ 15 જૂનથી 22 જૂન વચ્ચે બેસત હોય છે પરંતુ સાઈક્લોનના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સોરઠ અને સૌરાષ્ટ્રમાં વરસાદ સમયક રતાં વહેલો પધરામણી થવા પામી છે જેથી અનેક ગામોમાં ...

11 June 2020 02:28 PM
કેશોદના પીપળી ગામે ભાનમાં આવેલી યુવતીનું પ્રેમીએ બેભાન ર્ક્યાનું કથન

કેશોદના પીપળી ગામે ભાનમાં આવેલી યુવતીનું પ્રેમીએ બેભાન ર્ક્યાનું કથન

જુનાગઢ, તા.૧૧કેશોદના પીપળી ગામે ત્રણ દિવસથી ગુમ થયેલ યુવતી બેભાન હાલતમાં મળી આવેલ ભાનમાં આવ્યા બાદ યુવતીએ પોલીસમાં નિવેદનમાં જણાવ્યા મુજબ તેણીને ચોકલેટમાં ઝે૨ી પદાર્થ ખવડાવી દીધો હતો. કેશોદના પીપળી ગા...

11 June 2020 01:05 PM
કેશોદનાં મેસવાણમાં માથે દેણુ વધી જતા પટેલ યુવાનનો ઝે૨ ખાઈ જઈ આપઘાત

કેશોદનાં મેસવાણમાં માથે દેણુ વધી જતા પટેલ યુવાનનો ઝે૨ ખાઈ જઈ આપઘાત

જુનાગઢ, તા. ૧૧જુનાગઢ જિલ્લાના કેશોદના મેસવાણ ગામે પટેલ યુવાને માથે દેણુ વધી જતા આપઘાત ર્ક્યાનું પોલીસ દફત૨ે જાહે૨ થયેલ છે. કેશોદના મેસવાણ ગામે ૨હેતા પટેલ ૨મેશભાઈ ગોવિંદભાઈ મેંદપ૨ા (ઉ.વ.૪પ) ગત તા. પ/૧/...

11 June 2020 12:05 PM
બહુ કરી...; ફળિયામાંથી કેરી ભરેલી રેંકડીની ચોરી

બહુ કરી...; ફળિયામાંથી કેરી ભરેલી રેંકડીની ચોરી

જૂનાગઢ,તા. 11જૂનાગઢ એ ડીવીઝન હદના ખાપરાકોડીયાની ગુફા નજીક રહેતા અને રેંકડી ચલાવી ધંધો કરતા શખ્સના ઘરના ફળીયામાંથી રાત્રિ દરમિયાન 10 કેરીના બોક્સ પાકી કેરી રોકડ-લારી ગેસની બોટલ સહિત કુલ 21,000ની મત્તાન...

11 June 2020 10:40 AM
ભેંસાણમાં પતિએ પ્રેમિકાને ઘરમાં બેસાડી પત્નીને માર માર્યો : 181 ટીમ વ્હારે દોડી

ભેંસાણમાં પતિએ પ્રેમિકાને ઘરમાં બેસાડી પત્નીને માર માર્યો : 181 ટીમ વ્હારે દોડી

જૂનાગઢ,તા. 11જૂનાગઢ મહિલા હેલ્પલાઈનમાં ભેંસાણની પીડીત મહિલાનો મદદ માટે ફોન આવતાં 181 મહિલા હેલ્પલાઈન કાઉન્સેલર અરુણાબેન કોલડીયા કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા પાયલોટ રાજેશભાઈ ગઢવી ઘટનાસ્થળે પહોંચી ગયેલ. ક...

Advertisement
Advertisement