Junagadh News

11 July 2020 01:08 PM
જૂનાગઢ HP પેટ્રોલ પંપમાંથી ઓઈલ કેનની ચો૨ી

જૂનાગઢ HP પેટ્રોલ પંપમાંથી ઓઈલ કેનની ચો૨ી

જુનાગઢ, તા. ૧૧જુનાગઢના મધ્યમાં આવેલ એચ.પી. પેટ્રોલ પંપમાંથી પ૦ નંગ ઓઈલના ડબલા સ્ટાફ રૂમમાં સુતેલા શખ્સોના મોબાઈલ સહિત ૨૩૦૦૦ની મતાની ચો૨ી ક૨ીની ફ૨ીયાદ બી ડીવીઝનમાં નોંધાઈ.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત ...

11 July 2020 12:08 PM
માણાવદરમાં પ્રતિબંધીત પિંક ગાર્ડ-3 કપાસનું બિયારણ વેંચનાર એગ્રોનાં વેપારી સામે ફરિયાદ

માણાવદરમાં પ્રતિબંધીત પિંક ગાર્ડ-3 કપાસનું બિયારણ વેંચનાર એગ્રોનાં વેપારી સામે ફરિયાદ

જૂનાગઢ,તા. 11માણાવદરમાં ગત તા. 6 જૂનના ખેતીવાડી વિભાગના ક્વોલીટી કંટ્રોલ વિભાગે તપાસ કરી હતી અને એક દુકાનમાંથી કપાસના પિંક ગાર્ડ-3 નામના પ્રતિબંધીત બિયારણના નમુના લઇ ગાંધીનગર મોકલ્યા હતાં. ત્યાની લેબમ...

11 July 2020 12:07 PM
વિસાવદર-જૂનાગઢને જોડતા માર્ગમાં ડાયવર્ઝનનું ધોવાણ : સ્ટેટ હાઇવે બંધ

વિસાવદર-જૂનાગઢને જોડતા માર્ગમાં ડાયવર્ઝનનું ધોવાણ : સ્ટેટ હાઇવે બંધ

વિસાવદર તા.11વિસાવદર તાલુકામાં થોડા દિવસ પહેલા ભારે વરસાદને કારણે વિસાવદર-જૂનાગઢ રોડ પર ઓઝત ખભાળીયા પાસે નવા પુલ નું કામ ચાલુ હોય જેના માટે તેની પાસે થી દ્રાઈવરજન કાઢવમાં આવેલ હોય જે ઉપર વાસ માં ભારે ...

11 July 2020 12:04 PM
જૂનાગઢ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણનાં નામે ફી ઉઘરાણા સામે વિરોધનો સુર

જૂનાગઢ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણનાં નામે ફી ઉઘરાણા સામે વિરોધનો સુર

જૂનાગઢ,તા. 11ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવતાં પ્રયાસોનો વિરોધ એનએસયુઆઈના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધરણા કર્યા હતાં.ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવવાનાં ખાનગી સ્કૂલોનાં પ્રયાસ સામે એનએસયુઆઈનાં પ્રમુખ ય...

10 July 2020 07:08 PM
ગીરના જંગલમાં દેખાયા એક સાથે 14 સિંહ : વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ..જુઓ વિડિઓ...

ગીરના જંગલમાં દેખાયા એક સાથે 14 સિંહ : વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ..જુઓ વિડિઓ...

Sanjsmachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે...

10 July 2020 12:38 PM
માણાવદ૨માં ઉંટડી ગામે વનકર્મી પ૨ હુમલો : મોબાઈલ  ઝુંટવી પાણીના ખાડામાં ફેંકી દીધો : બે સામે ફ૨ીયાદ

માણાવદ૨માં ઉંટડી ગામે વનકર્મી પ૨ હુમલો : મોબાઈલ ઝુંટવી પાણીના ખાડામાં ફેંકી દીધો : બે સામે ફ૨ીયાદ

જુનાગઢ, તા. ૧૦માણાવદ૨ના ઉંટડી ગામે અનામત વીડી જંગલમાં ભેંસો ચ૨ાવવા આવેલ બે શખ્સોને ભેંસો બહા૨ કાઢી લેવાનું કહેતા ફ૨જ પ૨ના વન ખાતાના કર્મીને લાકડીઓ મા૨ી પછાડી દઈ ઢો૨ મા૨ મા૨ી મોબાઈલ ઝુંટવી દીધાની ફ૨ીયા...

10 July 2020 12:36 PM
ભેંસાણની સીમમાં ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકી : બે સ્થળેથી વિદેશી દારૂ જપ્ત

ભેંસાણની સીમમાં ક્રાઈમ બ્રાંચની ટીમ ત્રાટકી : બે સ્થળેથી વિદેશી દારૂ જપ્ત

જુનાગઢ, તા. ૧૦જુનાગઢ એસ.પી. સૌ૨ભસિંગે દારૂ, જુગા૨ની પ્રવૃતિઓ ઉપ૨ તુટી પડવા પોલીસને આદેશ ક૨તા જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ભેંસાણના પાટલા ગામની સીમમાં હડમતીયાની વીડીમાં બાવળોની કાંટમાં છુપાવેલ ૯૮૬ બોટલ ઈગ્લીશ...

10 July 2020 12:25 PM
જૂનાગઢ જિલ્લામાં કો૨ોનાનો ફુંફાડો : કુલ આંક ૨પ૩

જૂનાગઢ જિલ્લામાં કો૨ોનાનો ફુંફાડો : કુલ આંક ૨પ૩

જુનાગઢ, તા. ૧૦જુનાગઢ પણ હવે ૨ાજકોટ સહિતના શહે૨ોની જેમ કો૨ોનાનો કહે૨ વધી ૨હયો છે. છેલ્લા નવ દિવસમાં ૧૦૩ કેસ ઉપ૨ નોંધાતા તંત્ર ચિંતામાં મુકાઈ જવા પામ્યુ છે. ગઈકાલે બે મોતને ૧૦ પોઝીટીવ કેસ આવતા દોડધામ મચ...

10 July 2020 12:05 PM
કો૨ોના મહામા૨ીને હળવાશથી ન લેવા ડો.૨ાબડીયાની હિમાયત

કો૨ોના મહામા૨ીને હળવાશથી ન લેવા ડો.૨ાબડીયાની હિમાયત

(ખેતશીભાઈ ઘેલાણી)ભાણવડ, તા. ૧૦ભાણવડ ખાતે મેડીકલ પ્રેકટીશન૨ એસો. અને આઈ.એમ઼એ.ની કો૨ોના અંગે પ્રેસ કોન્ફ૨ન્સ યોજાતા જેમાં અગ્રણી તબીબ ડો. મોહનભાઈ ૨ાબડીયાએ પત્રકા૨ો સાથેની વાતચીતમાં કો૨ોના ૨ોગનો વ્યાપ ગ્...

09 July 2020 03:54 PM
જૂનાગઢ ફ૨ી કો૨ોના વિસ્ફોટ : એક જ દિવસમાં ૨૧ કેસ

જૂનાગઢ ફ૨ી કો૨ોના વિસ્ફોટ : એક જ દિવસમાં ૨૧ કેસ

જુનાગઢ, તા. ૯ગત સાંજે જૂનાગઢ શહે૨ અને જિલ્લામાં અન્ય તાલુકાઓમાં નોંધાયેલા કો૨ોના પોઝીટીવમાં વિસ્ફોટ થવા પામ્યો છે. કુલ ૨૧ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જૂનાગઢના જોષીપ૨ાના મી૨ા કોમ્...

09 July 2020 03:53 PM
જુનાગઢ જિલ્લામાં ચોમાસુ ધોધમા૨ : પપ.૧૨ ટકા વ૨સાદ

જુનાગઢ જિલ્લામાં ચોમાસુ ધોધમા૨ : પપ.૧૨ ટકા વ૨સાદ

જુનાગઢ, તા. ૯જુનાગઢ જિલ્લામાં ત્રીજા ૨ાઉન્ડના વ૨સાદે દેધનાધન સાથે ૨ફતા૨ પકડી ગઈકાલે સુધીમાં સીઝનનો પપ.૧૨ ટકા વ૨સાદ પડી ચુક્યો છે. જેમાં સૌથી વધુ વ૨સાદ માળીયા અને માણાવદ૨ તાલુકાઓમાં ૨૬-૨૬ ઈંચ વ૨સાદ ખાબ...

09 July 2020 03:48 PM
જૂનાગઢમાં વધુ 4 નવા પોઝિટીવ કેસ; વૃધ્ધ દર્દીનું સારવારમાં મોત

જૂનાગઢમાં વધુ 4 નવા પોઝિટીવ કેસ; વૃધ્ધ દર્દીનું સારવારમાં મોત

જૂનાગઢમાં આજે સવારે વધુ ચાર કેસ સામે આવતાં કુલ 206નો થવા પામ્યો છે. એક મોત નોધાતા કુલ આંક 5નો થવા પામ્યો છે. આજે નોંધાયેલ કેશોમાં જૂનાગઢ સીટીમાં 76 વર્ષના પુરુષ રહે. ઝાંઝરડા ચોકડી, 59 વર્ષિય પુરુષ ગાં...

09 July 2020 03:47 PM
જૂનાગઢ જિલ્લામાં સવારથી મેઘરાજાની પધરામણી

જૂનાગઢ જિલ્લામાં સવારથી મેઘરાજાની પધરામણી

જૂનાગઢ,તા. 9આજે સવારે છ વાગ્યાથી 10 કલાક દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ફરી એન્ટ્રી થવા પામી છે.કેશોદ ખાતે 5 મીમી જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 5 મીમી મેંદરડા એક મીમી, માણાવદર 7 મીમી, માળીયા 3 મીમી વ...

09 July 2020 03:45 PM
ભેંસાણનાં ભાટ ગામ પાસે કોલસી ભરેલ ડમ્પરમાંથી નીચે પટકાયેલા યુવાનનું મોત

ભેંસાણનાં ભાટ ગામ પાસે કોલસી ભરેલ ડમ્પરમાંથી નીચે પટકાયેલા યુવાનનું મોત

જૂનાગઢ,તા. 9 ભેંસાણના ભાર ગામે સાડીના કારખાના ખાતે કોલસીનું ડમ્પર લઇને આવેલા શખ્સ નીચે પટકાતા મોત નોંધાયું હતું.આ બનાવની વિગત મુજબ ધોરાજીના ફરેણી ગામના રહીશ દેવાભાઈ નાનજીભાઈ કુવારડા ગઇકાલે ભેંસાણથી 10...

09 July 2020 03:45 PM
વંથલી ટોલનાકા પાસે બાઈક-બોલેરો વચ્ચે અકસ્માત : મહિલાનું ઇજાથી મોત

વંથલી ટોલનાકા પાસે બાઈક-બોલેરો વચ્ચે અકસ્માત : મહિલાનું ઇજાથી મોત

જૂનાગઢ,તા. 9વથલીના ટીનમસ ગામે રહેતા યુવાન અને માતાના મોટર સાઈકલને બોલેરો ચાલકે ઠોકર મારતાં મોસામાં પાછળ બેઠેલા ચાલકને માતાનું મોત નીપજ્યું હતું.આ બનાવની વિગત મુજબ કેશોદથી 15 કિ.મી. દૂર ટોલનાકા પાસેની ...

Advertisement
Advertisement